Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાઓમાં કોનો હાથ ? એનઆઈએના રિપોર્ટમાં ખુલાસો .. વાંચો

Mon, November 27 2023

પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિ સતત ચાલુ જ રહી છે. કાશ્મીરમાં ઘૂસણખોરીના પ્રયાસો વધી ગયા છે ત્યારે રાષ્ટ્રીય તપાસ એજન્સી એ ખુલાસો કર્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં થયેલી છેલ્લી બે આતંકી ઘટનાઓમાં પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાની સંડોવણી હતી. જેમાંથી એક જાન્યુઆરી મહિનામાં રાજૌરી ગામમાં થયેલો હુમલો હતો જેમાં 7 નાગરિક માર્યા ગયા હતા અને બીજો હુમલો પૂંછ જિલ્લામાં થયો હતો, જ્યાં સેનાના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે આતંકીઓને શોધવા માટે સર્ચ ચાલુ જ રાખવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં પહેલો આતંકી હુમલો 1 જાન્યુઆરીની રાતે રાજૌરીના ઢાંગરી ગામમાં થયો હતો જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા અને ઘણા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. રાત્રે એક ઘરમાં લગાવવામાં આવેલા આઇઇડીમાં બ્લાસ્ટ થવાથી વધુ બે લોકોના મોત થઈ ગયા હતા અને ઘણા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

આઈઈડી બે આતંકવાદીઓ દ્વારા વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવવા માટે લગાવવામાં આવ્યા હતા. મામલો શરૂઆતમાં રાજૌરી પોલીસ સ્ટેશનમાં નોંધાયો પરંતુ બાદમાં એનઆઈએએ આને પોતાના હાથમાં લીધો હતો. તપાસ દરમિયાન એનઆઈએને જાણ થઈ કે બંને હુમલાખોરોને લોકલ લોકોની તરફથી મદદ કરવામાં આવી હતી.

સપ્ટેમ્બરમાં ઢાંગરી હત્યાઓમાં સામેલ આતંકવાદીઓને શરણ આપવાના આરોપમાં પૂંછ જિલ્લાથી બે લોકોની ધરપકડ કરી હતી જેનું નામ નિસાર અહમદ અને મુશ્તાક હુસૈન હતુ. તેમની પૂછપરછ કર્યા બાદ એનઆઈએને જાણ થઈ કે નિસાર લશ્કર-એ-તૈયબાના એક હેંડલર અબૂ કતાલ ઉર્ફે કતલ સિંધીના સતત સંપર્કમાં હતો. ઓવરગ્રાઉન્ડ વર્કર નિસારની પહેલા ધરપકડ કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

અચાનક મોત માટે જવાબદાર કોણ છે ? નિષ્ણાતોએ બતાવ્યા કારણ .. જુઓ

Next

વાંચો કેટલા મહિના માટે ભારતીયોને મલેશિયામાં વિઝા વગર એન્ટ્રી મળશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
13 કલાક પહેલા
સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
13 કલાક પહેલા
સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ: કુલદીપ-ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી, વિકેટ લીધા બાદ કુલદીપ-કોહલીનો ડાન્સ વાયરલ
14 કલાક પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
14 કલાક પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

ઓલ ઇન્ડિયા ટેક્સ પ્રેક્ટિસનર્સ ફેડરેશનમાં 48 વરસે ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું: પ્રેસિડેન્ટ તરીકે સમીર જાની
રાજકોટ
12 મહિના પહેલા
લાલુ પ્રસાદ યાદવે કોંગ્રેસને શું આપ્યો ઝટકો ? શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
ઇંગ્લેન્ડમાં જ યોજાશે આગામી બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
જુનાગઢ ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડી : મહાકુંભ દરમિયાન ફેફસામાં ઇન્ફેક્શન થતા 7 દિવસથી ICUમાં દાખલ
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર