Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

નર્મદા કોર્ટના 7 વર્ષની સજાના હુકમ સામે સ્ટે મેળવવા ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં કરી અરજી, 5 ઓગસ્ટે સુનાવણી

Mon, August 3 2026

વન વિભાગના અધિકારી પર હુમલો અને હવામાં ફાયરિંગ કરવાના ચકચારી કેસમાં નર્મદા જિલ્લા કોર્ટે ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે રાહત મેળવવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટના શરણે જઈને સજા સામે સ્ટે, અપીલ અને જામીન માટે અરજી દાખલ કરી છે. આ મહત્વપૂર્ણ કેસમાં હાઈકોર્ટ દ્વારા આગામી 5 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે.

કેસની મુખ્ય વિગતો અને કોર્ટ કાર્યવાહી

સજાનો આદેશ: નર્મદાની કોર્ટે જમીન વિવાદ અને વન વિભાગના અધિકારીને માર મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવીને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.

ગંભીર આક્ષેપો: આરોપીઓ સામે IPC ની કલમ 143, 149, 186, 294, 353, 386 અને આર્મ્સ એક્ટની કલમ 25 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

હાઈકોર્ટમાં અરજી: નર્મદા કોર્ટના હુકમને પડકારતા અને સજા પર સ્ટે તથા જામીનની માંગ કરતી અરજી પર હવે 5 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી થશે. અગાઉ હાઈકોર્ટે શકુંતલા વસાવા સહિત 5 આરોપીઓની મુખ્ય આરોપી ન હોવાના અને ઈજા ન પહોંચાડ્યાના આધારે જામીન અરજી મંજૂર કરી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત: પરિવારે બાલાજી હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપ કર્યા

સમગ્ર વિવાદ અને ઘટના પાછળનું કારણ

અગાઉ કોર્ટમાં રજૂ થયેલી વિગતો મુજબ આ સમગ્ર વિવાદ નીચે મુજબ હતો:

કપાસનું વાવેતર અને વિવાદ: જંગલની ખાલી પડેલી જગ્યામાં ગ્રામજનો દ્વારા કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ આ જગ્યા ખાલી કરાવીને સામાન ખુલ્લા બજારમાં વેચી નાખ્યો હતો.

વળતરની માંગ અને બેઠક: ગ્રામજનોએ વળતર માટે ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. ધારાસભ્યની મધ્યસ્થીથી વન અધિકારીઓ વળતર આપવા સંમત પણ થયા હતા, પરંતુ બાદમાં ઉચ્ચ અધિકારીઓના આદેશથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ફાયરિંગ અને મારપીટના આક્ષેપો: તપાસ દરમિયાન આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચૈતર વસાવાએ વન અધિકારીઓને ધમકી આપી 60 હજાર રૂપિયાનું વળતર માંગ્યું હતું, ગાળો આપી હતી અને પોતાના ઘરમાંથી રિવોલ્વર મંગાવીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દબાણ હેઠળ કર્મચારીઓએ ATMમાંથી રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હોવાનો દાવો કરાયો હતો.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં 15.58 લાખ ‘નકલી ગરીબ’ પકડાયા: કાર-બંગલાવાળા પણ મફત અનાજ લેતા હતા

Next

રાજકોટમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત: પરિવારે બાલાજી હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપ કર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ગુજરાતમાં 15.58 લાખ ‘નકલી ગરીબ’ પકડાયા: કાર-બંગલાવાળા પણ મફત અનાજ લેતા હતા
51 મિનિટutes પહેલા
નર્મદા કોર્ટના 7 વર્ષની સજાના હુકમ સામે સ્ટે મેળવવા ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં કરી અરજી, 5 ઓગસ્ટે સુનાવણી
1 કલાક પહેલા
રાજકોટમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત: પરિવારે બાલાજી હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપ કર્યા
1 કલાક પહેલા
દેશમાં 62 અબજની ચલણી નોટ ખરાબ થતાં પાછી ખેંચાઇ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3383 Posts

Related Posts

ગૃહમંત્રી દારૂ-ડ્રગ્સના દૂષણ બાબતે સર્વપક્ષિય બેઠક બોલાવે : ગોપાલ ઇટાલિયા લખ્યો પત્ર,દારૂ-ડ્રગ્સની રાજનીતિ ગરમાઇ
ગુજરાત
8 મહિના પહેલા
વરસાદ-પૂર વચ્ચે સરકાર એલર્ટ: મુખ્યપ્રધાન કાલે પહોંચશે સુરત-વલસાડ, નુકસાન અને રાહત કામોનું રૂબરૂ મૂલ્યાંકન
ગુજરાત
4 સપ્તાહs પહેલા
વીકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘Bad Newz’ ક્યારે અને ક્યા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે ? વાંચો
Entertainment
2 વર્ષ પહેલા
કોટડાસાંગાણી પાસે કારખાનામાં લુંટ ચલાવનાર ટોળકી પકડાઈ
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર