Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ન્યૂઝ ક્લિક સામે EDની કાર્યવાહી નિષ્પક્ષ પત્રકારત્વ ઉપરનો હુમલો: હાઇકોર્ટ

Thu, June 11 2026

લોન્ડરીંગ તપાસ ફગાવી,આરોપોને બેબુનિયાદ ગણાવ્યા

દિલ્હી હાઈકોર્ટે ડિજિટલ ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક અને તેના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ કાર્યવાહી રદ કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર કડક પ્રહાર કર્યો છે. ન્યાયમૂર્તિ નીના બંસલ કૃષ્ણાએ 29 મેના ચુકાદામાં ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (EOW) દ્વારા નોંધાયેલી FIR તથા તેના આધારે શરૂ કરાયેલી PMLA કાર્યવાહી ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું કે આ કાર્યવાહી માત્ર દુર્ભાવનાપૂર્ણ જ નહીં પરંતુ મુક્ત અને નિષ્પક્ષ પત્રકારત્વ સામે સત્તાનો મનસ્વી દુરુપયોગ પણ હતી.

કોર્ટે નોંધ્યું કે લગભગ દોઢ વર્ષ સુધી વ્યાપક તપાસ, અનેક પૂછપરછ અને દરોડા છતાં ED કોઈપણ પ્રકારનો દોષારોપણને સમર્થન આપતો પુરાવો રજૂ કરી શકી નથી. 2018માં અમેરિકાની કંપની દ્વારા મળેલા FDI રોકાણને લઈને કરવામાં આવેલા આરોપો અંગે પણ કોર્ટે કહ્યું કે શેરનું મૂલ્યાંકન એક આર્થિક નિર્ણય છે, તેને ગુનાહિત કૃત્ય ગણાવી શકાય નહીં. FDIના નાણાં પગાર, ભાડું અને કામગીરીના ખર્ચમાં વપરાયા હોવાના આક્ષેપો પણ કોર્ટે ફગાવી દીધા. અદાલતે FIR અને સમગ્ર કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ હોવાની આકરી ટિપ્પણી કરીને  રદ કરી દીધી હતી.આ ચુકાદાને પગલે ન્યૂઝક્લિક અને સ્થાપક પ્રબીર પુરકાયસ્થને મોટી કાનૂની રાહત મળી છે.

આ પણ વાંચો: કાલથી વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપ: રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ

હાઈકોર્ટની મહત્વની ટિપ્પણીઓ

“આ કાર્યવાહી દુર્ભાવનાપૂર્ણ અને મુક્ત પત્રકારત્વ પર મનસ્વી હુમલો છે.”

“શેડ્યુલ્ડ ઓફેન્સ હોવાનો EDનો દાવો સંપૂર્ણપણે ગેરસમજભર્યો અને બેબુનિયાદ છે.”

“દોઢ વર્ષની તપાસ છતાં કોઈ પણ દોષારોપણ સમર્થન આપતો પુરાવો મળ્યો નથી.”

“તપાસનો સમગ્ર અભિગમ ‘ફિશિંગ એન્ડ રોવિંગ એક્સરસાઇઝ’ સમાન હતો.”

“FIRમાં ગુનો જ દેખાતો ન હોય અથવા આરોપો સ્પષ્ટપણે દુર્ભાવનાપૂર્ણ હોય તો તપાસ ચાલુ હોવાનું કારણ FIR રદ ન કરવાની અડચણ બની શકતું નથી.”

“શેરનું મૂલ્યાંકન આર્થિક નિર્ણય છે, તેને ગુનાહિત કૃત્ય ગણાવી શકાય નહીં.”

Tags:

AccountabilityInMediaArtOfJournalismCensorshipDefendJournalismDSVSDEDActionFreedomOfSpeechhighcourtImpartialJournalismInvestigativeReportingJournalismMattersJusticeForJournalistsMediaIndependenceNewsClickNewsEthicsPressFreedomPressRightsSpeakTheTruthTruthMatters

Share Article

Other Articles

Previous

પોલીસ ઇન્સ્પેકટરથી લઈને કમિશનર સુધીના અધિકારીઓ રોજ બે કલાક નાગરિકોને સાંભળશે

Next

કાલથી વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપ: રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવામાન ખાતાએ ચોમાસાની પ્રગતિ અને મિનિ વાવાઝોડા અંગે શું કહ્યું ? વાંચો
1 કલાક પહેલા
મણીપુરમાં ફરી ક્યાં થઈ હિંસા, શું થયું ? જુઓ
1 કલાક પહેલા
વડાપ્રધાન મોદી ૧૩ તારીખથી પાંચ દિવસની  વિદેશ યાત્રાએ
1 કલાક પહેલા
ભારત, પાક સીમા પર હવે એન્ટી-ડ્રોન દીવાલો ઊભી થશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

3075 Posts

Related Posts

નીતિશ-સુંદરે ઓસ્ટ્રેલિયન બોલરોની ‘હવા’ કાઢી નાખી !!
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
જમ્મુ અને હરિયાણામાં વડાપ્રધાને શું કહ્યું ? ક્યાં રેલીઓ કરી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચાલુ માસમાં એફપીઆઈએ રૂપિયા 20,300 કરોડ શેરોમાંથી પાછા ખેંચી લીધા
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
OLAએ લોન્ચ કર્યું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર !! કિંમત અને ફીચર જાણીને હોશ ઊડી જશે, જાણો શું છે ખાસ  
ગેજેટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર