Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ 2026: ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ, ૩૯ મેડલ સાથે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું

Mon, August 3 2026

સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતીય ખેલાડીઓએ અદ્ભુત અને ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. કુસ્તી, બેડમિન્ટન અને હોકી જેવી પરંપરાગત રમતો આ વખતે રમતગમતના આ મહાકુંભનો ભાગ ન હોવા છતાં, ભારતીય એથ્લીટોએ બોક્સિંગ, વેઈટલિફ્ટિંગ, જુડો અને એથ્લેટિક્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીને દેશનું નામ રોશન કર્યું છે. ભારતે આ ગેમ્સમાં કુલ ૩૯ મેડલ (૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ) જીતીને મેડલ યાદીમાં વિશ્વમાં ચોથું સ્થાન હાંસલ કર્યું છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને કેનેડા જ ભારતથી આગળ રહ્યા છે.

વિવિધ રમતોમાં ભારતનું પ્રદર્શન અને મેડલ વિજેતાઓ

બોક્સિંગ (કુલ ૧૦ મેડલ)

ભારતીય બોક્સરોએ રિંગમાં શાનદાર મુક્કાબાજી કરીને કુલ ૭ સુવર્ણ ચંદ્રકો સહિત કુલ ૧૦ મેડલ જીત્યા હતા.

ગોલ્ડ મેડલ વિજેતા મહિલાઓ: પ્રીતિ પવાર (૫૪ કિગ્રા), જેસ્મિન લાંબોરિયા (૫૭ કિગ્રા), સાક્ષી ચૌધરી (૫૧ કિગ્રા), અરુંધતી ચૌધરી (૭૦ કિગ્રા) અને પ્રિયા ઘંઘાસ (૬૦ કિગ્રા).

સિલ્વર મેડલ વિજેતા મહિલા: લવલીના બોરગોહેન (૭૫ કિગ્રા).

ગોલ્ડ મેડલ વિજેતા પુરુષો: સચિન સિવાચ (૬૦ કિગ્રા) અને અંકુશ (૭૦ કિગ્રા).

સિલ્વર મેડલ વિજેતા પુરુષો: જાદુમણિ સિંહ (૫૫ કિગ્રા) અને નરેન્દ્ર બેરવાલ (+૯૦ કિગ્રા).

આ પણ વાંચો: ભારતે વિકસાવ્યું પ્રથમ સ્વદેશી 350Kg થ્રસ્ટ ટર્બોજેટ એન્જિન: મિસાઈલ અને ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ની મોટી છલાંગ

વેટલિફ્ટિંગ (કુલ ૮ મેડલ)

ટોક્યો ઓલમ્પિક્સની મેડલ વિજેતા મીરાબાઈ ચાનૂએ મહિલાઓની ૪૮ કિગ્રા વર્ગમાં શાનદાર દેખાવ કરીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સિલ્વર મેડલ વિજેતા: ઋષિકાંત સિંહ, રાજા મુથુપંડી, જ્ઞાનેશ્વરી યાદવ, વલ્લુરી અજય બાબુ, હરજિંદર કૌર અને લવપ્રીત સિંહ.

બ્રોન્ઝ મેડલ વિજેતા: બિંદ્યારાની દેવી.

જુડો (કુલ ૪ મેડલ)

કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતે જુડોમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે.

ગોલ્ડ મેડલ: અસ્મિતા ડે (મહિલા ૪૮ કિગ્રા) અને હર્ષ સિંઘ (પુરુષ ૬૦ કિગ્રા).

રજત (સિલ્વર) મેડલ: યામિની મૌર્ય.

કાંસ્ય (બ્રોન્ઝ) મેડલ: ઉન્નતિ શર્મા.

એથ્લેટિક્સ અને જેવલિન થ્રો

નીરજ ચોપરા: સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે યશવીર સિંહે આ જ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

ગુલવીર સિંહ: લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે ૧૦,૦૦૦ મીટર દોડમાં સિલ્વર અને ૫,૦00 મીટર દોડમાં બ્રોન્ઝ એમ બે મેડલ જીતીને કમાલ કરી.

અન્ય મેડલ: પ્રવીણ ચિત્રવેલ (ટ્રિપલ જમ્પ – સિલ્વર), સેલ્વા પ્રભુ (ટ્રિપલ જમ્પ – બ્રોન્ઝ), મુરલી શ્રીશંકર (લોંગ જમ્પ – સિલ્વર) અને સર્વેશ કુશારે (હાઈ જમ્પ – સિલ્વર).

પેરા-એથ્લેટિક્સ

પેરા-એથ્લીટોએ પણ ભારતની ઝોળીમાં યાદગાર મેડલ્સ નાખ્યા હતા:

ગોલ્ડ મેડલ: સોમન રાણા (શોટ પુટ F57), શર્મિલા ધનખર (શોટ પુટ F57) અને દિલીપ મહાદુ ગાવિત (૧૦૦ મીટર T47).

સિલ્વર મેડલ: શુભમ જુયાલ અને મોહમ્મદ બાસિલ.

બ્રોન્ઝ મેડલ: ઝંડુ કુમાર (પેરા-પાવરલિફ્ટિંગ).

Share Article

Other Articles

Previous

ચોમાસામાં પૂર વ્યવસ્થાપન માટે જળ સંપત્તિ વિભાગ સજ્જ: ગાંધીનગર ખાતે મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ 24×7 કાર્યરત

Next

ભારતે વિકસાવ્યું પ્રથમ સ્વદેશી 350Kg થ્રસ્ટ ટર્બોજેટ એન્જિન: મિસાઈલ અને ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ની મોટી છલાંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સરકારની પૂર્વ મંજૂરી વિના કોઈ ઉદ્યોગ નહીં ચલાવી શકે ૧૨ કલાકની શિફ્ટ; કર્મચારીઓની લેખિત સંમતિ ફરજિયાત
43 મિનિટutes પહેલા
સોમનાથમાં ડિમોલિશન: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરિડોર પ્રોજેક્ટ માટે ધાર્મિક સ્થળ સહિત 5 મિલકતો તોડી પડાઈ
48 મિનિટutes પહેલા
NEET-UG પેપરલીક વિવાદ: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા પ્રણાલીને ગણાવી ‘ફૂલપ્રૂફ’
51 મિનિટutes પહેલા
જામનગરમાં ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી ૨૩ જુગારીઓને ઝડપી પાડ્યા
3 કલાક પહેલા
Categories

નેશનલ

3478 Posts

Related Posts

બે ગુનામાં દોષિત ઠરેલા પુત્ર રોબર્ટ હન્ટરને બાઈડેને ખુલ્લમ ખુલ્લા માફી આપી દીધી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
VIDEO: કચ્છની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાં ઘૂસી આવેલી નવ પાકિસ્તાની સાથેની બોટ પકડાઇ, સુરક્ષા એજન્સીઓ સતર્ક
ક્રાઇમ
7 મહિના પહેલા
નીતિ આયોગની મહત્વની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગેરહાજર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોરોનાએ તોડ્યો 225 દિવસનો રેકોર્ડ,24 કલાકમાં 797 કેસ, 5નાં મોત
Breaking
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર