Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

હાર્દિક માટે દેશ કે વડોદરા કરતા IPL મોટી છે !!

Thu, March 14 2024


આઈપીએલના બે મહિના પહેલાં હાર્દિક ઈજાગ્રસ્ત થઈ જાય છે એ તો વળી કેવું ? પૈસા કમાવ પરંતુ દેશ-રાજ્યને અગ્રતા આપો-પ્રવીણ કુમાર

આઈપીએલ-૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સ એક નવા કેપ્ટન સાથે મેદાને ઉતરશે. આ વખતે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાના હાથમાં ટીમની કમાન છે. જો કે આ મામલે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી પ્રવીણ કુમારે આકરાં શબ્દોમાં હાર્દિક પંડ્યાની ટીકા કરતાં કહ્યું કે તેના (હાર્દિક) માટે દેશ અને તેનું રાજ્ય વડોદરા કરતા આઈપીએલ મોટી છે !
સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી પ્રવીણ કુમારને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ બદલવા પર આકરો સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને કેપ્ટન બનાવવામાં ઉતાવળ કરી છે કે હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય યોગ્ય છે ? આ અંગે પ્રવીણે કહ્યું કે પાછલા મહિનાથી હાર્દિક ક્રિકેટથી દૂર છે. હાર્દિક આઈપીએલના બે મહિના પહેલાં ઈજાગ્રસ્ત થઈ જાય છે ! તમે દેશ માટે નથી રમતા સાથે સાથે ઘરેલું ક્રિકેટમાં વડોદરા વતી પણ નથી રમતા અને માત્ર આઈપીએલ માટે જ રમો છે જે વસ્તુ વ્યાજબી નથી. પૈસા કમાવા જ જોઈએ અને તેના માટે તમને કોઈ રોકી ન શકે પરંતુ તમારા માટે દેશ અને તમારું રાજ્ય હંમેશા પહેલાં હોવા જોઈએ. જો કે તમે (હાર્દિક) એવું નથી કરતા અને માત્ર આઈપીએલને જ મહત્ત્વ આપી રહ્યા છો.
ઉલ્લેખનીય છે કે પ્રવીણ કુમાર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબ વતી રમી ચૂક્યો છે. પ્રવીણે યુવા ખેલાડીઓને સલાહ આપી કે આઈપીએલની જગ્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને મહત્ત્વ આપવું જોઈએ અને પોતાના કરિયરમાં બન્ને વસ્તુઓમાં સંતુલન જાળવવાની કોશિશ કરવી જોઈએ.

Share Article

Other Articles

Previous

અશ્વિન વિશ્વનો બોલર નંબર ૧

Next

અકસ્માતમાં પુત્ર ગુમાવ્યો અને પતિ પથારીવશ બન્યા છતાં સંઘર્ષ કરી સફળતા મેળવનાર બબીતાબેન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
5 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
5 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
5 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

રાજકોટમાં રતનપર ખાતે ક્ષત્રિય સમાજના સંમેલન માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત, જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
LPG Cylinder Crisis: પેટ્રોલ-ડીઝલ અને ગેસની સંગ્રહખોરી રોકવા સરકારનું મોટું પગલું: સમગ્ર દેશમાં ESMA લાગુ,જાણો શું છે તેનો અર્થ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
નચીકેતા સ્કૂલના લંપટ  શિક્ષકે ધો.9ની છાત્રા સાથે દુષ્કર્મ ગુજાર્યું
ક્રાઇમ
3 વર્ષ પહેલા
સિંગર ઉદિત નારાયણની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ : પાડોશીનું નીપજ્યું મોત, અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત  
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર