Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે

Fri, July 10 2026

છેલ્લા કેટલાક દિવસથી ધબધબાટી વરસાદથી રાહત મેળવવા માગતા ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવે ચોમાસાનું જોર ઘટ્યું છે. આગામી 2 દિવસ માત્ર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 12થી 15 જુલાઈ દરમિયાન તો વરસાદ વધુ ઘટી જશે, જ્યારે 16 જુલાઈથી ફરી વરસાદી માહોલ સક્રિય થવાનું અનુમાન છે. અત્યારે રાજ્યમાં ક્યાંય પણ ભારે કે અતિભારે વરસાદનું એલર્ટ નથી.

આગામી 2 દિવસ: 10-11 જુલાઈએ હળવા ઝાપટાં 

IMDના અનુમાન મુજબ 10 અને 11 જુલાઈ દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. 

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ભરૂચ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: પૂરની આપત્તિ સામે સુરતના અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ધમધમતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કવાયત

12થી 15 જુલાઈ: વરસાદમાં વધુ ઘટાડો 

12થી 15 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર સૌથી વધુ ઘટશે. આ 4 દિવસ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 

અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી રહેશે. આ દરમિયાન ખેડૂતોને ખેતી કામ માટે સારો સમય મળી શકે છે.

16થી 19 જુલાઈ: ફરી સક્રિય થશે ચોમાસું 

હવામાન વિભાગના મધ્યમ ગાળાના અનુમાન મુજબ 16થી 19 જુલાઈ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ફરી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા ઓછી છે.

મહાનગરોનું હવામાન કેવું રહેશે? 

– અમદાવાદ: આજે વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 33°C અને લઘુત્તમ 27°C આસપાસ રહેવાની શક્યતા. 

– રાજકોટ, સુરત, વડોદરા: વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા. મહત્તમ તાપમાન 35°C ની આસપાસ રહી શકે છે.

હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ IMDની સત્તાવાર આગાહી પર નજર રાખે અને બદલાતા હવામાન મુજબ જરૂરી સાવચેતી રાખે. હાલ તંત્રને કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.

Tags:

AhmedabadNewsAhmedabadRainAhmedabadWeatherGandhinagarNewsGandhinagarRainGandhinagarWeatherJulyWeatherMonsoon2023MonsoonSeasonRainChancesRainForecastRainyDaysWeatherAlertWeatherReportWeatherUpdate

Share Article

Other Articles

Previous

અયોધ્યાના ચઢાવામાં ચોરી મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, સ્વતંત્ર SIT અને રેકોર્ડ સીલ કરવાની માંગ

Next

પૂરની આપત્તિ સામે સુરતના અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ધમધમતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કવાયત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
નશા માટે થતો દુરુપયોગ રોકવા સરકારનો કડક નિર્ણય, જાન્યુઆરી 2027થી નવો નિયમ લાગુ
24 મિનિટutes પહેલા
અયોધ્યાના ચઢાવામાં ચોરી મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, સ્વતંત્ર SIT અને રેકોર્ડ સીલ કરવાની માંગ
44 મિનિટutes પહેલા
12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે
1 કલાક પહેલા
પૂરની આપત્તિ સામે સુરતના અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ધમધમતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કવાયત
1 કલાક પહેલા
Categories

નેશનલ

3246 Posts

Related Posts

ગૌતમ અદાણી – હિંડનબર્ગ મામલામાં સુપ્રીમ કોર્ટ આવતીકાલે આપશે ચુકાદો
Breaking
3 વર્ષ પહેલા
સિવિલમાં દર્દીઓને `દવા નથી’ તેવો જવાબ નહીં આપવા, તમામ દવાઓનો સ્ટોક રાખવા આદેશ
રાજકોટ
3 વર્ષ પહેલા
PM મોદીના વિમાન પર આતંકી હુમલો કરી શકે છે !! મુંબઈ પોલીસને આવ્યો ધમકીભર્યો કોલ, આરોપીની ધરપકડ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આત્મીય યુનિ. પાછળ ‘ધ ટેડ હબ’માં આઈસ્ક્રીમ-પનીર બધું જ વાસી મળ્યું
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર