Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સીજીએસટીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેકટરોની બદલીનો ઘાણવો કઢાયો

Wed, September 4 2024

રાજકોટ સેન્ટ્રલ જીએસટી કમિશનર દ્વારા 60 સુપ્રિન્ટેન્ડેન્ટ અને 65 ઇન્સ્પેકટરોની બદલી કરવા આદેશ

રાજકોટ : રાજકોટ સેન્ટ્રલ જીએસટી કમિશનર દ્વારા લાંબા સમય બાદ સીજીએસટી સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેકટરોની મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે,  સેન્ટ્રલ જીએસટી એડિશનલ કમિશનર રાજેશકુમાર નાગોરાના સહીથી રાજકોટ ઝોન હેઠળના 60 સુપ્રિન્ટેન્ડેન્ટ અને 65 ઇન્સ્પેકટરોની બદલી કરવા આદેશ

કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ખાતે કાર્યરત સેન્ટ્રલ જીએસટી કચેરીના એડિશનલ કમિશનર રાજેશકુમાર નાગોરા દ્વારા રાજકોટ, મોરબી, જામનગર સહિતના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા 60 સુપ્રિન્ટેન્ડેન્ટ અને 65 ઇન્સ્પેકટરોની બદલી કરવા આદેશ કર્યો છે જે અન્વયે રાજકોટ શાપર રેન્જના ઇન્સ્પેકટર વૈશાલી વિશ્વકર્મા, મોરબીના રિતેશ રઘુવંશી, રાજકોટ વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના જિતેન્દ્રકુમાર ગુપ્તા, રેન્જ-7માં મોરબીમાં ફરજ બજાવતા અમિતકુમાર, રાજકોટ રેન્જ-6ના વાઢેર આકાશ અંકિત કુમાર સિંધ મોરબી, રાહુલ સિંગ મોરબી, લલિત ચંદેલ સહિતના 65 ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે અને મોટાભાગના ફિલ્ડના અધિકારીઓને  હેડક્વાટર્સમાં મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત સુપ્રિન્ટેન્ડેન્ટ જયપ્રકાશ સિંઘ, સુજીત કુમાર, પ્રદીપકુમાર, એલેક્ઝેન્ડર વર્ગીસ, નીરજ ભારતી, વાંકાનેર રેન્જ મોરબીના રાજેશ કુમાર, મોરબી રીફન્ડ રીબેટના પી.વરગેસ મથાઈ, રિફંડ-રિબેટ મોરબી -1ના મયંક કુમાર, રેન્જ-1,2 અને મોરબી 1ના સી.કે.કરામટા, રેન્જ-7 મોરબી-1ના ડી.ડી.ઓઝા રેન્જ-5 મોરબી-1ના વાય.કે.રિસ્કા, રેન્જ-1મોરબી 1ના આર.એ.જાડેજા, એચ.એચ.રવેશીયા, એન.ડી.જોશી, મોરબી2 ના એસ.એન.ધારૈયા, આઈ.જે.જાડેજા સહિત 60 સુપ્રિન્ટેન્ડેન્ટની બદલી કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

કોઠારીયામાં સરકારી જમીનમાં મંદિરના નામે ગેરકાયદે બાંધકામ

Next

મેડિકલ વેસ્ટનો જાહેરમાં નીકાલ કરતી સોલબી હોસ્પિટલ દંડાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંડીવેલને દૂર કરવા 1.12 કરોડ ખર્ચી નાખ્યા બાદ RMCને ભાન થયું કે કોઈ જ ફાયદો થયો નથી!
15 મિનિટutes પહેલા
આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે સરપંચ સંમેલન : રાજકોટ જિલ્લાના 91 સરપંચ સહિત રાજ્યના તમામ સરપંચોનું થશે સન્માન
38 મિનિટutes પહેલા
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 કલાક પહેલા
અધિકારી ઓફિસમાં ન દેખાવા જોઈએ, ફિલ્ડમાં રહી રાજકોટની ‘દશા’ સુધારો ! 15 દિવસમાં બધું જ ઠીક કરવા સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યું અલ્ટીમેટમ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2226 Posts

Related Posts

રાજકોટમાં સતત ચોથા દિવસે પીજીવીસીએલ દ્વારા ચેકિંગ જુઓ વિડિયો…
રાજકોટ
2 વર્ષ પહેલા
તમને સ્વિફ્ટ ડિઝાયર કાર ઈનામમાં લાગી છે’નો મેસેજ મળ્યો’ને ૯૯૫૦૦ ગુમાવ્યા !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્યને પૂરું કરવામાં અડચણ આવશે ; બિનજરૂરી ખર્ચમાં વધારો થશે
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
મારે નિવૃત્ત થવાને હજુ ઘણી વાર છે: બુમરાહ
સ્પોર્ટ્સ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર