Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

પ્રેમલગ્ન કરનાર યુવતીનું માતા-પિતા સહિત 15 શખ્સોએ કર્યું અપહરણ

Fri, June 28 2024

  • 4 કારમાં ઘસી આવી ગોંડલમાંથી યુવતીને ઉપાડી ગયા : ખાંભા પાસે પોલીસ જોઈ જતાં યુવતીને મૂકત કરી ગુનો નોંધ્યો

વોઇસ ઓફ ડે રાજકોટ

ગોડલના દેવડા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીનું માતા-પિતા સહિત ૧૫ શખ્સોએ સમાધાનના બહાને 4 કારમાં ઘસી આવી અપહરણ કરી લઇ જતા હતા ત્યારે ખાંભા પાસે પોલીસ જોઈ જતાં યુવતીને મૂકત કરાવી હતી અને તમામ સામે સુલતાનપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

વિગતો મુજબ ગોંડલના દેવડા ગામે રહતી શાન્તીબેન મહેશભાઇ ગજેરા નામની યુવતી બે માસ પૂર્વે માતા-પિતાના મરજી વિરૂધ્ધ ભાગી ને પ્રેમ લગ્ન કર્યા હતા. જે મુદે સમાધાન કરવાનું કહી યુવતીના પિતા રમેશ સાવલીયા અને માતા રેખાબેન ત્રણ કાર લઇને આવ્યા હતા. જેમાં કિરણબેન સુલગીયા, વિનુ સાવલીયા, હરેશ સતાસીયા, કમળા સાવલીયા, દયા સાવલીયા, હસમુખ સાવલીયા, રમેશ જાદવ, ભરત કુંભાણી, ભરત કુંભાણી,હિતેષ સાવલીયા, મહેશ હીરપરા અને એક અજાણ્યો માણસ સહિતના લોકો બેઠા હતા.અને યુવતીના પતિ અને ઘરના સભ્યોને માર મારી યુવતીનું કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા. એ દરમ્યાન ખાંભા પાસે પોલીસની ગાડી આવતા અપહરણનો ભાંડો ફુટતા યુવતીએ ખાંભા પોલીસ મથક સમગ્ર હકિકત જણાવી હતી અને બાદમાં સુલતાનપુર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધા છે.

Tags:

gondalgujaratgujarat newskidnepingrajkot

Share Article

Other Articles

Previous

શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા વોકાલિગા સંતનો જાહેર અનુરોધ

Next

લીંબડી નજીક ટ્રક-ડમ્પર વચ્ચે અકસ્માત થતાં ભીષણ આગ લાગી : બે જીવતા ભૂંજાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
વાયુસેનાનું Su-30 MKI ફાઇટર જેટ ક્રેશ: બંને પાઇલટ શહિદ, એરફોર્સનું સુખોઈ-30 ક્યારે-ક્યારે થયું ક્રેશ? જાણો તમામ વિગત
31 મિનિટutes પહેલા
ઈરાન-યુએસ ‘યુદ્ધ’નો પ્રહાર: ગુજરાત ગેસે ઉદ્યોગોને સપ્લાયમાં 50% કાપ ઝીંક્યો, સિરામિક ક્લસ્ટરની મુશ્કેલી વધી, ઉત્પાદન ઠપ થવાની ભીતિ
1 કલાક પહેલા
બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈ-મેઈલ પાછળ ગેરકાયદે વસતો બાંગ્લાદેશી ઝબ્બે: આ રીતે બંધ પડેલા ઈ-મેઈલ એકાઉન્ટ્સ વેચતો
1 કલાક પહેલા
પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ સી.વી.આનંદ બોસનું રાજીનામુ : લદાખના ઉપરાજ્યપાલે પદ છોડ્યુ, અન્ય રાજ્યોમાં નવા ગવર્નર મુકાયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2954 Posts

Related Posts

રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનાના મૃતકોને ખોડલધામ ટ્રસ્ટે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
ગુજરાત
2 વર્ષ પહેલા
આઈપીએલ મેગા ઑક્શન શરૂ: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને 18 કરોડમાં ખરીદતી પંજાબ કિંગ્સ
Breaking
1 વર્ષ પહેલા
ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની રાજ્ય સરકારની જાહેરાત, જાણો કોને કેટલી મળશે સહાય
ગુજરાત
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ 4 એપ્રિલ : આજે આ રાશિના જાતકોની પ્રગતિ થશે, નવા પ્રોજેક્ટની શરૂઆત થશે ; સારા સમાચાર મળશે
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર