Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા અભ્યાસક્રમો શરુ થશે

Fri, June 12 2026

-એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલના મીટીંગ કુલપતિ  ઉત્પલભાઈ જોશીના અધ્યક્ષસ્થાને મળી હતી અને તેમાં યુનિવર્સિટીના 60 મા સ્થાપના દિવસ – હિરક જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીલક્ષી નવા અભ્યાસક્રમો શરુ કરવા મંજુરી આપવામાં આવી હતી.

એકેડેમિક કાઉન્સીલની મીટીંગમાં યુનિવર્સિટી ભવનોમાં જે નવા અભ્યાસક્રમો શરુ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ તેમાં

MBA ભવનમાં માં Certificate Course in Financial Literacy and Investment Management Pharmacy ભવનમાં

1. Post Graduate Diploma in Integrative Medicine

2. Post Graduate Diploma in Hospital & Healthcare Management

Bioscience ભવનમાં Post Graduate Diploma in Food Science & Technology

સૌરાષ્ટ્ર હેરીટેજ ચેર – અંગ્રેજી ભવનમાં Sourashtri Yuva Bharthi Course

Human Rights and International Humanitarian Laws ભવનમાં Post Graduate Dilpoma in Human Rights Cyber Security Laws

SPRIHA અંતર્ગત Post Graduate Diploma in Intellectual Property Rights

Mathamatics ભવનમાં

Certificate Course in Basic of Vedic Mathamatics

Home Science ભવનમાં

Post Graduate Diploma in Fashion and Clothing Textile Technology

આ પણ વાંચો: ટીએમસીના બળવાખોર 19 સાંસદોમાં સાયોની ઘોષ અને યુસુફ પઠાણ સામેલ

Electronics ભવનમાં

1. Artificial Intelligence: Tools, Technology and Applications

2. 3D Printing and Additive Manufacturing

3. Open-Source Geoinformatics

આ નવા અભ્યાસક્રમો યુનિવર્સિટી ભવનોમાં શરુ કરવા માટે આજની એકેડેમિક કાઉન્સીલની મીટીંગમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ છે.

આ ઓનલાઈન મળેલ મીટીંગમાં એકેડેમિક કાઉન્સીલના સભ્યો, , કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

AcademicExcellenceCareerGrowthCareerOpportunitieseducationEducationMattersEmpowerYourselfEnrollNowFutureReadyHigherEducationInnovativeLearningKnowledgeIsPowerLearningJourneyNewCoursesSaurashtraUniversitySkillsDevelopmentStudentLifeStudyInIndiaUniversityCoursesUniversityUpdates

Share Article

Other Articles

Previous

માઉન્ટ આબુ જતો રસ્તો 9 મહિના માટે બંધ રહેશે

Next

ટીએમસીના બળવાખોર 19 સાંસદોમાં સાયોની ઘોષ અને યુસુફ પઠાણ સામેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
35 મિનિટutes પહેલા
પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે
45 મિનિટutes પહેલા
મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
46 મિનિટutes પહેલા
એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવું કે ડાઉનલોડ કરવું, પોકસો હેઠળ અપરાધ : સુપ્રીમ કોર્ટનું ફરમાન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હમ ભી કિસી સે કમ નહિ…કેન્સર વોરિયર હિંમતના હલેસા સાથે દરિયો ખેડશે
ગુજરાત
1 વર્ષ પહેલા
ઝારખંડ : લગ્નમાંથી પાછી ફરેલી ૫ બાળકીઓનું અપહરણ, ૩ બાળાઓ સાથે સામૂહિક દુષ્કર્મ ; ગુંડારાજ સામે ભારે આક્રોશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટ્રાફિકથી તોબા પોકારી ગયા છીએ, કંઈક કરો! રાજ્યના પોલીસવડાએ બોલાવેલી બેઠકમાં રાજકોટના મહાજનોએ બળાપો ઠાલવ્યો
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર