Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

IND vs BAN | Women’s Asia Cup 2024 : ભારતનો વટભેર ફાઈનલમાં પ્રવેશ,આ ૩ ખેલાડીઓએ કર્યો કમાલ

Fri, July 26 2024


ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બની હતી ત્યારે વધુ એક ખુશીના સમાચાર પણ સામે આવ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ એશિયાકપમાં શાનદાર પ્રદર્શન કરીને ફાયનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે શુક્રવાર (26 જુલાઈ)ના રોજ રંગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતને જીતવા માટે માત્ર 81 રનનો ટાર્ગેટ હતો જે તેણે માત્ર 11 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલ મેચના વિજેતા સાથે થશે. જો ભારતીય ટીમ ફાઇનલમાં જીત મેળવી લેશે તો કરોડો ભારતીયો માટે ક્ષણ હશે કારણે કે હજુ થોડા સમય પહેલા જ ભારતની પુરુષ ટીમે T20 World Cupમાં જીત મેળવી હતી ત્યારે હવે ભારતીયો મહિલા ટીમની જીતની રાહ જોઈ રહ્યા છે.

સ્મૃતિએ તોફાની ફિફ્ટી ફટકારી

ભારત તરફથી ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં અણનમ 55 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે શેફાલી વર્મા 26 રન બનાવીને અણનમ રહી હતી. શેફાલીએ 28 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ બંનેએ શાનદાર બેટિંગ કરીને બાંગ્લાદેશને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી ન હતી.

રાધા-રેણુકાની કિલર બોલિંગ

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 80 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નિગાર સુલ્તાનાએ સૌથી વધુ 32 રન બનાવ્યા. આ સિવાય માત્ર શોર્ના અખ્તર (અણનમ 19 રન) જ ડબલ ડિજિટ સુધી પહોંચી શકી હતી. ભારત તરફથી ઝડપી બોલર રેણુકા સિંહ અને સ્પિનર ​​રાધા યાદવે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

ભારતની પ્લેઈંગ ઈલેવન: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, ઉમા છેત્રી, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા ઠાકુર સિંહ.

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: દિલારા અખ્તર, મુર્શિદા ખાતૂન, નિગાર સુલતાના (વિકેટકીપર/કેપ્ટન), રૂમાના અહેમદ, ઈશ્મા તંજીમ, રિતુ મોની, રાબેયા ખાન, શોર્ના અખ્તર, નાહિદા અખ્તર, જહાનારા આલમ, મારુફા અખ્તર.

તમને જણાવી દઈએ કે મહિલા એશિયા કપ 19 થી 28 જુલાઈ સુધી શ્રીલંકાના દામ્બુલામાં યોજાઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો છે. વર્તમાન ચેમ્પિયન ભારતને પાકિસ્તાન, નેપાળ અને UAEની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. ગ્રુપ Aમાંથી ભારત અને પાકિસ્તાન જ્યારે ગ્રુપ Bમાંથી શ્રીલંકા અને બાંગ્લાદેશે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

ટુર્નામેન્ટની ફાઈનલ 28 જુલાઈના રોજ રમાશે

આ વખતે પણ મહિલા એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. મહિલા એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ છે અને 7 વખત ટૂર્નામેન્ટ જીતી ચુકી છે. છેલ્લી વખત મહિલા એશિયા કપ 2022માં રમાયો હતો. ત્યારબાદ ભારતે ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી. સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં બાંગ્લાદેશની ધરતી પર યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ માટે આ ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Tags:

Asia CupCricketIND vs BANTEAM INDIAWomen's Asia Cup

Share Article

Other Articles

Previous

 Tarak Mehta Ka Ooltah Chashma :  ગોલી ઉર્ફે કુશ શાહે શોને કહ્યું અલવિદા, સામે આવ્યો નવા ગોલીનો ચહેરો

Next

ખડગેએ સિતારમનને માતાજી કહ્યા અધ્યક્ષે કહ્યું,” તમારી પુત્રી જેવડા છે”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
પાકિસ્તાનમાં શાહબાઝ શરીફે બેઈમાનીથી ચૂંટણી જીતી, ચૂંટણીમાં ભયંકર ગોટાળા થયા, તપાસનો અહેવાલ દબાવી દેવાયો, ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ પોર્ટલનો ધડાકો
32 મિનિટutes પહેલા
નરેન્દ્ર મોદી @75 : વડાપ્રધાન મોદીના જન્મદિવસની દેશ-વિદેશમાં ઉજવણી, વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ
50 મિનિટutes પહેલા
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ભયાનક બનશે, ટ્રમ્પ 50 કરોડ ડોલરના હથિયારો યુક્રેનને મોકલશે
1 કલાક પહેલા
વડાપ્રધાનને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જન્મદિન પર આપી શુભેચ્છા, પોસ્ટમાં લખ્યું, મોદીજીને સારા સ્વાસ્થ્યની શુભકામના
1 કલાક પહેલા
Categories

નેશનલ

2502 Posts

Related Posts

માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મળશે 1.50 લાખ સુધી કેશલેસ સારવાર : રાજકોટ જીલ્લામાં રૂ. 6.93 કરોડની સહાય ચૂકવાઈ 
ગુજરાત
3 સપ્તાહs પહેલા
ગોંડલ રોડ પર વર્કશોપમાંથી જેસીબીના 1.60 લાખના સ્પેરપાર્ટસ ચોરાયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
હવે શુક્ર પર ઇસરોએ દોડાવી નજર : ચંદ્ર- સૂર્ય મિશન બાદ વધુ એક ઇતિહાસ રચાશે, ફરી વિશ્વમાં ભારતના ડંકા વાગશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મુંબઈ આતંકી હુમલાના આરોપી રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો, દિલ્હીમાં લેન્ડ થયું વિમાન, ધરપકડ બાદ એનઆઈએ વડા મથકે લઈ જવાશે
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર