Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો

Fri, February 27 2026

કચ્છના નખત્રાણાની દેવપર યક્ષ પ્રાથમિક શાળામાં ધોરણ-6ના હિન્દુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપથી ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જ્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તટસ્થ તપાસના આદેશ આપી વિગતવાર રિપોર્ટ મંગાયો છે.

આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને નખત્રાણા પોલીસનો કાફલો તાત્કાલિક શાળાએ પહોંચ્યો હતો અને મામલાને શાંત પાડવા અને સત્યતા જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કુમળી વયના બાળકોને ટાર્ગેટ કરીને નમાઝ પઢાવડાવી દિમાગમાં સંગઠનહિંદુ વિરોધી ઝેર ભરવાનો કે આવો કોઈ ઈરાદો હતો કે કેમ તેવા હિંદુ સંગઠનો દ્વારા આક્ષેપ સાથે તપાસની માંગ કરી છે. પોલીસે પણ સમગ્ર મામલે સત્ય શું છે તે જાણવા બાળક તેમજ અન્યોની પૂછપરછ સાથે વિગતો મેળવવા કવાયત કરી છે.

આ પણ વાંચો:આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો

આ ઘટનાના પડઘા જિલ્લા શિક્ષણ વિભાગમાં પણ પડ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસના આદેશ આપ્યા છે. આવું ક્યાં કારણોસર થયું, આવું કરાવનાર કોણ ?કઈ રીતે બન્યું, તે અંગે વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જો આવું કઈ બન્યું હોય તો ખરેખર તપાસનો વિષય કહેવાય.

Share Article

Other Articles

Previous

અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર હુમલો: 70 મિસાઇલો છોડી ઇરાને આપ્યો વળતો જવાબ, ઇઝરાયેલે એર સ્પેસ બંધ કર્યું, બધી ફ્લાઇટ્સ રદ,ઇમરજન્સી જાહેર

Next

‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
2 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
2 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
3 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજનાથે ચીનને શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અય્યર-ઈશાન BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ‘આઉટ’
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
હવે Google Maps પર તમને મળશે ફ્લાયઓવર એલર્ટથી લઈને મેટ્રોની ટિકિટ સુધીનો વિકલ્પ….
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઇન્ડસ્ટ્રીના સુકાનીઓએ નિર્મલા સમક્ષ બજેટ માટે શું કરી માંગણીઓ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર