Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મોરબી પાસે નવલખી રોડ ઉપર હિટ એન્‍ડ રન: પિતા અને બે સંતાનોના મોત

Thu, November 23 2023

બર્થડે પાર્ટીમાંથી પરત આવતા પરપ્રાંતીય પરિવારના પાંચ સભ્યોને અડફેટે લઈ વાહન ચાલક ફરાર
મહિલા અને પુત્રીને ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયા

માળીયા મિયાણા નજીક નવલખી રોડ પર બનેલા હિટ એન્‍ડ રનના બનાવમાં મોટરસાઇકલ ઉપર બર્થડે પાર્ટીમાંથી પરત આવી રહેલા પરપ્રાંતીય પરિવારના પાંચ સભ્યોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા પિતા અને પુત્ર-પુત્રીના મોત થયા હતા. જ્‍યારે તેની મહિલાનો હાથ કપાઇ ગયો હતો તેમજ ચાર વર્ષની પુત્રીને ઇજા થતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે રહેતા અને પાણીપુરીની રેકડી ચલાવતો મુળ મધ્‍યપ્રદેશનો કલ્‍પેશ ઉર્ફ ધર્મેન્‍દ્ર શરૂભાઇ કુશવાહા (ઉ.વ.૩૫) વવાણીયા ગામે રહેતાં તેના કૌટુંબિક સગાની પુત્રીનો જન્‍મદિવસ હોઇ બર્થડે પાર્ટીમાં પરિવાર સાથે ગયો હતો અને બાઇકમાં પત્‍નિ લક્ષ્મી (ઉ.વ.૩૦), બે પુત્રી ખુશી (ઉ.વ.૪), પરી (ઉ.વ.૩) અને પુત્ર શુભમ્‌ (ઉ.વ.૨)ને બેસાડી પાંચ સવારીમાં પરત આવતો હતો.

ત્‍યારે રસ્‍તામાં નવલખી રોડ પર મોટા દહીસરા પાસે પહોંચ્‍યા ત્યારે અજાણ્‍યા વાહને પાંચેયને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્‍માતમાં કલ્‍પેશ સાથે પુત્રી પરી અને પુત્ર શુભમના ઘટના સ્‍થળે જ મોત થયા હતાં. જ્‍યારે પત્‍નિ લક્ષ્મીનો ડાબો હાથ ખભા પાસેથી કપાઇ ગયો હતો તેમજ બીજી પુત્રી ખુશીને પણ ગંભીર ઇજા થતાં માતા-પુત્રીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાવમાં આવ્યા હતા. પરિવારજના ત્રણ સભ્યોના અકાળે મોત થી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ ઘટનામાં પોલીસે અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહન ચાલકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

રોહિતની કેપ્ટનશિપ જશે ? ક્રિકેટ બોર્ડે તેડું મોકલ્યું !

Next

રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
હોળી પહેલા જ સરકારી કર્મીઓ અને પેન્શનરોને મળી શકે છે ગિફ્ટ: મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થઈ શકે છે જાહેર
13 કલાક પહેલા
IND vs PAK T20 WC: બહિષ્કાર કરવાની હવા નીકળી, ભારત સામે મેચ રમવા પાકિસ્તાને મૂકી 3 શરત, જુઓ શું છે માંગણી
14 કલાક પહેલા
બાકી રહેલી ફાઇલો જાહેર કરો! એપ્સટિન ફાઇલ્સ પ્રકરણમાં પીડિત મહિલાઓ વિડિયોમાં વર્ણવી આપવીતી, સત્ય જાહેર કરવા કરી માગ
14 કલાક પહેલા
બનાસકાંઠામાં પ્રેમલગ્નમાં યુવકની હત્યાનો મામલો: 9 લોકોને પડી આજીવન કેદની સજા, જાણો શું હતો મામલો જેને કોર્ટે ઓનર કિલિંગ માન્યો
15 કલાક પહેલા
Categories

નેશનલ

2880 Posts

Related Posts

મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યો ધૂળેટી રમ્યા
ગુજરાત
11 મહિના પહેલા
Winter Skin Care Tips : શું શિયાળો આવતા જ તમારી સ્કિન થવા લાગે છે ડ્રાય ?? તમારી ત્વચા પર લગાવો આ 5 વસ્તુ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગાઝામાં 75 વર્ષની સૌથી મોટી આપત્તિ: 11 લાખ લોકો ઘર છોડવા મજબૂર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ધિરેન્દ્ર શાસ્ત્રીએ 15 ઓગસ્ટને બતાવ્યો ગણતંત્ર દિવસ, અજીત અંજુમે કરી ટીકા
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર