Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચનું આજે `પોસ્ટમોર્ટમ’ કરશે શાસકો

Mon, June 29 2026

રેઈટ કોન્ટ્રાક્ટ પાછલા પદાધિકારીઓએ આપ્યો હોય થયેલુ ચૂકવણું પરત ન લઈ શકાય પરંતુ બાકી રહેલા બિલનું શું કરવું તેનો નિર્ણય લેવાશે

મેયર-સ્ટે.ચેરમેન આજે મ્યુ.કમિશનર સહિતના અધિકારીઓ સાથે કરશે બેઠક

ચા-નાસ્તા-ભોજનના ૨૭.૪૦ લાખના ખર્ચની દરખાસ્ત બુધવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવશે જે મંજૂર થવાની શક્યતા નહીંવત્

રાજકોટ જ નહીં બલ્કે ગુજરાતભરમાં અત્યંત વિવાદિત બની ગયેલા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન કરવામાં આવેલા ખર્ચ મુદ્દે મહાપાલિકા તંત્ર વગોવાઈ ગયું છે ત્યારે ખરડાયેલી આ છાપને કેવી રીતે સુધારવી અને ભવિષ્યમાં બીજી વખત આવું ન બને તે માટે શું વ્યવસ્થા કરી શકાય તે સહિતના મુદ્દા ઉપરાંત ખર્ચનું `પોસ્ટમોર્ટમ’ કરવા માટે આજે શાસકો તેમજ અધિકારીઓ વચ્ચે એક મહત્ત્વની બેઠક મળનાર હોવાનું અને તેમાં મોટો નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મહત્તમ એજન્સીઓને ૨૦૨૩ દરમિયાન રેઈટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે જે પાછલા પદાધિકારીઓના કાર્યકાળમાં અપાયા હોય જે બિલના ચૂકવણા કરી દેવામાં આવ્યા છે તે પરત લઈ શકાય તેમ નથી પરંતુ હજુ ઘણાખરા બિલ બાકી હોય તેનું ચૂકવણું કેવી રીતે કરવું અને આ બિલમાં જે વસ્તુની ખરીદી કરવામાં આવી છે તે ખરેખર માર્કેટ રેટ પ્રમાણે જ કરવામાં આવી છે કે પછી વધુ ભાવ ચૂકવવામાં આવ્યા છે તે સહિતના મુદ્દે સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા કર્યા બાદ આ મુદ્દે મોટો નિર્ણય લેવાઈ શકે છે.

આ પણ વાંચો: ફ્રી રિટર્ન’ ની આધુનિક આદત પાછળ છુપાયેલી છે ભયાનક આર્થિક અને પર્યાવરણીય બરબાદી!

મેયર ડૉ.નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ સાથે આ મુદ્દે બેઠક કરશે અને તેમાં રેઈટ કોન્ટ્રાક્ટ કઈ કઈ એજન્સીને આપવામાં આવ્યો છે તે સહિતના મુદ્દે ચર્ચા કરશે. જરૂર પડ્યે રેઈટ કોન્ટ્રાક્ટ રદ્દ પણ કરવામાં આવી શકે છે. નવા શાસકો માટે રાહતની વાત એ છે કે તેમના કાર્યકાળમાં એક પણ રેઈટ કોન્ટ્રાક્ટ અપાયો ન હોય પાછલા પદાધિકારીઓએ કરેલી `કામગીરી’ની જ સમીક્ષા કરવાની રહેશે.

આ વિવાદ જ્યાંથી શરૂ થયો તે જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન ચા-નાસ્તા-ભોજનના ૨૭.૪૦ લાખ રૂપિયાના ખર્ચની દરખાસ્ત પાછલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન પેન્ડીંગ રાખવામાં આવી હોય બુધવારે મળનારી કમિટીની બેઠકમાં ફરી આવશે ત્યારે આ વખતે પણ તે મંજૂર થવાની શક્યતા નહીંવત્ રહેલી છે ત્યારે તે મુદ્દે શું નિર્ણય લેવાય છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે.

Tags:

CityPlanningCivicEngagementCommunityImpactConstructionCostsCostOfDemolitionEnvironmentalConcernsInfrastructureReviewJungleshwarDemolitionLocalGovernmentPostmortemAnalysisPublicDiscussionSustainableDevelopmentUrbanDevelopmentUrbanRenewal

Share Article

Other Articles

Previous

પહેલાં અમે મુકેલી છ માંગણીનો લેખિતમાં સ્વીકાર કરો, પછી જ મંત્રણા થશે

Next

ફ્રી રિટર્ન’ ની આધુનિક આદત પાછળ છુપાયેલી છે ભયાનક આર્થિક અને પર્યાવરણીય બરબાદી!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
10,000થી વધુ ઓનલાઈન ટ્રાન્સફર થશે ધીમું, વૃદ્ધો માટે ‘વિશ્વસનીય વ્યક્તિ’ની મંજૂરી ફરજિયાત
2 કલાક પહેલા
અમદાવાદમાં 108 કળશના જળાભિષેક સાથે જળયાત્રાનો ભવ્ય આરંભ, ગજવેશ દર્શનની અલૌકિક ઝાંખી
4 કલાક પહેલા
146 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જૂન કોરોધાકોર સુકાયો, ગુજરાતમાં 79% પાણીની ઘટ
4 કલાક પહેલા
અમેરિકા – ઈરાન વચ્ચે નવેસરથી ભીષણ યુદ્ધના એંધાણ
5 કલાક પહેલા
Categories

નેશનલ

3173 Posts

Related Posts

અંતરિક્ષને શુભાંશુ શુકલાનું સાયોનારા : 3 સાથીઓ સાથે ISSથી ધરતી તરફ આવવા રવાના, જાણો અવકાશયાન ક્યારે અને ક્યાં ઉતરશે?
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
રાજકોટ એરપોર્ટ પર નવા પાયલોટને ટ્રેનિંગ: 1 વર્ષમાં 843 તાલીમી વિમાનોની ઉડાન, લાંબો રન વે નવા પાયલોટસ માટે અનુકૂળ
ગુજરાત
5 મહિના પહેલા
શું જીસસનું સાચું નામ ‘જીસસ’ નથી ?? શું છે સાચું નામ ?? વાંચો વિશેષ અહેવાલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વાવણી કરે તે પહેલાં બળદની જોડીને વીજળી ભરખી ગઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર