Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

૨૦૨૧માં છ વોર્ડમાં બીજા નંબરેરહેનાર આપ આ વખતે કોનેફળશે?: કોંગ્રેસ માટે કપરૂ ગણિત

Fri, April 17 2026

૧૮ પૈકી ૧૭ વોર્ડ ભાજપે જ કબજે કર્યા હતા: વોર્ડ નં.૧,૪,૮,૯,૧૮,૧૪માં આપ મતો ખેંચવામાં બીજા ક્રમે રહી હતી: કોંગ્રેસનો વોટ રેસિયો તૂટ્યો હતો: આ વખતે શું થશે તેનો મતદારો પર મદાર: ગત ટર્મમાં કેટલાક વોર્ડમાં જ્ઞાતિવાઇઝ ક્રોસ વોટિંગ થયું હતું

ગત ટર્મ ૨૦૨૧માં કોંગ્રેસને ૧૮ વોર્ડ પૈકી એક માત્ર ૧૫ નંબર વોર્ડ જ મળ્યો હોત. ચાર ઉમેદવાર વિજય બનતા આબરૂ રહી ગઈ હતી. જો કે વોર્ડ નં.૧૫માં કોંગ્રેસને એવી ખાસ કોઈ લીડ ન્હોતી મળી. ગત ટર્મના વોર્ડ નં.૧૫ના મતદાન આંકડાઓ મુજબ કોંગ્રેસને ૪૫૦૩૫ મત મળ્યા સામે ભાજપને ૩૬.૧૪૬ મત મળ્યા હતા. કોંગ્રેસ ૯૯૯૬ મતે વિજયી થઈ હતી. આ વોર્ડમાં આપને ૭૨૭૯ મત મળ્યા હતા. આપને જો થોડા વધુ મતો મળ્યા હોત તો પરિણામ કદાચ ઉલ્ટા-પુલ્ટા થઈ જાત.
રાજકોટમાં ઘટેલા એક લાખથી વધુ


મતદારો ક્યા પક્ષને નળશે કે ફળશે ?
રાજકોટમાં ગત ટર્મમાં ૨૦૨૧ની ચૂંટણી સમયે ૧૦,૯૩,૯૯૧ મતદારો હતા જે આ વખતે એસઆઈઆર બાદ ઘટીને ૯,૮૫,૯૫૨ થઈ ગયા છે. ૧,૦૮૦૩૭ મતદારો ઘટી ગયા જેમાં ૫૬,૯૧૫ પુરૂષ અને ૫૧૧૨૨ સ્ત્રી તથા અન્ય બેનો સમાવેશ થાય છે. ૧.૦૮ લાખ મતદારો ઘટી ગયા છે. આ ઘટેલા મતદારો હવે કોને નુકસાન કરે કે કોને ફાયદેમંદ રહેશે. જો મતદારો ઓછા થયા છે તો ભાજપની લીડ ઘટશે, કોંગ્રેસનો વોટ રેસિયો ઘટશે. આ મતદારો કોના ઘટ્યા ? ક્યા પક્ષને ફાયદો, કોને નુકસાન થશે ? તે પરિણામ બાદ દેખાશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બુધવારે ફોર્મ પરત ખેંચવાના આખરી દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજકોટમાં આ વખતે ભાજપ, કોંગ્રેસના ૭૨ ઉમેદવારો છે જ્યારે આપના ચાર ઉમેદવારો ખડી પડ્યા છે. ગત ટર્મ ૨૦૨૧માં મહાપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૮ વોર્ડમાંથી છ વોર્ડમાં તો મતો અંકે કરવામાં કોંગ્રેસની સાઈડ કાપી નાખી (બીજા ક્રમે રહી હતી.) હતી? કાક્રશ વોટિંગમાં વોર્ડ નં.૪માં આપને સારા મત મળ્યા હતા. અને કોંગ્રેસને આવી જ રીતે અન્ય વોર્ડમાં પણ ક્રોશ વોટિંગ થયું અથવા તો ભાજપ કે કોંગ્રેસના નારાજ વોટરો આપને ફળ્યા હતા. કોઇ બેઠક પર વિજેતા થઇ ન હતી પરંતુ ધણીખરી બેઠકના ગણિત બગાડી નાખ્યા હતા.
કોંગ્રેસની સાપેક્ષમાં નવી નવેલી આપની ગત ટર્મ ૨૦૨૧માં કોંગ્રેસનો વોટ રેસિયો તો ઘટ્યો પરંતુ ૧૮ વોર્ડમાંથી વોર્ડ નં.૧,૪,૮,૯ ૧૧ અને ૧૪માં છ વોર્ડમાં આપને કોંગ્રેસમાંથી પણ વધુ મતો મળતા આ છ વોર્ડમાં બીજા ક્રમે રહી હતી. આંકડાકીય જોઈએ તો ભલે છ વોર્ડમાં વોટ કોંગ્રેસથી વધ્યા પરંતુ જીતનો તો કોઈ અવકાશ જ ન્હોતો.
વોર્ડ નં.૧માં કોંગ્રેસને ૧૪૦૮૮ મત તો સામે આપ કોંગ્રેસથી ૭૩૩૩ મતો વધુ ખેંચી ૨૧,૪૨૧ મતો મેળવતા બીજા ક્રમે રહી હતી. જો કે બન્ને પક્ષના મતો ભેગા થાય તો પણ ભાજપને પહોંચી ન શકે તેટલા ૬૬,૩૨૫ મત ભાજપને મળ્યા હતા.
વોર્ડ નં.૪ રસાકસીભર્યો હતો જ્યાં ફાઈટ સીધી ભાજપ અને આપ વચ્ચે જ રહી હતી. ભાજપને ૪૯,૧૬૩ મત મળ્યા, બીજા ક્રમે આપને ૩૨,૦૪૪ મત અને ત્રીજા સ્થાને ૨૭,૩૯૧ મતો સાથે કોંગ્રેસ રહી હતી. આ વોર્ડમાં જો કોંગ્રેસ, આપ એક હોત તો આમ આદમી પાર્ટીની બેઠક હોત અથવા કોંગ્રેસનો વિજય થયો હોત. આપ, કોંગ્રેસના ૫૯,૪૩૫ ભેગા થયા હોત તો ભાજપથી ૧૦,૨૭૨ મતો વધુ મળ્યા ગણાત. આવી જ રીતે કોંગ્રેસના હાથમાંથી સરકી ગયેલા વોર્ડ નં.૧૬ની સ્થિતિ પર નજર કરીએ તો ભાજપને પાતળી બહુમતી ૨૭૭૦ મતની જ લીડ મળી હતી જેમાં એક મહિલા કોર્પોરેટર રૂચિતા જોશી તો માત્ર ૧૧ મતે જ જીત્યા હતા. આ વોર્ડમાં આપ ૧૮,૪૯૩ મત ખેંચી ગઈ હતી જેની સીધી અસર નુકસાન માનીએ તો કોંગ્રેસને અને ફાયદો ગણાય તો ભાજપને થયો કહી શકાય. આમ છતાં જો આ બન્ને વોર્ડમાં આપ ન હોત ને ભાજપને તે મતો પડ્યા હોત તો ભાજપની લીડ ઉંચી હોત તેમ માની શકાય.
અન્ય ચાર વોર્ડમાં વોર્ડ નં.૮માં આપને ૨૫,૪૨૨ મત તો સામે કોંગ્રેસને ૧૬,૧૮૦ મત મળ્યા હતા. વોર્ડ નં.૯માં આપને ૨૧,૬૫૪ અને કોંગ્રેસને ૨૧,૪૬૬ મત મળતા ૧૮૮ મત વધુ હોવાથી વોર્ડ નં.૯માં પણ આપ બીજા ક્રમે રહી હતી. વોર્ડ નં.૧૧માં આપને ૩૧,૪૧૨ તો કોંગ્રેસને ૨૬,૩૯૩ મત મળ્યા હતા. આમ, વોર્ડ નં.૧,૪,૮,૯,૧૧,૧૪માં આપનું કોંગ્રેસથી વધુ ગજ વાગ્યું અથવા તો આ છ વોર્ડમાં કોંગ્રેસનું પાસુ નબળું માની શકાય.
ધારાસભાની એક સીટ મળવાથી ગત વખત કરતાં આ વખતે આપનું ફાઉન્ડેન થોડું મજબૂત થયું હોય અને આપના રાષ્ટ્રીય નેતાઓને પણ વધુ રસરૂચિ ઉપજી હાય તેમ આવાગમન કરતાં રહે છે, જેને લઈને જો રાજકોટમાં આપનો વોટ રેસિસયો વધશે તો આ વખતે લડનાર આપ કોને પરિણામો પરથી દેખાશે. ગત વતના આંકડાઓમાં આપ ભલે તેમનું ફાઉન્ડેશન મજબૂત બનાવી રહી હોય પણ મતદાન રેસિયોમાં ભાજપ માટે વધુ ફાયદેમંદ બની રહે તેવું પણ બને.ગત ટર્મમાં કોંગ્રેસના વોર્ડ નં.૧ અને ૧૪ના બે ઉમેદવારો ખડી પડયા હતા. ૭૦ લડ્યા હતા. આ વખતે ૭૨એ ૭૨ ઉમેદવાર અકબંધ રહયા.

Share Article

Other Articles

Previous

વિકૃતિની હદ: બબ્બે માસીએ ૧૩ વર્ષના ભાણેજને કર્યા અડપલાં!

Next

S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
9 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
9 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ મહાનગરપાલિકા નું નાણાકીય વર્ષ 2024 25 નું ડ્રાફ્ટ બજેટ રજુ : શું કહ્યું મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
26 વર્ષના યુવકનું રનીંગ કર્યા બાદ હાર્ટ એટેકથી મોત 
રાજકોટ
2 વર્ષ પહેલા
દક્ષિણ એશિયાના વિશ્લેષક માઈકલ કુગેલમેને કહ્યું, લંચ પર ટ્રમ્પ અને પાકના સૈન્ય વડા મુનીર વચ્ચે ક્રિપ્ટો, ખનીજ અને આતંકવાદ વિરોધી મુદ્દે વાત થઈ છે
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
બિહાર : સારણમાં ગઈકાલે મતદાન થયા બાદ બે પક્ષના કાર્યકરો વચ્ચે હિંસા, ગોળીબારમાં 1નું મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર