Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

બેન્કે સીલ મારેલ મકાન ઉપર ભૂમાફિયાનો કબજો : લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનોનોંધાયો 

Fri, October 20 2023

કારખાનેદારનું મકાન પડાવી લેનાર શખ્સની ધરપકડ

મોરબી રોડ પર ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં આવેલ કારખાનેદારના મકાન ઉપર કબજો કરનાર શખ્સસામે  લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાતા પોલીસે અરોપીની ધરપકડ કરી હતી.


કોઠારીયા રોડ પર રહેતાં હિતેષભાઇ નાગજીભાઈ ચોવટિયા (ઉ.વ.44) એ ફરિયાદને આધરે પોલીસે જીતેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાસામે ગુનો નોંધ્યો હતો. હાર્ડવેરની એકસેસરીઝનું કારખાનું ધરાવતા હિતેશભાઈએ  લલિતભાઈ વસોયા પાસેથી રૂ.32 લાખમાં ઈન્દ્રપ્રસ્થ સોસાયટી માં 2017માં મકાન ખરીદ કર્યું હતું. જેની ઉપર એચડીએફસી બેન્કની લોન બાકી હોય તેણે  સીલ મારવામાં આવ્યું હતું. બેન્ક દ્વારા મકાનની હરરાજી કરવાની હતી. હરરાજીમાં ભાગ લેવા માટે રૂ.2.50 લાખ ભર્યા હતા.તે વખતે મકાન માલીક લલિતભાઈએ મકાનનું કબજા રહિતનું સાટાખત જીતેન્દ્રસિંહના નામે કરી આપ્યું છે. જેથી સાટાખત રદ કરવા માટે વાત કરતાં તે સાટાખત રદ કરાવવા માટે આરટીજીએસથી તથા રૂ.13.50 લાખ રોકડા લલિતભાઈના એકાઉન્ટમાં નાખ્યા હતાબાદ સાટાખત રદ કરવા માની ગયા હતાઅને ત્યારબાદ દસ્તાવેજ કર્યો હતો.

બાદમાં જીતેન્દ્રસિંહ  સાટાખત રદ કરી આપ્યું ન હતું જેથી લલિતભાઈએ લીધેલી લોનના હપ્તા નહીં ભરાતાં તેના મકાનને બેન્કે સીલ કરી દીધું હતું. બેન્કનો સંપર્ક કર્યો હતો. પરંતુ મકાનનો કબ્જો સોંપ્યો ન હતો. બાદમાં જાણવા મળ્યું કે 2017માં આ  મકાન ઉપર જીતેન્દ્રસિહે  બેન્કના સીલ તોડી કબ્જો કરી લીધો છે.તેનો સંપર્ક કરતા તેણે સાટાખત રદ કરવારૂ.30 લાખની માંગણી કરી હતી. આ પ્રકરણમાં  બેન્કનો સ્ટાફપણ યોગ્ય  જવાબ આપતો ન હોય કલેકટર ઓફિસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરતા તેના આધારે ગુનો નોંધાયો હતો.

Share Article

Other Articles

Previous

કચરા વચ્ચે રહેતું રાજકોટ !!

Next

મુંજકાના ૩૦,૦૦૦ લોકો માટે ડે્નેજ ગટરની ફરિયાદ બનશે ભૂતકાળ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
જંતર-મંતરના આંદોલનકારીઓ પર કંગના રણૌતનો પ્રહાર: વિપક્ષે શિક્ષણ અને ગંભીરતા પર ઉઠાવ્યા સવાલ
12 કલાક પહેલા
જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: દરિયાકાંઠા માટે સુનામીનું એલર્ટ જારી
13 કલાક પહેલા
મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ફ્લડ કંટ્રોલ સેલની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા
13 કલાક પહેલા
રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય, 20 ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી
14 કલાક પહેલા
Categories

નેશનલ

3346 Posts

Related Posts

વન પ્લસ મોબાઇલ કંપનીના સેલ્સ મેનેજર વેપારીને માર્યું રૂ.8.20 લાખનું બુચ
રાજકોટ
2 વર્ષ પહેલા
હાશકારો ! ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હળવાફૂલ
રાજકોટ
2 વર્ષ પહેલા
શિયાળામાં હિમોગ્લોબિન વધારી શકાય છે
હેલ્થ
3 વર્ષ પહેલા
અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટો, વરસ્યો વરસાદ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર