Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટને વંદે ભારત સહિતની 10 નવી એક્સપ્રેસ ટ્રેન મળશે

Mon, August 7 2023

જામનગર રોડનાં સાંઢીયા પુલનું કામ પણ ટુંક સમયમાં શરૂ થસે  વર્કઓર્ડર અપાઈ ગયો

લોકસભાના સાંસદ મોહન કુંડારિયા અને  રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની જાહેરાત   

રાજકોટ તા 7 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રાજકોટ ડિવિઝન હેઠળનાં ભક્તિનગર, સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન સહિતનાં દેશના 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ  રાજકોટને વંદે ભારત સહિતની 10 નવી એક્સપ્રેસ ટ્રેન માટે રજૂઆત કરવામાં આવી હોય રાજકોટને આ નવી ટ્રેનો ટુંક સમયમાં મળસે તેમ જણાવ્યું હતું.

ઉપરાંત જામનગર રોડનાં સાંઢીયા પુલ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેમાં કોઈ વિવાદ નથી. આ કામનો વર્કઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજકોટને વંદેભારત સહિતની અનેક નવી ટ્રેનો મળશે. લાંબા રૂટની ટ્રેન જે અમદાવાદ સ્ટેશન પર 20 કલાકથી વધુ સમય રહેતી હોય તેવી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવશે. રાજકોટમાં ઇલેક્ટ્રિફિકેશન તેમજ ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી સમયમાં કુલ 10 કરતા વધુ ટ્રેનો રાજકોટને મળે તે માટેનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે. ભક્તિનગર રેલ્વે સ્ટેશનને રૂ. 26.87 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવવામાં આવશે. અને આ કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રનાં લોકોને વધુ સારી રેલ સુવિધા મળે તે માટે મારા સહિત લોકસભાનાં સાંસદ મોહનભાઈ દ્વારા રજૂઆતો કરાઈ છે અને રાજકોટને ટૂંક સમયમાં રાજકોટ-અમદાવાદ માટે ખાસ સુપરફાસ્ટ ટ્રેન મળે અને તેમજ વાયા મોરબી થઈને ગાંધીધામ માટેની ટ્રેન શરૂ થાય અને વંદે ભારત ટ્રેન દ્વારા પોરબંદર, દ્વારકા અને સોમનાથને જોડવામાં આવે તે માટેના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજ્યસભામાં દીલ્હી સર્વિસ બિલ રજૂ

Next

અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ડિગોનું લગેજ ચેકઈનું સર્વર ખોટકાતાં 27 ફ્લાઈટના 4 હજાર મુસાફરો ફસાયા 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
23 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
23 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
23 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
23 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

NEET પેપર લીકના માસ્ટરમાઇન્ડ સંજીવ મુખિયાની પટનાથી ધરપકડ : બિહાર સરકારે 3 લાખ રૂપિયાના ઈનામની કરી હતી જાહેરાત
Breaking
12 મહિના પહેલા
અમેરિકામાં કોની વિરુધ્ધ થયા દેખાવો ? લોકોએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
IND vs AUS : ઓસ્ટ્રેલીયાના અટેક સામે ટીમ ઈન્ડિયાનો કાઉન્ટર અટેક, ટેસ્ટના પ્રથમ દિવસના અંતે કંગારુઓના 7 વિકેટે 67 રન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દારૂ પીવો છે ? ચાલ્યા જાવ મહાપાલિકાના બાથરૂમમાં !!
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર