Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જસદણથી મુંબઈ જતા દંપતીને અકસ્માત,પત્નીનું મોત

Wed, September 27 2023

સાઢુભાઈની લૌકિક ક્રિયામાં આવેલ દંપતીની કાર બોટાદ પાસે ઝાડ સાથે અથડાઈ  

સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવેલ દંપતી પરત મુંબઈ જતું હતું ત્યારે બોટાદ નજીક  રાણપુર-પાળીયાદ રોડ ઉપર અકસ્માત નડ્યો હતો કાર ચાલવતા પતિને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકયા બાદ ઝાડ સાથે અથડાતા પતિની નઝર સામે પત્નીનું મોત થયું હતું જયારે પતિને ઈજા થઇ હતી.

મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા પોતાની મહિન્દ્રા એક્સયુવી કાર નંબર જિજે-૨૩-સીઈ-૩૫૪૭ લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધીમાં આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ- રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માતમાં પતિની નઝર સામે પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મુંબઈ રહેતા રાજેશભાઈ પંડ્યા  કર્મકાંડનો વ્યવસાય કરે છે.દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે.પુત્રી સુરત સાસરે છે.જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે. આ બનાવથી પરિવાર માં શોક વ્યાપી ગયો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટના પાળ ગામે માતાજીના તાવામાં બે જૂથ વચ્ચે ધીંગાણું

Next

ગોંડલના વેપારીના ફાર્મ હાઉસમાં ચાલતી જુગારક્લબ ઝડપાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી, 211 મેચોમાં નેતૃત્વ અને વર્લ્ડ કપ વિજયનો વારસો
5 મિનિટutes પહેલા
દેહરાદૂનમાં પ્લમ્બિંગના પૈસાના વિવાદમાં નિવૃત્ત અધિકારી, પત્ની અને ઘરઘાટી મહિલાની સ્ક્રૂડ્રાઈવરથી ઘાતકી હત્યા: આરોપી પ્લમ્બર ઝડપાયો
8 મિનિટutes પહેલા
આકાશવાણી ભવનમાં બળજબરીથી પ્રવેશવા બદલ રાહુલ અને પ્રિયંકા ગાંધી સામે પોલીસ ફરિયાદ: 8 કલાકના ધરણાં બાદ નેતાઓની અટકાયત
12 મિનિટutes પહેલા
સરકારના વડા તરીકે નરેન્દ્ર મોદીના અવિરત 25 વર્ષ પૂર્ણ: કેન્દ્રીય કેબિનેટે ઠરાવ પસાર કર્યો, દેશભરમાં ભાજપના સેવા કાર્યક્રમો
14 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3712 Posts

Related Posts

નેપાળમાં 1,093થી વધુ લોકોના મોત અને 4,000થી વધુ લાપતા
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
રેપ ન થયો હોવાનું જણાવ્યા બાદ છાત્રાઓએ કહ્યું, “અમને પરાણે એવું બોલવા જણાવ્યું હતું”
ગુજરાત
1 સપ્તાહ પહેલા
બકરી ઈદ પર જાહેરમાં જાનવરની કુરબાની આપનાર સામે નોંધાશે ગુનો : રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોઈ બાકાત નહીં, બધા દેશો પર લાગુ પડશે રેસીપ્રોકલ ટેરીફ : ડોનાલ્ડ ટ્રમ્પ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર