Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યા GTમાં વાપસી કરવા માંગતો હતો, પરંતુ કેપ્ટનશીપની શરતે ડીલ રદ થઈ!

Wed, August 12 2026

IPL 2027ની ટ્રેડ વિન્ડો ખુલે તે પહેલાં જ હાર્દિક પંડ્યાને લઈને બજાર ગરમ થઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ફરી એકવાર પોતાની જૂની ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સમાં પાછા ફરવા ઈચ્છતો હતો, પરંતુ એક જ શરતને કારણે આ ડીલ તૂટી ગઈ. ચેન્નઈ, દિલ્હી અને KKR પણ રેસમાં છે, પણ GT વાપસીની વાત હાલ ચર્ચાનો સૌથી મોટો મુદ્દો બની છે.

હાર્દિકે કરી હતી GT મેનેજમેન્ટ સાથે વાત

રિપોર્ટ્સ અનુસાર હાર્દિક પંડ્યાએ IPL 2027 ટ્રેડ પહેલાં ગુજરાત ટાઈટન્સના મેનેજમેન્ટ સાથે સીધી વાતચીત કરી હતી. GTના વ0ર્તમાન કેપ્ટન શુભમન ગિલ પણ હાર્દિકની વાપસી માટે સંમત હતો. 2022માં હાર્દિકની કેપ્ટનશીપમાં જ GTએ પોતાની પહેલી જ સીઝનમાં ટાઈટલ જીત્યું હતું અને બીજી સીઝનમાં ફાઈનલ રમી હતી, એટલે ફેન્સ પણ આ વાપસીથી ખુશ હતા.

પરંતુ વાત અહીં અટકી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિકે ફ્રેન્ચાઈઝી સમક્ષ “કેપ્ટનશીપ”ની શરત મૂકી હતી. GTએ શુભમન ગિલને લાંબા ગાળાના કેપ્ટન તરીકે જોયા છે અને કેપ્ટનશીપ બદલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. આ જ કારણથી હાર્દિકનો GT સાથેનો ટ્રેડ શક્ય ન બન્યો.

GTના પ્રતિનિધિએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. જ્યારે હાર્દિકના મેનેજરનું કહેવું છે કે, “હાર્દિકની કોઈપણ ફ્રેન્ચાઈઝી સાથે સીધી વાતચીત થઈ નથી. જો કોઈ સંપર્ક થયો હોય તો તે MI ફ્રેન્ચાઈઝીના માધ્યમથી જ થયો છે.”

આ પણ વાંચો: રશિયા-યુક્રેન કરોડો ડોલરના વિવાદમાં ભારતના પૂર્વ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડની એન્ટ્રી, બન્યા મધ્યસ્થ

CSK, DC, KKR પણ રેસમાં

હાર્દિક હાલમાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. 2024માં તે GTથી MIમાં ટ્રેડ થઈને આવ્યો હતો અને રોહિત શર્માના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેની કેપ્ટનશીપમાં MIનું પ્રદર્શન નબળું રહેતા હવે અટકળો છે કે MI તેને રિટેન નહીં કરે.

આ કારણે હાર્દિકને ટ્રેડ કરવા માટે CSK, દિલ્હી કેપિટલ્સ અને KKR જેવી ટીમો લાઈનમાં છે. ખાસ કરીને ચેન્નઈ સુપર કિંગ્સને સૌથી આગળ માનવામાં આવી રહી છે.

રોહિતથી હાર્દિક અને હવે?

હાર્દિકે પોતાની IPL કારકિર્દીની શરૂઆત MIથી કરી હતી. 2022માં GTમાં ગયા બાદ તેણે ડેબ્યૂ સીઝનમાં જ ટ્રોફી જીતાડી. 2024માં MI પરત ફર્યા બાદ તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો. મુંબઈએ રોહિત પાસેથી કેપ્ટનશીપ ત્યારે લીધી હતી જ્યારે તેણે ભારતને 2023ના ODI વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચાડ્યું હતું. કેપ્ટનશીપ બદલાતા MIના ફેન્સમાં ભારે નારાજગી હતી અને ટીમ પ્લેઓફમાં પણ ન પહોંચી શકી.

હવે IPL 2027 પહેલાં હાર્દિક કઈ જર્સીમાં રમશે તે જોવું રસપ્રદ રહેશે. કેપ્ટનશીપ વિના GTમાં વાપસી ન થતાં હવે CSK કે KKR તેના માટે નવો વિકલ્પ બની શકે છે.

Share Article

Other Articles

Previous

11 વર્ષના પ્રેમ બાદ રોનાલ્ડોએ જોર્જિના સાથે લગ્ન કર્યા, 5 બાળકો બન્યા સાક્ષી

Next

રશિયા-યુક્રેન કરોડો ડોલરના વિવાદમાં ભારતના પૂર્વ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડની એન્ટ્રી, બન્યા મધ્યસ્થ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
AC બગડતાં સ્પાઇસજેટની ફ્લાઇટમાં અફરાતફરી, 100થી વધુ મુસાફરોએ મુસાફરીનો કર્યો ઇનકાર
4 મિનિટutes પહેલા
11 વર્ષના પ્રેમ બાદ રોનાલ્ડોએ જોર્જિના સાથે લગ્ન કર્યા, 5 બાળકો બન્યા સાક્ષી
35 મિનિટutes પહેલા
હાર્દિક પંડ્યા GTમાં વાપસી કરવા માંગતો હતો, પરંતુ કેપ્ટનશીપની શરતે ડીલ રદ થઈ!
45 મિનિટutes પહેલા
રશિયા-યુક્રેન કરોડો ડોલરના વિવાદમાં ભારતના પૂર્વ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડની એન્ટ્રી, બન્યા મધ્યસ્થ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3429 Posts

Related Posts

શક્ય છે ખરું ? નવરાત્રિ રાસોત્સવમાં સ્ટોલ બનાવાની મનાઈ, કેટલા ખેલૈયા આવે છે તેનું રજિસ્ટર રાખવું પડશે
ગુજરાત
2 વર્ષ પહેલા
‘અલ નીનો’ આપણા ખેડૂતો અને અર્થતંત્રને કેવી રીતે અસર કરે છે?
GLOBAL NEWS
2 મહિના પહેલા
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાંથી વિવિધ IPL ટીમોની રૂ.6.5 લાખની 261 જર્સીની ચોરી થતાં હડકંપ,આ રીતે પકડાયો આરોપી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પપ્પા, મને અહીં ગમતું નથી’ કહ્યાના બે દિ’ બાદ કોન્સ્ટેબલની સાતમા માળેથી મોતની છલાંગ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર