Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ રેલવેનો એક જ દિવસમાં 11.22 કરોડની કમાણી કરી

Thu, June 25 2026

-20 રેકના રેકોર્ડ લોડિંગથી નવો કીર્તિમાન સ્થપાયો; પેટ્રોલિયમ, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું, કન્ટેનર અને સિમેન્ટ લોડિંગે ભજવી મહત્વની ભૂમિકા

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલ પરિવહન ક્ષેત્રે નવો ઇતિહાસ રચતા 23 જૂન, 2026ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ માલ લોડિંગની આવક મેળવવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ડિવિઝને આ દિવસે 20 રેકનું લોડિંગ કરીને 11.22 કરોડની આવક મેળવી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ દૈનિક માલ પરિવહન આવક છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પૂર્વે 27 ડિસેમ્બર, 2024ના રોજ રાજકોટ ડિવિઝને 14 રેકના લોડિંગ દ્વારા 10.90 કરોડની આવક મેળવીને તે સમયનો સવોચ્ચ દૈનિક માલ પરિવહન રેકોર્ડ બનાવ્યો હતો. 23 જૂન, 2026ના રોજ 20 રેકના લોડિંગ સાથે 11.22 કરોડની આવક મેળવીને ડિવિઝને આ રેકોર્ડને પાછળ છોડી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

આ પણ વાંચો: ઉદ્યોગપતિઓનાં ‘ગુપ્ત બીઝનેસ પાર્ટનર’ સાંવલિયા શેઠના દરબારમાં એક મહિનામાં કરોડોનું દાન

આ રેકોર્ડબ્રેક સિદ્ધિમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું, કન્ટેનર તેમજ સિમેન્ટના લોડિંગનું મહત્વનું યોગદાન રહ્યું હતું. 23 જૂને કુલ 20 રેકના લોડિંગમાં 8 રેક પેટ્રોલિયમ ઉત્પાદન, 3 રેક એલપીજી, 3 રેક ફર્ટિલાઇઝર, 3 રેક મીઠું, 2 રેક કન્ટેનર અને 1 રેક સિમેન્ટનું લોડિંગ કરવામાં આવ્યું હતું. આ લોડિંગ રિલાયન્સ રેલ ટર્મિનલ, નાયરા એનર્જી લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ , ટાટા કેમિકલ્સ લિમિટેડ, વિન્ડમિલ, લવણપુર, મોરબી અને શ્રી દિગ્વિજય સિમેન્ટ સાઇડિંગ જેવા અગ્રણી ઔદ્યોગિક એકમો અને સાઇડિંગ્સ પરથી કરવામાં આવ્યું હતું.

રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર  ગિરિરાજ કુમાર મીનાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ સંબંધિત અધિકારીઓ અને રેલવે કર્મચારીઓને અભિનંદન આપ્યાછે.

Tags:

BusinessSuccessDailyEarningsEconomicGrowthFinancialSuccessIndiaEconomyIndianRailwaysInfrastructureDevelopmentProfitGrowthRailwayEarningsRailwayInvestmentRailwayNewsRailwayRevenueRajkotNewsRajkotRailwayTransportIndustry

Share Article

Other Articles

Previous

પરિણીતાનું શંકાસ્પદ મોત: માવતર પક્ષને હત્યાની આશંકા 

Next

ઉદ્યોગપતિઓનાં ‘ગુપ્ત બીઝનેસ પાર્ટનર’ સાંવલિયા શેઠના દરબારમાં એક મહિનામાં કરોડોનું દાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
સોનાનો સપાટો, ચાંદીનો કડાકો: 3 દિવસમાં સોનું 7500 અને ચાંદી 11,300 તૂટી
32 મિનિટutes પહેલા
ભારત થી નેપાળ અને વેનેઝુએલા થી જાપાન સુધીની ધરતી ધ્રુજી
50 મિનિટutes પહેલા
વૈશ્વિક ઓઈલ માર્કેટનું સત્તા કેન્દ્ર બદલાયું: ભાવિ વલણ હવે બીજું કોઈ નહીં પણ ચીન નક્કી કરશે
1 કલાક પહેલા
રામ મંદિર દાન; રૂપિયા 3500 રોકડ, દાગીનાઓનો રેકોર્ડ જ ગુમ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3157 Posts

Related Posts

રાજકોટ : માણસોના મોત કરતા મચ્છરની ચિંતા વધુ !! મેલેરિયા વિભાગે કેટલા મચ્છરમાર્યા સહિતની કંટાળાજનક ચર્ચામાં 1 કલાક વેડફી નાખી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
APK ફાઇલ ખોલતાં પહેલા ચેતજો! વોટ્સએપ પર ટ્રાફિક મેમોની ફાઇલ ખોલતા જ રાજકોટના વેપારીના ખાતામાંથી 10.87 લાખ સાફ
ક્રાઇમ
4 મહિના પહેલા
મોરબીમાં માસુમ બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારનાર નરાધમ પોલીસના હાથવેંતમાં
ક્રાઇમ
3 વર્ષ પહેલા
અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ વિષ્ણુ ગુપ્તા પર હુમલો, બાઇક સવાર બદમાશોએ ગોળીબાર કર્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર