Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ સિવિલમાં તબીબ પર હુમલા પ્રકરણમાં સારવારમાં રહેલા યુવકનું મૃત્યુ: યોગ્ય સારવારનાં અભાવે મોત થયાનો સમાજનો આક્ષેપ

Sat, January 3 2026

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર થયેલા હુમલા પ્રકરણમાં સારવારમાં રહેલા નેપાળી યુવક બીનય ગોપાલભાઈ થાપા (ઉ.વ.35)નું મૃત્યુ નિપજ્યું છે. બીનયને સર્જરી સમયે લોહીની જરૂરિયાત હતી. લોહી આપવા માટે અયોધ્યા ચોક નજીક રાધા રેસિ.માં રહેતો જયદીપ પિયુષભાઈ ચાવડા સિવિલમાં આવ્યો હતો જ્યાં તેને તબીબ સાથે માથાકૂટ થતાં જયદીપે તબીબ પાર્થ પંડ્યાને માર માર્યો હતો. હુમલાના વિરોધમાં સિવિલમાં જુનિયર તબીબો હડતાલ પર ગયા હતા. આરોપી ગઈકાલે ગુરૂવારે પકડાતા હડતાલ સમેટાઈ હતી. ત્યાં આજે સારવારગ્રસ્ત યુવકે જ જીવ ગુમાવ્યો હતો.

સદર બજારમાં આવેલી હોટલમાં રહેતો નેપાળી યુવક ગત તા.25ના બાઈક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકની ન્યુરો વિભાગમાં સર્જરી કરાઈ હતી. જે તે સમયે લોહીની બોટલ સિવિલની બ્લડ બેન્કમાંથી લેવાઈ હતી. અન્ય દર્દીઓને લોહી મળી રહે માટે યુવકના પરિવાર, સંબંધીઓને એક બોટલ લોહી જમા કરાવવા કહેવાયું હતું. જે બ્લડ આપવા જયદીપ તા.29ના રોજ આવ્યો હતો અને તબીબ સાથે બ્લડની ચિઠ્ઠી બાબતે માથાકૂટ થઈ હતી. મૃતક યુવક બીનય આઠ માસ પહેલાં જ રાજકોટ આવ્યો હતો અને હોટલમાં નોકરી કરતો હતો.

આ પણ વાંચો :રાજકોટ વાઈબ્રન્ટમાં નવી એરોસ્પેસ-ડીફેન્સ પોલિસીની જાહેરાતની સંભાવના: આવનારા સમયમાં ગુજરાત બનશે ડીફેન્સ હબ


સિવિલ હોસ્પિટલ તંત્રએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા

યુવક વિનય થાપાના મોત બાદ નેપાળી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સમાજનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારી, લોહીની અછત સમયે વિવાદ, હડતાલ અને રાત્રે યોગ્ય દેખરેખ ન હોવાને કારણે વિનયને પૂરતી સારવાર મળી નહોતી, જેના કારણે તેનું મોત થયું. બીજી તરફ સિવિલ હોસ્પિટલ તંત્રએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી તથા સારવાર પ્રોટોકોલ મુજબ જ આપવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃત્યુના કારણો અને સારવાર પ્રક્રિયાની તપાસ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.


Share Article

Other Articles

Previous

15 જાન્યુ. સુધી રાજકોટ એરપોર્ટ ઓથોરિટી અને CISF એલર્ટ પર: PM મુવમેન્ટને લઈને 600થી વધુ કર્મચારીઓની રજાઓ કેન્સલ

Next

રાજકોટ વાઈબ્રન્ટમાં નવી એરોસ્પેસ-ડીફેન્સ પોલિસીની જાહેરાતની સંભાવના: આવનારા સમયમાં ગુજરાત બનશે ડીફેન્સ હબ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
6 કલાક પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
3 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
3 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આ રહા હૈ ‘ચંદુ ચેમ્પિયન’… કાર્તિક આર્યને ધમાકેદાર પોસ્ટર કર્યું રીલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
ચોથી જગીરની માઠી દશા: ચાલુ વર્ષે 104 પત્રકારોનીહત્યા: 520 જેલમાં સબડે છે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગોધરામાં બામરોલી રોડ પર જવેલર્સનાં ઘરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી, ગુંગળામણથી બે પુત્રો સહિત 4 સભ્યોના કરુણ મોત
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
આસારામને કોઈ રાહત નહી…વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર