Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

મેટ્રોમાં જવું કે બાઈક પર ?? વિચારવું પડશે! અમદાવાદના 10 સ્ટેશને પાર્કિંગ ચાર્જ ટિકિટ કરતા વધી ગયો

Wed, October 14 2026

અમદાવાદમાં તમે રોજ મેટ્રોમાં જાવ છો? સવારે બાઈક લઈને સ્ટેશન સુધી, પછી મેટ્રોમાં ઓફિસ અને સાંજે પાછા? તો હવે ખિસ્સા પર થોડો ભાર વધવાનો છે. કારણ કે જે પાર્કિંગની જગ્યા માટે AMCએ મફત આપવાનું કહ્યું હતું, ત્યાં હવે પૈસા લેવાનું શરૂ થવાનું છે. શહેરમાં મેટ્રો તો આવી ગઈ, પણ પાર્કિંગની તકલીફ તો એવી ને એવી જ છે. નવરંગપુરા, સાબરમતી કે વસ્ત્રાલ જેવા સ્ટેશનો પર જાવ તો ખબર પડે, લોકો ગમે ત્યાં બાઈક મૂકીને જતા રહે છે. આ જ તકલીફને દૂર કરવા AMCએ 10 જગ્યાએ પાર્કિંગની જાહેરાત કરી હતી, પણ હવે ફ્રીને બદલે પેઈડ કરી દીધું છે.

AMCએ કુલ 10 મેટ્રો સ્ટેશનો પાસે પાર્કિંગ પ્લોટ નક્કી કર્યા છે. જેમાં નવરંગપુરામાં 3, સાબરમતીમાં 3, વસ્ત્રાલમાં 2, એસ.પી. સ્ટેડિયમ પાસે 2 અને રામોલ પાસે 2 સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ બધી જગ્યાઓ પર કુલ 3342 ટુ-વ્હીલર અને 200 ફોર-વ્હીલર એમ કુલ 3500થી વધુ ગાડીઓ પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા છે.હવે AMCએ આ પ્લોટ્સ કોન્ટ્રાક્ટરોને માત્ર 13 હજારથી 50 હજાર રૂપિયાના માસિક ભાડે આપી દીધા છે. આ ભાડું ખૂબ ઓછું કહેવાય. પણ હવે કોન્ટ્રાક્ટરો લોકો પાસેથી બાઈક માટે 5 રૂપિયાથી 50 રૂપિયા સુધી અને કાર માટે 15 રૂપિયાથી 120 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલશે. ચાર્જ કેટલા કલાક પાર્ક કરો છો તેના પરથી નક્કી થશે.

રોજના મુસાફરો જે 8 થી 10 કલાક પાર્કિંગ કરે છે, તેમને રોજના 25 થી 70 રૂપિયા આપવા પડશે. વિચારો, મેટ્રોની ટિકિટ 20-30 રૂપિયા અને પાર્કિંગ 70 રૂપિયા. એટલે રોજનો ખર્ચ 100 રૂપિયા થઈ ગયો. મહિને 3000 રૂપિયા. આટલામાં તો બાઈકનું પેટ્રોલ જ નખાઈ જાય. એટલે લોકો કહે છે કે આના કરતા બાઈક પર જ જવું સારું. કોન્ટ્રાક્ટરને ફાયદો થશે. 13 હજાર ભાડું આપીને તે રોજના 5000 કમાઈ લેશે. પણ માર સામાન્ય માણસને પડશે. વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ જે રોજ મેટ્રો વાપરે છે, તેમના ખિસ્સા પર સીધો ભાર પડશે.

સરકાર કહે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરો, પણ જો પાર્કિંગ જ મોંઘું કરી દો તો લોકો કેમ વાપરે? લોકોની માંગ છે કે રોજના મુસાફરો માટે માસિક પાસ કાઢો. 300-400 રૂપિયામાં મહિને પાર્કિંગ પાસ આપો તો લોકોને પરવડે. નહીં તો લોકો મેટ્રો વાપરવાનું બંધ કરી દેશે અને ટ્રાફિક ફરી વધશે. AMCએ આ નિર્ણય પર ફરી વિચાર કરવો જોઈએ.

Tags:

AhmedabadBreakingAhmedabadCityAhmedabadMetroAhmedabadNewsAhmedabadParkingAhmedabadUpdatesGujaratBreakingGujaratNewsMetroCommutersMetroParkingFeesMetroStationParkingPayAndParkPublicTransportvodvoiceofday

Share Article

Other Articles

Next

‘લદ્દાખ ભારતનું અવિભાજ્ય અંગ છે’: ચીનને ભારતનો સ્પષ્ટ પ્રત્યુત્તર, 28 સ્થળોના સત્તાવાર માનક નામો જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મેટ્રોમાં જવું કે બાઈક પર ?? વિચારવું પડશે! અમદાવાદના 10 સ્ટેશને પાર્કિંગ ચાર્જ ટિકિટ કરતા વધી ગયો
30 સેકન્ડ પહેલા
‘લદ્દાખ ભારતનું અવિભાજ્ય અંગ છે’: ચીનને ભારતનો સ્પષ્ટ પ્રત્યુત્તર, 28 સ્થળોના સત્તાવાર માનક નામો જાહેર
17 કલાક પહેલા
‘વર્દી પહેરવાનો અર્થ કાયદાથી ઉપર હોવું નથી’: આરોપીઓના સરઘસ અને કસ્ટોડિયલ ટોર્ચર સામે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન
17 કલાક પહેલા
‘સ્ટારલિંક ભારતની સુરક્ષા સામે મોટો ખતરો’: એલોન મસ્કને મંજૂરી ન આપવા સ્વદેશી જાગરણ મંચની કેન્દ્ર સરકારને માંગ
17 કલાક પહેલા
Categories

નેશનલ

3750 Posts

Related Posts

નેપાળ સહિત અનેક દેશોમાં યુવાનોએ સરકાર ઉથલાવ્યા બાદ માડાગાસ્કરમા પણ હિંસક આંદોલનને પગલે રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગી ગયા
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
અમદાવાદની શાળાઓને મળેલી બોમ્બની ધમકી મામલે શું થયો મોટો ખુલાસો ??
Breaking
2 વર્ષ પહેલા
મેઘવિરામ વચ્ચે પણ રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ
ગુજરાત
2 વર્ષ પહેલા
ભારત હવે કઈ બીજી સિધ્ધી મેળવવા સજ્જ છે ? શું થશે સર્જન ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર