Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

દ્વારકાનાં રુપેણ બંદરે બાંગ્લાદેશીઓન ચેકિંગની કાર્યવાહી ક્યારે ?

Fri, August 16 2024

રાજકોટમાં બંગાળી કારીગરોનું ચેકીંગ થાય તો દરિયાકાંઠે કેમ નહીં

ભુતકાળમાં રૂપેણ બંદરે બાંગ્લાદેશીઓ કુટુંબ કબીલા સાથે પકડાયા હોવાનું પોલીસ ચોપડે

દ્વારકા : ગત પખવાડીયે પૂર્વ પાકિસ્તાન માંથી આઝાદી મેળવી અલગ બનેલા બાંગ્લાદેશમાં સતા પરિવર્તન બાદ ભારતમાં બાંગ્લાદેશી નાગરિકોની ઘુષણખોરીને લઈ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને રાજકોટની સોનીબજારમાં આ જ રીતે ચેકીંગ થયું છે ત્યારે ભૂતકાળમાં દ્વારકાના દરિયાકાંઠાના રૂપેણ બંદરે પણ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી સામે આવી હોય ચેકીંગ કરવા માંગ ઉઠી છે.

બાંગ્લાદેશની આઝાદી પહેલા અને ત્યારબાદ વાયા બંગાળથી દેશભરમા મૂળ બાંગ્લાદેશી હિન્દુ મુસ્લિમો જ્યા ત્યા પહોંચી જઈ બાંગ્લાદેશી નાગરિકો સ્થાનિક બની ગયા હોવાના અનેક દાખલાઓ સામે આવ્યા છે અને આવા તત્વો ગુન્હાખોરીમાં પકડાયા બાદ ભારતીય કાયદાઓ સમાવાયી નીતિઓ આધારિત હોય અને ન્યાયાલયો મા ન્યાય આપવામા થતા વિલંબ ના કારણે તે કાં તો જેલો મા બંધ છે..કાં તો જામીન પર છૂટી અહીં રહે છે…કાં તો દેશ નિકાલ થયાં બાદ ફરી અહીં વસતા તેમના સગા સબંધિઓની મદદથી વાયા બંગાળથી આવી અલગ જગ્યા પર નિવાસી બની જાય છે.જે મુજબ યાત્રાધામ દ્વારકા નું મચ્છીમારી રૂપેણ બંદર આ બાંગ્લાદેશીઓ માટે સુરક્ષિત આશ્રિતસ્થાન હોય તેમ અગાઉ કેટલાય બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. જે સરકારી તંત્ર ના રેકર્ડ પર નોંધાયેલ છે.

બીજી તરફ  નવા બનેલા ભારતીય ન્યાય સંહિતા અને જૂનાં આઈ.પી.સી. મા એક જોગવાઈ સમાવાય ન્યાય આધારિત આ દેશમાં કોઈપણ અજાણી વ્યક્તિની ઓળખ જાણવાનો અધિકાર તંત્ર ને આપવામાં આવેલ છે.જ્યારે કોઈ સ્થાનીય વ્યક્તિ તેમને પોતાને ત્યા આશ્રય આપે તેમણે સ્થાનિક પોલીસને જાણ કરવાની અને સ્થાનિક પોલીસ દ્વારા અજાણી વ્યક્તિ દ્વારા આપવામા આવેલ પોતાની ઓળખના જે તે પોલીસ સ્ટેશન પરથી તેમની ઓળખ અને તેમના દ્વારા કરવામાં આવેલ કોઈપણ ગુન્હાની માહીતી મેળવાવા ફોર્મ બી મા માહીતી ભરી આ કાર્યવાહી કરવાની હોય છે.જે કાર્યવાહી આજ વર્ષો થી ક્યાંય થતી નથી જેને કારણે વિદેશીઓ ને દેશમા ઘુષણખોરી કરી દેશના નાગરીક બનવાનું આસાન બની ગયેલ છે.

આ સંજોગોમાં યાત્રાધામ દ્વારકાના મચ્છીમારી બંદર રૂપેણના અગાઉના ઇતિહાસને અને મચ્છીમારીના વ્યવસાયના સ્વાંગમા દેશદ્રોહી પ્રવૃત્તિના સૌરાષ્ટ્રના હબ બનેલ આ બંદર પર હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સધન્ ચેકીંગ અને ટ્રેસીંગ કરવાની માંગણી પ્રજામાં ઉઠવા પામેલ છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લગતી બાબતો કરશે હેરાન , મહત્વના કાર્યોમાં આવશે વિઘ્ન

Next

ડોક્ટરો સાથે હિંસા થાય તો ૬ કલાકમાં FIR ફરજિયાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંડીવેલને દૂર કરવા 1.12 કરોડ ખર્ચી નાખ્યા બાદ RMCને ભાન થયું કે કોઈ જ ફાયદો થયો નથી!
4 મિનિટutes પહેલા
આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે સરપંચ સંમેલન : રાજકોટ જિલ્લાના 91 સરપંચ સહિત રાજ્યના તમામ સરપંચોનું થશે સન્માન
26 મિનિટutes પહેલા
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 કલાક પહેલા
અધિકારી ઓફિસમાં ન દેખાવા જોઈએ, ફિલ્ડમાં રહી રાજકોટની ‘દશા’ સુધારો ! 15 દિવસમાં બધું જ ઠીક કરવા સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યું અલ્ટીમેટમ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2226 Posts

Related Posts

દેશમાં રોજગાર પ્રોત્સાહન યોજનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવા માટે રૂપિયા 1 લાખ કરોડનો ખર્ચ થશે
બ્રેકિંગ ન્યૂઝ
2 દિવસ પહેલા
મધ્યપ્રદેશ : છિંદવાડામાં પતિએ પત્ની સહિત પરિવારના 8 લોકોની ક્રૂર રીતે હત્યા કરી આપઘાત કર્યો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમરેલીના લીલીયા પાસે શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ ખાતાનો દરોડો, અનેક વાહનો જપ્ત : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
છગન ભૂજબળે રાજકીય બોમ્બ ફોડ્યો, વાંચો શું કહ્યું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર