Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

મુખ્યમંત્રીનો વધુ એક હિતલક્ષી નિર્ણય : સરકારી કર્મચારીઓને મળશે વંદે ભારત ટ્રેનમાં LTCનો લાભ

Tue, August 13 2024
  • સરકારી કર્મચારીઓને એલ.ટી.સી માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ ૬૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે.

ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલ.ટી.સી. બ્લોક-૨૦૨૦-૨૩ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે.

Tags:

`gujarat newscm bhupendra patelgovernment employeesgujaratvande bharat train

Share Article

Other Articles

Previous

ઘણા લાંબા સમય બાદ આસારામ બાપુને સાત દિવસના પેરોલ મળ્યા, રાજસ્થાન હાઇકોર્ટે મંજૂરી આપી

Next

હિન્દુ વિદ્યાર્થી સંગઠનોએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મહંમદ યુનુસને આઠ માંગની યાદી સોંપી, યુનુસે સુરક્ષાનું આપ્યું આશ્વાસન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
5000ની ઉઘરાણી માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી: મહિલાનું સારવાર દરમિયાન મોત
10 મિનિટutes પહેલા
વૈશ્વિક તણાવ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો 22 કેરેટનો આજનો રેટ
28 મિનિટutes પહેલા
છ દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા ‘ચિલોત્રા’ પક્ષી ફરી કલરવ કરતા થયાં
51 મિનિટutes પહેલા
હથિયાર સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ: પીસ્તલ-તમંચા-રિવોલ્વર-કાર્ટિસનો `જખીરો’ પકડાયો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3261 Posts

Related Posts

Chhaava Advance Booking : ‘છાવા’ બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ માટે તૈયાર છે !! એડવાંન્સ બુકિંગમાં જ કરી કરોડોની કમાણી
Entertainment
1 વર્ષ પહેલા
આ વર્ષે નવરાત્રીમાં ફ્યુઝન ગરબાનો ક્રેઝ વધારે
રાજકોટ
3 વર્ષ પહેલા
ચારધામ યાત્રા શ્રધ્ધાળુઓ માટે બની જોખમી, હૃદયરોગથી આટલા લોકો પહોંચી ગયા રામધામમાં….
ધાર્મિક
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે આતંકવાદીઓએ આચરેલા ભયાનક હત્યાકાંડ બાદ સેનાના જવાનોનું ઓપરેશન : બે આતંકી ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર