Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અગ્નિકાંડ ઇફેક્ટ ! લોકમેળામાં આવા-ગમન માટે આઠ દરવાજા

Tue, July 2 2024

રેષકોર્ષમાં લોકમેળા માટે પીજીવીસીએલનું આગોતરું આયોજન 21 ટ્રાન્સફોર્મર ઉભા કર્યા : ટોટલ વાયરિંગ અન્ડરગ્રાઉન્ડ

રાજકોટ : આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભાતીગળ લોકમેળાની પ્રથમ બેઠક બાદ લોકમેળા સમિતિ તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને લઈ આ વર્ષે મેળામાં આવાગમન માટે આઠ દરવાજા રાખવાની સાથે ડ્રોનથી સતત મોનીટરીંગ કરવા ઉપરાંત કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મેળામાં સંપૂર્ણપણે અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવશે તેમજ આ માટે પીજીવીસીએલ દ્વારા રેષકોર્ષ ગ્રાઉન્ડમાં 21 ટ્રાન્સફોર્મર પણ ઉભા કરી લેવામાં આવ્યા છે.

લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડમાં ભાતીગળ લોકમેળો યોજવાની જાહેરાત કરી અલગ-અલગ 19 સમિતિઓની રચના કરવામાં આવી છે, જો કે, લોકમેળાના આયોજનમાં આ વર્ષે મોડું થયું છે. સાથે જ અગ્નિકાંડ દુર્ઘટનાને કારણે ક્રાઉડ કંટ્રોલ માટે સ્ટોલની સંખ્યા ઘટાડવા નિર્ણય લેવાયો છે. જો કે ક્યાં સ્ટોલ કેટલા ઘટશે તે હજુ નકકી નથી છતાં પણ યાંત્રિક રાઈડર્સના પ્લોટ ઘટે તેવી શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ સ્ટોલ માટેના ફોર્મના વિતરણની કોઈ તારીખો નક્કી કરવામાં આવી નથી ત્યારે છેલ્લી ઘડીએ તંત્રને દોડધામ થવાની શક્યતા પણ જોવાઈ રહી છે. દરમિયાન લોકમેળામાં આ વખતે પ્રથમવાર અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે તેવું પીવીસીએલના સૂત્રો જણાવી રહ્યા છે.ગતવર્ષે લોકમેળામાં 371 સ્ટોલ હતા ત્યારે આ વખતે લોકમેળામાં સ્ટોલની સંખ્યામાં 40 ટકા ઘટાડાના નિર્દેશો તંત્રએ આપતા મેળામાં યાંત્રિક આઇટમો ઉપર નિયંત્રણ આવે તેવું મનાઈ રહ્યું છે.

Tags:

lokmelorajkot

Share Article

Other Articles

Previous

કોંગ્રેસે કહ્યું, કોન્ટ્રાક્ટરને દંડ ફટકારો-બ્લેકલિસ્ટ કરો: ડાયરેક્ટરે કહ્યું, હા, એમ જ કરશું !

Next

તમામ વિવિપેટ મશીનમાથી થર્મલ પેપર રોલ હટાવાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
5 વર્ષમાં 2 વન-ડે, 2 ટી-20 વર્લ્ડકપ, એક ચેમ્પિયન્સ ટ્રોફી, 3 WTC ફાઈનલ રમાશે: ભારતને પણ મળશે વર્લ્ડકપ-ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ
33 મિનિટutes પહેલા
ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે
1 કલાક પહેલા
DGGIની તપાસ દરમિયાન કેસોની પતાવટમાં ગેરરીતિની ગંધ..? રાજકોટમાં ₹ 545 કરોડના બોગસ ITC કૌભાંડમાં નવો વળાંક: 5 અધિકારીઓની બદલી
1 કલાક પહેલા
એક દિવસની રીકવરી બાદ સેન્સેક્સમાં ફરી 1200 પોઈન્ટનું ગાબડુ : નિફ્ટી શેરોમાં ભારે વેંચવાલી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2975 Posts

Related Posts

શિયાળાને અને કોરોનાને શું સંબંધ છે ?
હેલ્થ
2 વર્ષ પહેલા
દાર્જિલિંગ ટ્રેન દુર્ઘટનામાં રેલવે તરફથી વળતર જાહેર : મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ, ગંભીર ઈજાગ્રસ્તોને અઢી લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને ૫૦ હજાર અપાશે
Breaking
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં હલચલ; છગન ભુજબળ શરદ પવારને મળ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવાલા ઓપરેટર નરેશકુમાર કેજરીવાલ અને તેના સાથીઓને ત્યાં ઈડીના દરોડા, રાંચી, મુંબઇ અને સુરતમાં કાર્યવાહી, કરોડો રૂપિયાની હેરાફેરી
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર