Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

અયોધ્યાના ચઢાવામાં ચોરી મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, સ્વતંત્ર SIT અને રેકોર્ડ સીલ કરવાની માંગ

Fri, July 10 2026

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળેલા દાન અને ચઢાવામાં કથિત હેરાફેરીના ગંભીર આરોપો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની ગંભીરતા જોતાં સુનાવણી માટે સંમતિ આપી છે. CJI સૂર્યકાંતની અધ્યક્ષતામાં 3 જજોની ખાસ બેંચ આગામી 13 જુલાઈ, સોમવારે આ PIL પર સુનાવણી હાથ ધરશે. અરજદારોએ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર SIT તપાસ અને દાન સંબંધિત તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવાની માગ કરી છે.

CJI સૂર્યકાંતની બેંચ કરશે સુનાવણી 

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચ 13 જુલાઈએ આ મામલાની સુનાવણી કરશે. આ બેંચમાં CJI સૂર્યકાંતની સાથે જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.એસ. મોહન પણ સામેલ રહેશે. 

વકીલ અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવ દ્વારા દાખલ કરાયેલી મુખ્ય PILની સાથે RJD સાંસદ સુધાકર સિંહની અલગ અરજી પર પણ કોર્ટ સંયુક્ત સુનાવણી કરશે.

આ પણ વાંચો: 12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે

અરજદારોની મુખ્ય માગ: સ્વતંત્ર SIT અને કોર્ટની દેખરેખ 

PILમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રામ મંદિરના નિર્માણ માટે મળેલા દાન અને ચઢાવામાં મોટા પાયે ઉચાપત અને ચોરી થઈ છે. અરજદારોએ માગ કરી છે કે આ કેસની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે CBIના નેતૃત્વમાં કોર્ટની સીધી દેખરેખ હેઠળ સ્વતંત્ર SITની રચના કરવામાં આવે. 

હાલમાં આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે FIR નોંધી છે અને યુપી પોલીસની SITએ વચગાળાનો અહેવાલ પણ સોંપ્યો છે. પરંતુ અરજદારોનું કહેવું છે કે રાજ્ય પોલીસની તપાસથી ન્યાય નહીં મળે.

રેકોર્ડ અને CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાની વિનંતી 

અરજીમાં SCને વચગાળાનો આદેશ આપવા પણ કહેવામાં આવ્યું છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દાન સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો સુરક્ષિત રાખવામાં આવે. 

અરજદારોની માગ મુજબ બેંક ખાતાની વિગતો, ડોનેશન રજિસ્ટર, ઓડિટ રિપોર્ટ, કોમ્પ્યુટર ડેટા અને મંદિર પરિસરના CCTV ફૂટેજને સીલ કરીને સુરક્ષિત રાખવા જોઈએ. જેથી તપાસ દરમિયાન કોઈ પુરાવા સાથે છેડછાડ કે તેનો નાશ ન થાય.

ટ્રસ્ટના ઓડિટ માટે પણ માંગ

અરજદારોએ ભવિષ્યમાં આવી ગેરરીતિ ન થાય તે માટે ઉત્તર પ્રદેશ સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નિર્દેશ આપવાની માંગ પણ કરી છે. જેમાં ટ્રસ્ટની નાણાકીય બાબતો અને સંપત્તિઓનું મજબૂત અને નિયમિત ઓડિટ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની વાત સામેલ છે. હવે 13 જુલાઈએ સુપ્રીમ કોર્ટની બેંચ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

Tags:

AccountabilityAyodhyaAuctionTheftAyodhyaCasecourtcaseCriminalJusticeIndependentSITIndiaJusticeSystemJusticeForAyodhyaLegalNewsLegalReformPILPublicInterestLitigationSealingRecordsSupremeCourtTransparencyInJustice

Share Article

Other Articles

Previous

નશા માટે થતો દુરુપયોગ રોકવા સરકારનો કડક નિર્ણય, જાન્યુઆરી 2027થી નવો નિયમ લાગુ

Next

12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકીનું મોત – જાણો લક્ષણો
11 મિનિટutes પહેલા
નશા માટે થતો દુરુપયોગ રોકવા સરકારનો કડક નિર્ણય, જાન્યુઆરી 2027થી નવો નિયમ લાગુ
35 મિનિટutes પહેલા
અયોધ્યાના ચઢાવામાં ચોરી મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, સ્વતંત્ર SIT અને રેકોર્ડ સીલ કરવાની માંગ
56 મિનિટutes પહેલા
12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

3246 Posts

Related Posts

ફક્ત દવા જ નહીં લેબોરેટરી-ડૉક્ટરો વચ્ચે પણ ‘ઈલુ ઈલુ’
રાજકોટ
2 વર્ષ પહેલા
મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ બદલ ગુનો નોંધવા અદાલતનો આદેશ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિયેટનામ હોટલ ઇન્ડસ્ટ્રીઝના બ્રાન્ડ એમ્બેસેડર બનતાં ગુજરાતી વેપારી હિરેન ગાંધી
ગુજરાત
2 વર્ષ પહેલા
12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે
Breaking
1 કલાક પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર