Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મણીપુરમાં ફરી હિંસા; પ્રચંડ વિસ્ફોટમાં 2 જવાનના મોત

Wed, July 8 2026

ઉગ્રવાદીઓએ  પહેલાથી જ માર્ગમાં ગોઠવાઈને હુમલો કર્યો; સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન; ફરી મોટા પ્રમાણમાં દળો ગોઠવાયાં

મણિપુરમાં થોડા સમય બાદ શાંતિમાં ફરી પલીતો ચાંપવામાં આવ્યો છે.  ઉખરુલ જિલ્લામાં  એક મોટી હિંસક ઘટના સામે આવી હતી.  અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ  અસમ રાઇફલ્સના કાફલા પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં સેનાના 2 જવાનો શહીદ થયા હતા. મૃતકોની ઓળખ વારન્ટ ઓફિસર બલવંત સિંહ અને રાઇફલમેન સીએમ સિંહ તરીકે થઈ છે. હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું  હતું.

સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, કાફલો જ્યારે પોતાના કેમ્પથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે શાંગશાક પાસે નુંગશાંગ કોંગ ગામ નજીક આ હુમલો થયો હતો. પહેલાથી જ  હુમલાખોરો  ઘાત  લગાવીને બેઠા હતા અને નજીક આવતા જ હુમલો કરાયો હતો.

ઉગ્રવાદીઓએ રસ્તામાં એક પુલની બંને બાજુ 3 IED બોમ્બ લગાવ્યા હતા. કાફલો પસાર થતાં જ 2 બોમ્બ બ્લાસ્ટ થયા અને ચારેય તરફથી આડેધળ ગોળીબાર શરૂ થઈ ગયો. જવાનોએ પણ તુરંત જવાબી ફાયરિંગ કર્યું હતું, જે આશરે 1 કલાક સુધી ચાલ્યું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 1 જીવતો બોમ્બ પણ મળી આવ્યો છે.

આ કાયરતાપૂર્ણ હુમલા પર આક્રોશ વ્યક્ત કરતા મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ જણાવ્યું કે, ‘આવા હુમલાઓની સમાજમાં કોઈ જગ્યા નથી. આ કૃત્ય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાના સરકારના સંકલ્પને નબળો પાડી શકે નહીં.’ જ્યારે રાજ્યના ગૃહમંત્રી ગોવિંદદાસ કોન્થૌજમે કહ્યું કે, ‘આવા હુમલા રાજ્યમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવાના પ્રયાસોને નુકસાન પહોંચાડે છે.’ તેમણે ખાતરી આપી હતી કે સુરક્ષા દળો જવાબદારોને કડક સજા અપાવવા માટે તમામ જરૂરી પગલાં લેશે.

સર્ચમાં વધુ બોમ્બ અને મોર્ટાર શેલનો જથ્થો હાથ લાગ્યો

બીજીતરફ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં કાંગચુપ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ફાએંગ વિસ્તારના ચિરુ ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે પગપાળા પેટ્રોલિંગ કરી રહેલા મણિપુર પોલીસના જવાનોએ સર્ચ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ IED બોમ્બ અને સ્થાનિક સ્તરે બનેલા 4 મોર્ટાર શેલ જપ્ત કરીને સંભવિત અકસ્માતને નિષ્ફળ બનાવ્યો છે. મણીપુરમાં ફરીથી ભયાનક  હિંસા કરવાનું કાવતરું ગોઠવાયું હોવાનું પણ બહાર આવ્યું છે.

Tags:

breakingnewsConflictZoneCurrentAffairsExplosionsInManipurHumanRightsIndiaNewsJawansKilledManipurCrisisManipurViolenceMilitaryCasualtiesNationalSecurityPeaceInManipurSecurityConcernsTerrorismInIndiaTragicEvents

Share Article

Other Articles

Next

રાજકોટમાં 4 વર્ષના માસૂમ બાળકને ગરમ તાવીથી ડામ આપવાની ઘટના અત્યંત નિંદનીય : રોહિત રાજપૂત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
મણીપુરમાં ફરી હિંસા; પ્રચંડ વિસ્ફોટમાં 2 જવાનના મોત
58 મિનિટutes પહેલા
રાજકોટમાં 4 વર્ષના માસૂમ બાળકને ગરમ તાવીથી ડામ આપવાની ઘટના અત્યંત નિંદનીય : રોહિત રાજપૂત
1 કલાક પહેલા
રામ મંદિરમાં હાઇ પ્રોફાઇલ કાર્યક્રમોનો ખર્ચ 125 કરોડ રૂપિયા: તપાસમાં ધડાકો
1 કલાક પહેલા
સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જેવી સમાન મુદે અરજી હોવાથી સુનાવણીનો ઇનકાર
1 કલાક પહેલા
Categories

નેશનલ

3235 Posts

Related Posts

રાજકોટના ભંગડા ગામે 3 દિવસ સુધી PM પોષણ યોજનાનું રસોડું બંધ : બાળકોને ભૂખ્યા રાખનાર મભોયો સંચાલક-રસોયા ઘરભેગા
ગુજરાત
10 મહિના પહેલા
યુપી : બરેલીમાં એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉદયપૂરમાં રહસ્યમય ઘટના : યુવક-યુવતીની લાશ મળી તળાવમાંથી મળી, પ્રેમ પ્રકરણની પોલીસને શંકા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટતાં અનેક વાહનો નદીમાં ખાબકયા, 2 લોકોના મોત, રેસ્ક્યૂ કામગીરી ચાલુ
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર