Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટનો એક એવો રસ્તો જ્યાં કમરના કટકા થવાની ગેરેન્ટી !!

Thu, August 15 2024

  • અયોધ્યા ચોકમાં સીનર્જી હોસ્પિટલ તરફ જતાં રોડની બિસ્માર હાલત : અનેક રજૂઆતો છતાં તંત્રને આ રસ્તાની મરામત કરવામાં રસ જ નથી 
  • 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોકથી અંદરની તરફ જતાં તમામ રસ્તાઓ ખખડધજ બની ગયા : લતાવાસીઓના મોઢે એક પ્રશ્ન વિસ્તારનો વિકાસ થયો પરંતુ માર્ગનો ક્યારે ?

વોઇસ ઓફ ડે રાજકોટ

સ્માર્ટ સિટી કહેવાતું રાજકોટ માત્ર નામનું જ છે. જેનો પુરાવો શહેરના મગરની પીઠ સમા રોડ રસ્તા જ આવી રહ્યા છે. અને તંત્ર જાને આંધળું હોય તેમ તેને ખાડા પડેલા રોડ દેખાતા જ ન હોય તેવું માલૂમ પડી રહ્યું છે. જેથી આ વાર તંત્રના કાન સુધી પહોંચાડવાની નેમ વોઇસ ઓફ ડે દ્વારા લેવામાં આવી છે. અને શહેરના બિસ્માર થયેલા રસ્તાઓની સાચી તસવીરો પ્રસિદ્ધ કરવાના છીએ. ત્યારે આજે અયોધ્યા ચોકમાં આવેલી સીનર્જી હોસ્પિટલ અને એચ.સી.જી હોસ્પિટલ સુધી જતાં માર્ગની એટલી હદે ખરાબ હાલત બની છે. કે લોકો જો અહી વાહન સાથે પસાર થાય તો તેને વાહન સાથે પોતાનો પણ વીમો કરવો જરૂરી બન્યો છે.

150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસેના વિસ્તારનો બુલેટ ટ્રેનની ગતિએ વિકાસ થઈ રહ્યો છે.અને બિલ્ડિંગ પર બિલ્ડિંગ બની રહી છે.પરંતુ અહીના રોડ રસ્તાની મરામત કરવાનું કામ જાને તંત્ર ભૂલી જ ગયું હોય તેવું માલૂમ પડી રહ્યું છે.અહી ના રસ્તાઓ એટલી હદે બિસ્માર બની ગઈ છે.કે લોકોને પોતાના જીવના જોખમે વાહન ચલાવવા પડે છે.અયોધ્યા ચોકમાંથી એક રસ્તો સીનર્જી હોસ્પિટલ અને એચ.સી.જી હોસ્પિટલ પસાર થાય છે. પરંતુ તે રસ્તાની હાલત એટલી બિસ્માર બની છે. કે,તેને રસ્તો કહેવાને લાયક નથી.આ રસ્તાનું કામ કરવા માટે હોસ્પિટલના સંચાલકો અને લતાવાસીઓએ અનેક વાર તંત્રને જાણ કરી હશે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હળ્યું ન હતું.

જેથી હવે તો એવું લાગી રહ્યું છે કે,તબીબોને તેમના દર્દીઓની સાથે રસ્તાની પણ સારવાર પોતાને જ કરવી જોશે. કેમ કે અહી પદાધિકારીઓને તો વિકાસ કરવાંઆ રસ રહ્યો નથી. સીનર્જી હોસ્પિટલમાં તો મંત્રી સુધીનાને સારવાર આપવામાં આવી છે.છતાં પણ અહી રસ્તાનું મરામત કરવામાં આવતી નથી.અને માત્ર આ એક જ રોડ નહીં પરંતુ ચોકમાં આવેલા ગોકુલ મથુરા બિલ્ડિંગ પાસેથી જતાં રસ્તાની પણ આ જ પ્રકારની હાલત છે.જે તમે તસવીરમાં જોઈ શકો છો.અને ત્યાંથી આગળ આવેલા ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગ પાસે જતાં રોડની પણ જ એજ હાલત છે. જેથી બિલ્ડિંગો તો ઘણી આ વિસ્તારમાં બનાવી દેવામાં આવી છે.પરંતુ અહીના રસ્તાઓ પણ કોઈના દ્વારા ધ્યાન દેવામાં જ નથી આવી રહ્યું.

Tags:

gujaratgujarat newsrajkotrajkot road

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, ધનલાભ થવાની શક્યતા

Next

અમેરિકામાં દુર્લભ શોધ… અંદાજે ૧૩ હજાર વર્ષ પહેલાનો હાથીદાંત મળ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
15 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
16 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
16 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
16 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ : ઇલેક્ટ્રિક સીટી બસના ડ્રાયવરો ઉતર્યા હડતાળ પર, અનેક મુસાફરોને હાલાકી  
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનાં લોકોએ જાણો શું આપી પ્રતિક્રિયા ??
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ નાનામવા સર્કલ પાસે આવેલ સિલ્વર હાઇટ્સ બિલ્ડિંગમાં 250ફૂટ લાબું અને 27ફૂટ પહોળું શ્રીરામ ભગવાનનું બેનર લગાડાયું, શું કહ્યું મુકેશ ભાઈ શેઠે જુઓ વિડિયો..
ધાર્મિક
2 વર્ષ પહેલા
અમેરિકામાં ફરી હવાઈ દુર્ઘટના : એરિઝોનાના એરપોર્ટ પર બે વિમાનો ટકરાતા એકનું મોત, અનેક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર