Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મનપાનાલોકદરબાર’ પછી વોર્ડ નં.૧ અને ૩ એવા ને એવા…!

Mon, July 29 2024

વોઈસ ઓફ ડે'ના રિયાલિટી ચેકમાં વાસ્તવિક્તા તદ્દન વિપરિત...

૭ દિ’ પહેલાં વોર્ડ નં.૧ના લોક દરબારમાં સફાઈની ૨૮ ફરિયાદ આવી’તી જેનો ત્વરિત ઉકેલ લાવવાના બણગા ફૂકાયા હતા પણ ઉકળ્યું કશું જ નહીં !

૫ દિ’ પહેલાં વોર્ડ નં.૩ના લોક દરબારમાં સફાઈની ૧૩ ફરિયાદ આવી’તી છતાં હજુ સુધી ઠે-ઠેર ગંદકીના ગંજ

લોકોમાં ગજબ રોષ, આવા જ નાટક' કરવા હોય તો પછી શા માટે લોકોનો સમય વેડફવામાં આવે છે ?

લોકોને પોતાના વિસ્તારમાં સફાઈ, પાણી, લાઈટ, ગંદકી સહિતના મુદ્દે કેવા પ્રકારની સમસ્યા નડી રહી છે તે જાણવા માટે મહાપાલિકા દ્વારા વોર્ડવાઈઝલોકદરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વોર્ડ નં.૧થી ૫માં આ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. દરેક લોક દરબારમાં લોકોની મહત્તમ ફરિયાદ સફાઈની જ આવી હોવાથી પદાધિકારીઓ દ્વારા આ ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવાની બાહેંધરી આપવામાં આવી હતી. જો કે `વોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં વોર્ડ નં.૧ અને ૩માં વાસ્તવિક્તા કંઈક વિપરિત જ હોવાનું ધ્યાન પર આવ્યું છે. વોર્ડ નં.૧માં આયોજિત લોક દરબારમાં સફાઈની ૨૮ સહિત ૮૨ ફરિયાદો આવી હતી. સફાઈની ફરિયાદોનો ઝડપથી ઉકેલ લાવવા માટે સ્થળ પર જ આદેશ અપાયો હતો પરંતુ અધિકારીઓ-કર્મીઓ દ્વારા તેને ઘોળીને પી જવામાં આવ્યો હોય તેમ ઉપરોક્ત તસવીરમાં રૈયા રોડ, રૈયાધાર સ્લમ ક્વાર્ટર શાક માર્કેટ, નાણાવટી ચોક, ધરમનગર પાસે સહિતના સ્થળોએ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ જ રીતે વોર્ડ નં.૩માં સાધુ વાસવાણી કુંજ રોડ પર આસ્થા ચોક પાસેની જગ્યા કે જ્યાં ખાણીપીણીની રેંકડીઓ ઉભી રહે છે ત્યાં ગંદા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે.

પાંચ વર્ષમાં એક વખત આવો કાર્યક્રમ ન કરવાનો હોય
રૈયા રોડ પર રહેતા શૈલેષભાઈ નામના એક વ્યક્તિએ `વોઈસ ઓફ ડે’ને રોષપૂર્વક જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા પાંચ વર્ષમાં એક વખત આ પ્રકારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જે વ્યાજબી નથી. આ પ્રકારના કાર્યક્રમ નિયમિત થવા જોઈએ અને ખાસ કરીને મહાપાલિકાએ એક જ જગ્યાએ લોકોને ભેગા કરીને કાર્યક્રમ યોજવાનું ટાળવું જોઈએ કેમ કે એક વોર્ડ ઘણો જ મોટો હોવાથી ઘણા લોકો લોક દરબારમાં આવી પણ શકતા નથી !

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ :  આજનો દિવસ આ રાશિના જાતકો માટે અત્યંત શુભ, કરિયર સંબંધિત સારા સમાચાર મળશે

Next

વાંકાનેરના કેરાળા ગામે આવેલું છે 265 વર્ષ જૂનું નકલંકધામ મંદિર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
18 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
18 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
18 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
19 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ પાછો મમરો મુક્યો, રાહુલ ગાંધીને રાજીવ કરતાં વધુ બુદ્ધિમાન ગણાવ્યા
Breaking
2 વર્ષ પહેલા
રિટેલ મોંઘવારી ઘટાડવા સરકાર શું પગલાં લેશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અંગુઠાએ ભારે કરી ! મંડળી-ગ્રામપંચાયત સંચાલિત વ્યાજબી ભાવની દુકાનોમાં વિતરણ ઠપ્પ
રાજકોટ
1 વર્ષ પહેલા
રેશનકાર્ડ ધારકોને જૂન માસનું અનાજ વિતરણ કરવા મુદત વધારવા અનાજના વિક્રેતાઓએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર