Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝનેશનલ

પોરબંદરના દરિયામાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ : એક ક્રૂ મેમ્બરને બચાવી લેવાયો, ત્રણની શોધખોળ

Tue, September 3 2024


ઇન્ડીયન કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની ક્રેશ લેન્ડિંગ થયાની ઘટના સામે આવી છે જેમાં રાહત બચાવની કામગીરી માટે જઈ રહેલા કોસ્ટગાર્ડ હેલિકોપ્ટરનાં ઈમરજન્સી લેન્ડીંગ બાદ પોરબંદરથી ૪૦ કિલોમીટર દરિયામાં ખાબક્યું હતું. આ ઘટનામાં ચાર ક્રૂ મેમ્બરમાંથી એકનો બચાવ થયો તો અન્ય ત્રણની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સર્ચ ઓપરેશન માટે ૪ જહાજો-૨ એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા છે.

બચાવ કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો

ભારતીય કોસ્ટ ગાર્ડે એક નિવેદન જારી કર્યું હતું કે તેનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભારતીય ધ્વજવાળા મોટર ટેન્કર હરિ લીલામાં સવાર એક ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરને મદદ પૂરી પાડવા માટે દરિયામાં ઉતારવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાથી લગભગ 45 કિલોમીટર દૂર કરવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડના ક્રૂમાં ચાર લોકો સવાર હતા. અહેવાલ મુજબ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.


ઈમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી

સર્ચ ઓપરેશન દરમિયાન વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર એક જહાજ પાસે પહોંચવા જઈ રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે હાલમાં સર્ચ ઓપરેશનમાં 4 જહાજોને ઉતાર્યા છે. ઈમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રાથમિક તપાસ બાદ જ આ અંગે કોસ્ટ ગાર્ડ દ્વારા નિવેદન જારી કરી શકાશે.

On 02 Sep 2024, @IndiaCoastGuard ALH helicopter was launched at 2300 hrs to evacuate an injured crew member from the Motor Tanker Hari Leela off #Porbandar, #Gujarat. The helicopter had to make an emergency hard landing and ditched into sea. One crew member recovered, search for…

— Indian Coast Guard (@IndiaCoastGuard) September 3, 2024

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી કે, ALH હેલિકોપ્ટર પોરબંદર નજીક મોટર ટેન્કર હરી લીલામાંથી ઘાયલ ક્રુ મેમ્બરને બહાર કાઢવા માટે ગયું હતુ. હેલિકોપ્ટરને ઈમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું અને દરિયામાં ખાબક્યું. એક ક્રૂ મેમ્બર સ્વસ્થ છે, બાકીના ત્રણ ક્રૂ મેમ્બરની શોધખોળ ચાલુ છે. ICG એ બચાવ પ્રયાસો માટે 04 જહાજો અને 02 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.

Share Article

Other Articles

Previous

હાઈવે પર બેફામ હંકારાતા વાહનોનું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ કરો : તમામ રાજ્યોને સુપ્રીમ કોર્ટની સુચના

Next

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ જવા રવાના : ચોથી તારીખે સિંગાપુરની યાત્રા પણ કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
ટૉપ ન્યૂઝ
“સેના અને સૈનિકો મોદીના ચરણોમાં નતમસ્તક ” ભાજપના વધુ એક નેતાનો બફાટ : વિપક્ષને મળી ગયો મુદ્દો, જુઓ વિડીયો
5 કલાક પહેલા
દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન
5 કલાક પહેલા
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકી જૂથ લશ્કર એ તોયબાના 3 મદદગારોની પોલીસે ધરપકડ કરી
5 કલાક પહેલા
WEIGHT GAIN AFTER WEDDING : લગ્ન પછી કેમ વધે છે પુરુષોનું વજન, જાણો શા માટે દેખાવા લાગે છે પેટ?
6 કલાક પહેલા
Categories

નેશનલ

2101 Posts

Related Posts

કાશ્મીરમાં ચુંટણી રકતરંજીત કરવાનું ISI-આતંકીઓનું કાવતરું : ગુપ્તચરોનો અહેવાલ…પોકમાં આતંકીઓના કેમ્પમાં બેઠકો : મોટા પાયે હુમલાની તૈયારી
ક્રાઇમ
8 મહિના પહેલા
પાકિસ્તાન સાથેના ઘર્ષણ બાદ બંધ કરી દેવાયેલા 32 એરપોર્ટ ફરી ધમધમતા થયા
ટૉપ ન્યૂઝ
4 દિવસ પહેલા
એનસીપીના નેતા શરદ પગાર પણ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી નહીં આપે
Breaking
1 વર્ષ પહેલા
કેન્દ્ર સરકારે શું લીધું મોટું પગલું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર