Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ભારત-અફઘાનિસ્તાન ODI પહેલા વરસાદનું વિઘ્ન, શું 20 ઓવરની મેચ થશે કે રદ?

Sat, June 13 2026

ધર્મશાલાના હિમાલયના ખોળામાં બેઠેલા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે હાઇ-વોલ્ટેજ મુકાબલો થવાનો હતો. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી ODI માટે ચાહકોનો જુસ્સો આસમાને હતો. પણ મેચ શરૂ થાય તે પહેલા જ વરુણે વિઘ્ન નાખ્યું. ભારે વરસાદે પીચ અને આઉટફિલ્ડને ઢાંકી દીધા, ટોસ પણ લંબાયો. હવે આખા ક્રિકેટ જગતની નજર આકાશ અને અમ્પાયરો પર છે – મેચ પૂરી 50 ઓવરની થશે, DLSથી 20-25 ઓવરની થશે, કે પછી વરસાદને કારણે રદ જ કરવી પડશે?

ભારત-અફઘાનિસ્તાનની એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ બાદ હવે ODI સિરીઝનો પ્રારંભ ધર્મશાલાથી થવાનો હતો. પણ મેચના સમયથી જ વરસાદે દખલ કરી. મેદાન સંપૂર્ણપણે કવરથી ઢંકાયેલું છે અને ટોસ પણ નિર્ધારિત સમયે થઈ શક્યો નથી. ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં અને ચાહકો સ્ટેન્ડમાં વરસાદ અટકવાની રાહ જોઈ રહ્યા છે.

AccuWeatherની આગાહી ચિંતા વધારે 

AccuWeatherના રિપોર્ટ મુજબ આજે ધર્મશાલામાં વરસાદની 80% શક્યતા છે. બપોરે 2થી 4 વાગ્યા વચ્ચે વરસાદ સૌથી વધુ રહેશે. રાત્રે 8 વાગ્યે ફરીથી હળવા ઝાપટા પડી શકે છે. આવી સ્થિતિમાં મેચ સમયસર શરૂ થવી મુશ્કેલ લાગી રહી છે.

આ પણ વાંચો: NDAની પહેલી 14 દીકરીઓ આર્મી-એરફોર્સની ઓફિસર બની, 746 કેડેટ્સે લીધા દેશના કદમ

ઓવર કપાશે કે મેચ રદ? DLSનો વિકલ્પ 

જો વરસાદ જલ્દી બંધ થાય તો ડકવર્થ-લુઇસ નિયમ મુજબ મેચની ઓવરો ઘટાડી શકાય છે. ચાહકોને 50 ઓવરને બદલે 20 કે 25 ઓવરની ટૂંકી અને રોમાંચક મેચ જોવા મળી શકે છે. પરંતુ જો મેદાન રમવા યોગ્ય ન બને અને વરસાદ સત રહે તો અમ્પાયર અને મેચ રેફરી મેચ રદ કરવાનો નિર્ણય લઈ શકે છે. ODI મેચ માટે બંને ટીમે ઓછામાં ઓછી 20-20 ઓવર રમવી જરૂરી છે, નહીંતર મેચ ‘નો રિઝલ્ટ’ જાહેર થાય.

હિટમેનની એન્ટ્રીની રાહ 

આ સિરીઝમાં ચાહકો ‘હિટમેન’ રોહિત શર્માને ભારતીય જર્સીમાં રમતા જોવા ઉત્સુક છે. કેપ્ટન શુભમન ગિલની કપ્તાની, શ્રેયસ અય્યર-કેએલ રાહુલની મિડલ ઓર્ડરની બેટિંગ અને અર્શદીપ સિંહની યોર્કર પર બધાની નજર છે. અફઘાનિસ્તાનના સ્પિનરો સામે ભારતીય બેટર્સ કેવું પ્રદર્શન કરે છે તે પણ જોવાલાયક રહેશે.

ભારતની સંભવિત પ્લેઇંગ 11 

શુભમન ગિલ (કપ્તાન)

રોહિત શર્મા

ઈશાન કિશન

શ્રેયસ અય્યર

કેએલ રાહુલ (વિકેટકીપર)

નીતીશ કુમાર રેડ્ડી

વોશિંગ્ટન સુંદર

કુલદીપ યાદવ

અર્શદીપ સિંહ

પ્રસિદ્ધ કૃષ્ણા

પ્રિન્સ યાદવ / ગુરનૂર સિંહ બ્રાર.

Tags:

20OverMatchCricketFansCricketingChallengesCricketUpdatesCricNewsFixtureChangesIndiaAfghanistanODIInningInterruptionLiveCricketMatchCancellationMatchDecisionODIaketheFieldODICricketRainDelayRainDisruptsRainyDayCricketSportsNewsTournamentDramaWeatherImpact

Share Article

Other Articles

Previous

1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ

Next

NDAની પહેલી 14 દીકરીઓ આર્મી-એરફોર્સની ઓફિસર બની, 746 કેડેટ્સે લીધા દેશના કદમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ભારતમાં લગ્નજીવનના કલેશ વચ્ચે પુરુષોમાં આત્મહત્યાના બનાવોમાં તોતિંગ વધારો
3 મિનિટutes પહેલા
1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ
27 મિનિટutes પહેલા
ભારત-અફઘાનિસ્તાન ODI પહેલા વરસાદનું વિઘ્ન, શું 20 ઓવરની મેચ થશે કે રદ?
2 કલાક પહેલા
NDAની પહેલી 14 દીકરીઓ આર્મી-એરફોર્સની ઓફિસર બની, 746 કેડેટ્સે લીધા દેશના કદમ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3084 Posts

Related Posts

બિહારમાં પૂર રાહત- બચાવ માટે ગયેલું વાયુસેનાનું હેલિકોપ્ટર જ પાણીમાં ગરક થયું, બચાવ અભિયાન શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એશિયન ગેમ્સમાં નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં અપાવ્યો મેડલ
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ જોવાનું ચૂકી ગયા હતા? તો હવે ઓટીટી પર જોઈ લેજો
Entertainment
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની ચિંતા થોડી વધશે, આવક કરતાં ખર્ચ વધુ થશે ; સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું  
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર