Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

પાવાગઢમાં પથ્થર ખાબકતા 2 યાત્રિકોના મોત: અનેક ઘાયલ

Fri, June 19 2026

માતાજીના દર્શને નીકળેલા ભક્તો પર આભ તૂટી પડ્યું! ગુજરાતના આસ્થાના શિખર સમાન પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ. પાટિયાપુલ નજીક પગથિયાં પર અચાનક પથ્થરો ગબડતા 4થી વધુ યાત્રિકો દબાયા, જેમાંથી 2ના કમકમાટીભર્યા મોત નીપજ્યા. વરસાદી માહોલ વચ્ચે રોપ-વે ટીમ અને પોલીસ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે.

સવારે 5 વાગ્યે કાળો કેર: પથ્થરો પગથિયાં પર ખાબક્યા 

આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ઉપરવાસના પાણીના પ્રવાહને કારણે પાટિયાપુલ નજીક અચાનક ડુંગર પરથી મોટા પથ્થરો ધરાશાયી થયા અને સીધા પગથિયાં પર પટકાયા. તે સમયે માતાજીના દર્શન માટે જઈ રહેલા યાત્રિકો આકસ્મિક કાળના ભોગ બન્યા. વિશાળ પથ્થરો નીચે 4થી વધુ ભક્તો દબાઈ ગયા.

2ના મોત, 3 ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં 

સ્થાનિક સૂત્રો અને પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં ગંભીર ઇજાને કારણે 2 યાત્રિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય 3 ઇજાગ્રસ્ત યાત્રિકોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજુ પ્રક્રિયામાં છે.

રોપ-વે ટીમ અને પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન 

ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર દોડતું થયું. પાવાગઢ ખાતે કાર્યરત રોપ-વેની ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને સ્થાનિકોની મદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. ભારે પથ્થરો હટાવી દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હજુ ચાલુ છે. ચોમાસાના વરસાદ અને કાદવવાળા રસ્તાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ ટીમ યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે.

પાવાગઢ પોલીસને પણ જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. કાયદેસરની કાર્યવાહી સાથે રાહત અને બચાવ કાર્યમાં મદ કરી રહ્યા છે. વહીવટી તંત્રએ ચોમાસા દરમિયાન ડુંગર પર આવતા યાત્રિકોને સાવચેતી રાખવા અને વહીવટની સૂચનાનું પાલન કરવા અપીલ કરી છે.

Tags:

AdventureCulturalConflictCulturalHeritageExploreIndiaFightForFaithHistoricalEventsHistoricSiteHostileEnvironmentIndianHistoryJourneysLocalStrugglespavagadhPavagadhFortPilgrimageLifePilgrimsReligiousJourneyStonePeltingTravelDiariesTravelerStories

Share Article

Other Articles

Previous

સલમાન ખાનની અરજી પર સુનાવણી મુલતવી

Next

રાજકોટ ઝૂમાં સિંહણએ ત્રણ શાવકને આપ્યો જન્મ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં મહત્વનો નિર્ણય
5 મિનિટutes પહેલા
“દર અઠવાડિયે નવી ગર્લફ્રેન્ડ?”: ફરાહ ખાને અક્ષય કુમારના જૂના દિવસો યાદ કરાવ્યા
6 મિનિટutes પહેલા
સલમાન ખાનની અરજી પર સુનાવણી મુલતવી
9 મિનિટutes પહેલા
પાવાગઢમાં પથ્થર ખાબકતા 2 યાત્રિકોના મોત: અનેક ઘાયલ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3120 Posts

Related Posts

અણ્ણા હજારે શું કહ્યું કેજરીવાલ વિશે જુઓ …
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
ઇસરોએ ફરીવાર કઈ સિધ્ધી મેળવી ? શું લોન્ચ કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સિઝનમાં બદલાવ આવે એટલે ચામડી શુષ્ક થઇ જાય છે ?
હેલ્થ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર