Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સો ટચની શુદ્ધતામાં રાજકોટની સોની બજારએ રચ્યો રેકોર્ડ: હોલમાર્ક સેન્ટરને એવોર્ડ

Wed, October 16 2024

દેશના 1500 હોલમાર્ક સેન્ટરમાંથી રાજકોટના વી.જી.ગોલ્ડને શુદ્ધતા માટે કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ

રાજકોટની સોની બજાર માટે સુવર્ણ ઈતિહાસ રચાયો છે. સોનાની શુદ્ધતા અને ગુણવત્તા ના ટેસ્ટ માટે દેશભરમાંથી એકમાત્ર રાજકોટના હોલમાર્ક સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલા વિશ્વ માનક દિવસની ઉજવણી દરમિયાન દેશના તમામ હોલમાર્ક સેન્ટરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ફાઇનલ રાઉન્ડમાં ગુજરાતનો એકમાત્ર રાજકોટમાંથી વી.જી.ગોલ્ડ અને અન્ય શહેરોના મળી કુલ પાંચ સેન્ટરો પહોંચ્યા હતા છેવટે ફાઇનલ રાઉન્ડના અંતે રાજકોટમાં 20 વર્ષથી કાર્યરત વી.જી.ગોલ્ડને ભારતીય માનક બ્યુરો દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા અને હોલમાર્ક સેન્ટરની સ્થાપના કરનાર તેમજ રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયા એ રાજકોટનો આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

સમગ્ર દેશમાં 1500 જેટલા હોલમાર્ક સેન્ટર છે જેમાં સોનાની શુદ્ધતા અને ગુણવત્તાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલના સમયમાં નકલી હોલમાર્ક સેન્ટરોનો રાફડો ફાટ્યો છે ત્યારે તેને વિશ્વસનીયતા સામે સવાલો ઉભા થતા હોય છે ત્યારે રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં વી.જી.ગોલ્ડએ પોતાની સર્વશ્રેષ્ઠ કામગીરીથી ઝવેરીઓમાં સો ટચ સોના જેવી છાપ અંકિત કરી છે. અગાઉ પણ એક્સાઇઝની લડતમાં ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાએ નેતૃત્વ લઈને સફળ પરિણામ મેળવ્યું હતું.

Share Article

Other Articles

Previous

હવે દેશમાં કાયદો ‘આંધળો’ નથી…’ન્યાયની દેવી’ની આંખો ખૂલી: હાથમાં તલવારની જગ્યાએ બંધારણનું પુસ્તક

Next

10 મહિના બાદ લાડાણી- ઓરબીટ ગ્રુપ પરના દરોડાનું ભૂત ઘૂણ્યું: 150થી વધુને નોટિસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
સુરેન્દ્રનગરના દસાડા-શંખેશ્વર હાઈવે પર ભયાનક અકસ્માત: ઊભેલા ટ્રક પાછળ કાર ઘૂસતાં 2નાં મોત, બચવા ભાગેલા ક્લિનરનું ખેતરના ઝાટકા વાયરે કરંટ લાગતાં મૃત્યુ
35 મિનિટutes પહેલા
Asian Games 2026: ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનને 37-34થી હરાવી ગોલ્ડ જીત્યો, સ્પર્ધાના 7મા દિવસે ભારતને મળ્યો ત્રીજો સુવર્ણ પદક
44 મિનિટutes પહેલા
અમદાવાદના નારોલમાં મંડપમાંથી 11 વર્ષીય બાળકીના લગ્ન અટકાવાયા: વરરાજા પણ 17 વર્ષનો સગીર, અગાઉ 3 દીકરીઓના પણ બાળલગ્ન કરાવાયાનો પર્દાફાશ
46 મિનિટutes પહેલા
પ્રેમાનંદ મહારાજના દીક્ષિત શિષ્ય દીપક ઉર્ફે રસિક દુલારી શરણનું ચોથા માળેથી કૂદતાં મોત: ગુપ્તાંગ કપાયેલું મળતાં પોલીસ તપાસ તેજ
49 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3656 Posts

Related Posts

G-20 સમિટમાં ભાગ લેવા માટે PM મોદી જોહાનીસ્બર્ગ જવા રવાના : અનેક વૈશ્વિક નેતાઓને મળશે, જાણો શું છે એજન્ડા
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
અમેરિકાને રાજી કરવા કેન્દ્ર સરકાર શું કરવા જઈ રહી છે ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ગણેશ મહોત્સવની ઉજવણી માટે આવી ગઈ કલાત્મક મૂર્તિ, જુઓ
રાજકોટ
3 વર્ષ પહેલા
ભાવનગરનો લઠ્ઠાકાંડ એ ગુજરાતના ડ્રાય સ્ટેટના દંભનું વરવું પરિણામ છે!
ગુજરાત
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર