Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

માઉન્ટ આબુ જતો રસ્તો 9 મહિના માટે બંધ રહેશે

Fri, June 12 2026

-સ્થાનિક પોલીસે જાહેરનામુ બહાર પાડીને માઉન્ટ આબુ અને અંબાજી જવા માટે  વૈકલ્પિક રૂટ જાહેર કર્યો

ગુજરાતીઓનાં  એકમાત્ર ફેવરિટ હિલ સ્ટેશન માઉન્ટ આબુ જવા માટે હવે થોડું લાંબુ ચક્કર લગાવવું પડશે કારણ કે, અંબાજીથી આબુ રોડ સુધીનો રસ્તો વિકાસ કાર્યોને લીધે 9 મહિના સુધી બંધ રહેશે. આ માટે તંત્રએ વૈકલ્પિર રુટની પણ જાહેરાત કરી છે. જેથી હવે માઉન્ટ આબુ તેમજ અંબાજી મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને  વૈકલ્પિક રુટ પરથી પસાર થવું પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત પવિત્ર યાત્રાધા વિકાસબોર્ડ અંતર્ગત અંબાજી મંદિરના વિકાસકાર્યો હાથ ધરાયા છે. અંબાજી પંથકમાં ઠેર ઠેર વિકાસકામ ચાલી રહ્યાં છે. જેની સીધી અસર અહીથી પસાર થતા વાહનોને પડશે. લગભગ 9 મહિના સુધી આ રુટ પરના કેટલાક રસ્તા બંધ રહેશે. જેની સીધી અસર અંબાજી આવતા શ્રદ્ધાળુ અને આબુ જતા પ્રવાસીઓ પર થશે. તેથી અંબાજી ટાઉનમાંથી પસાર થતા ભારે વાહનોના ટ્રાફિકને આબુ રોડથી ડી.કે.ત્રિવેદી સર્કલ (હડાદ અને દાંતા) તરફ વાળવા અને રસ્તો બંધ કરવા તથા જુના નાકા અંબાજીથી અંબાજી આબુરોડ સુધી અંબાજી ટાઉનને જોડતો રસ્તો પણ બંધ કરવા અને ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા અભ્યાસક્રમો શરુ થશે

આટલા રસ્તા બંધ રહેશે

ડી. કે. ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ સુધીઃ ૧૨ મીટરથી વધુ લંબાઈ ધરાવતા અને બે કે તેથી વધુ એક્સલવાળા ભારે વાહનો

તેમજ ૧૫ મીટરથી વધુ લંબાઈના આર્ટીક્યુલેટેડ વાહનો માટે આ માર્ગ ૨૮/૦૨/૨૦૨૭ સુધી  સવારે ૭:૦૦ વાગ્યા થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.

વૈકલ્પિક અવર-જવરના રૂટ

1. આબુરોડથી અંબાજી તરફ આવતા ભારે વાહનોને આબુરોડથી જ સીધા પાલનપુર તરફ ડાયવર્ટ કરવાના રહેશે. .

2. હિંમતનગર તરફથી અંબાજી આવતા ભારે વાહનોને ડી.કે.ત્રિવેદી સર્કલ (ખોડીવલી) થી દાંતા થઈને પાલનપુર તરફ વાળવાના રહેશે.

3. ભાદરવી પૂનમ મહામેળા માટે ખાસ વૈકલ્પિક માર્ગ: મેળા દરમિયાન અતિશય ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે ભારે વાહનોને હડાદ પોશીના (સાબરકાંઠા) દાણબોરા(રાજસ્થાન) → નીચલાગઢ (રાજસ્થાન) આબુરોડ વાળા રૂટ પર ડાયવર્ટ કરવાના રહેશે.

જૂના નાકા અંબાજીથી અંબાજી-આબુ રોડ: આ જોડાતો રસ્તો તમામ પ્રકારના ટ્રાફિક અને જાહેર/પદયાત્રીઓની અવરજવર માટે  ૧૫/૦૯/૨૦૨૬ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. તેથી જૂના નાકા અંબાજીથી અંબાજી-આબુ રોડ માર્ગના વિકલ્પે અંબાજી ટાઉનના અન્ય માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.

Tags:

AdventureAwaitsClosedFor9MonthsExploreIndiaIndianHighwaysIndiaTravelMountAbuTravelMountainGetawayNatureLoversRoadClosureRoadToMountAbuRoadTripScenicRoutesTourismTravelDestinationTravelNewsTravelRestrictionsTravelUpdateWildernessAdventure

Share Article

Other Articles

Previous

રાજ્યસભા ઉમેદવારી મામલે કોંગ્રેસને ફટકો: મીનાક્ષી નટરાજનની અરજી સુપ્રીમે ફગાવી

Next

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા અભ્યાસક્રમો શરુ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
વૈશ્વિક ડિજિટલ અર્થતંત્ર માટે ઐતિહાસિક ભાગીદારી: ‘TRUST’ પહેલ દ્વારા સમુદ્રના પેટાળમાં સુરક્ષાનું કવચ, ભારત-અમેરિકા એક સાથે
23 કલાક પહેલા
ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા ચેક કરો: ઝોમેટોએ કયા ઓર્ડર પર વધારી દીધી ફી?
23 કલાક પહેલા
શું ગુજરાત પાકિસ્તાનમાં છે?: નેશનલ એવોર્ડ્સના વિરોધ પર પરેશ રાવલનો પલટવાર!
23 કલાક પહેલા
8મું પગાર પંચ: 5 કે 10 હજાર નહીં, સીધો 51 હજાર વધી શકે પગાર!
23 કલાક પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

ભારતમાં પ્રત્યાર્પણથી બચવાના તહવ્વુર રાણાના છેલ્લા હવા ત્યાં પણ નિષ્ફળ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એક રાતમાં 107 એર સ્ટ્રાઈક વધુ 300 લોકોના મોત થયા
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
સૌરાષ્ટ્રમાં 16 મહિનામાં 321 કરોડની વીજચોરી પકડાઈ : કચ્છનું અંજાર મોખરે
ગુજરાત
2 વર્ષ પહેલા
મણીપુરમાં ફરી અશાંતિ બે આદિવાસી જૂથો વચ્ચે હિંસક ટક્કર, સામસામે ગોળીબાર, અનેક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર