Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, જ્યારે એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ હજુ B.A.-M.A.સેમ-1ની પરીક્ષાની રાહમાં

Mon, July 13 2026

-શિક્ષણમંત્રીને કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતની રજૂઆત

કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને ઇમેઇલ મારફત રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ગંભીર વહીવટી અવ્યવસ્થા અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે એક્સ્ટર્નલના સ્નાતક કોર્ષ બી.એ. (B.A.) તેમજ અનુસ્નાતક કોર્ષ એમ.એ. (M.A.) સેમેસ્ટર-1ની પરીક્ષાઓ નોંધણી થયાના લગભગ એક વર્ષ બાદ પણ યોજાઈ નથી. સામાન્ય રીતે એક સેમેસ્ટરની પરીક્ષા પાંચથી છ મહિનામાં યોજાતી હોવા છતાં લગભગ આઠ મહિના બાદ પણ પરીક્ષા ન લેવાતા હજારો વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ બગડવાની સ્થિતિ સર્જાઈ છે.

આજે શૈક્ષણિક વર્ષ એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમેસ્ટર-3ની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે, જ્યારે એક્સ્ટર્નલના B.A., M.A. ના વિદ્યાર્થીઓએ હજુ સુધી સેમેસ્ટર-1ની પરીક્ષાઓ પણ આપી નથી. આ સ્થિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર વહીવટી નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓનું એક આખું શૈક્ષણિક વર્ષ જોખમમાં મુકાયું છે.

આ પણ વાંચો: રેલવેના એસી કોચમાંથી 1.27 કરોડ બેડશીટ, ટુવાલ, ધાબળા અને ઓશિકા ચોરાઈ ગયા

રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રેગ્યુલર પરીક્ષાઓના અંદાજે 70થી વધુ પરિણામો હજુ જાહેર કરવાના બાકી છે, જ્યારે રી-અસેસમેન્ટના મોટા ભાગના પરિણામો પણ જાહેર થયા નથી એટલે અંદાજે ૧૦૦ જેટલા પરિણામો લાંબા સમયથી પેન્ડિંગ છે.પરિણામોમાં થતા લાંબા વિલંબના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયાઓ અને અન્ય શૈક્ષણિક તકોમાં ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.

રોહિતસિંહ રાજપૂતે રજૂઆતમાં મૂલ્યાંકન પ્રક્રિયામાં રહેલી ગંભીર ખામીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે જવાબવહીઓનું યોગ્ય અને ગુણવત્તાસભર મૂલ્યાંકન ન થવાના કારણે અનેક મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય થાય છે અને તેમને રી-ચેકિંગ તથા રી-અસેસમેન્ટ માટે વારંવાર અરજી કરવાની ફરજ પડે છે.

તેમણે વધુમાં માંગ કરી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયા પારદર્શક, સમયસર અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે શિક્ષણ વિભાગના કોઈ વરિષ્ઠ અધિકારીને વિશેષ જવાબદારી સોંપી નિયમિત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

Tags:

AcademicChallengesBAMASem1CampusVibesCollegeJourneyEducationMattersExamPreparationExternalStudentsFutureLeadersLearningTogetherPeerSupportSem3StudentsStudentLifeStudentStrugglesStudyMotivationUniversityLife

Share Article

Other Articles

Previous

હરિયાણાના નૂહમાં વિધવા સાથે સામૂહિક દુષ્કર્મ

Next

રેલવેના એસી કોચમાંથી 1.27 કરોડ બેડશીટ, ટુવાલ, ધાબળા અને ઓશિકા ચોરાઈ ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
છપ્પનિયા દુકાળથી ચાલી આવતી અદભુત પરંપરા: ભરૂચમાં અનોખી રીતે ઉજવાય છે મેઘ ઉત્સવ
2 મિનિટutes પહેલા
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો ગર્વભેર અવાજ: વિકસિત દેશોની દોડધામ પર જસ્ટિસ સૂર્યકાંતે ઉઠાવ્યા સવાલ
5 મિનિટutes પહેલા
નેપાળમાં જળપ્રલયથી હાહાકાર, 600+ના મોત: 2500થી વધુ હજુ ગુમ!
7 મિનિટutes પહેલા
અમદાવાદની ફેક્ટરીમાં અચાનક ફાટી નીકળ્યો આગનો પ્રકોપ: દૂર-દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
8 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3546 Posts

Related Posts

આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કાલાવડ રોડ સહિતના રસ્તા `તોડે ન તૂટે’ તેવા બનશે
રાજકોટ
3 વર્ષ પહેલા
ટ્રમ્પના ટ્રેડ વોરે સમગ્ર વિશ્વને હચમચાવ્યું : યુરોપિયન યુનિયનના દેશો અને યુકેઉપર પણ લટકતી ટેરિફની તલવાર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
૬૩.૮૦ લાખની ચોરીનો ભેદ ૧૨ કલાકમાં ઉકેલાયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર