Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

ગોમતી ઘાટ પર કરંટનો કહેર: બે શ્રદ્ધાળુ પાણીમાં તણાયા

Tue, June 16 2026

દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર અચાનક પાણીના ભારે કરંટમાં બે વ્યક્તિઓ તણાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જીવ બચાવવા સંઘર્ષ કરતા બંને આસપાસ હાજર સ્થાનિકોએ સમયસૂચકતા દાખવી કપડાં અને અન્ય સાધનોની મદથી ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગોમતી ઘાટ પર સલામતીને લઈને ચર્ચા જાગી છે. સ્થાનિકોએ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અપીલ કરી છે કે કરંટ કે જોખમી સ્થિતિમાં પાણીમાં ન ઉતરે અને સુરક્ષા સૂચનાઓનું કડક પાલન કરે.

Tags:

CurrentWreaksHavocDevoteeSafetyDevoteesInTroubleDevotionalJourneyEmergencyResponseFloodAlertGomtiExperienceGomtiGhatGomtiRiverImpactofNatureIndianWatersNatureEmergencyPlaySafeRiverDisasterRiverRisksSafetyFirstStormWatchTwoDevotees

Share Article

Other Articles

Previous

ભાજપનો પાટીદાર બેલેન્સનો માસ્ટર પ્લાન: પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની મૌલેશ ઉકાણી સાથે બેઠક

Next

અમરેલીમાં સિંહણનો નરભક્ષી હુમલો: વતન જવા નીકળેલા યુવકને ફાડી ખાધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતના કર્મચારીઓનો ‘ફિક્સ પે’ સામે સુપ્રીમમાં પોકાર: 14 વર્ષથી પડતર SLPનો ઝડપી નિકાલ માગ્યો
12 મિનિટutes પહેલા
ગુજરાતમાં 15.58 લાખ ‘નકલી ગરીબ’ પકડાયા: કાર-બંગલાવાળા પણ મફત અનાજ લેતા હતા
1 કલાક પહેલા
નર્મદા કોર્ટના 7 વર્ષની સજાના હુકમ સામે સ્ટે મેળવવા ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં કરી અરજી, 5 ઓગસ્ટે સુનાવણી
2 કલાક પહેલા
રાજકોટમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત: પરિવારે બાલાજી હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપ કર્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3383 Posts

Related Posts

અમેરિકામાં 46.3 કરોડ ડોલરનું મેડિકલ કૌભાંડઃ ભારતીય મૂળના મિનલ પટેલને 27 વર્ષની જેલ
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
BRS નેતા કવિતાની ધરપકડ, દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી
Breaking
2 વર્ષ પહેલા
અમેરિકા ફરવા ગયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી નિધન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
 શું AAPના 60 ધારાસભ્યોમાંથી એક પણ CM બનવા માટે લાયક નથી: બંસુરી સ્વરાજ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર