Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં 4 વર્ષના માસૂમ બાળકને ગરમ તાવીથી ડામ આપવાની ઘટના અત્યંત નિંદનીય : રોહિત રાજપૂત

Wed, July 8 2026

આરોપી સામે કડક કાર્યવાહી અને બાળ સુરક્ષાના કડક નિયમો લાગુ કરવાની માંગ

રાજકોટ શહેરના પ્રધુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રેલનગરમાં ટ્યુશન માટે ગયેલા માત્ર 4 વર્ષ અને 6 મહિનાના માસૂમ બાળકને અક્ષર ન લખતાં ટ્યુશન ચલાવતી મહિલાએ ગરમ તાવીથી ડામ આપ્યાની ઘટનામા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ કે આ ઘટના સમાજને હચમચાવી નાખે તેવી છે. શિક્ષણના પવિત્ર ક્ષેત્રમાં આવી ક્રૂરતા કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં.

રાજપુતે વધુમા કહ્યું કે બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય વિશ્વાસ, પ્રેમ અને સંસ્કાર સાથે જોડાયેલું છે. પરંતુ શિક્ષણના નામે બાળક પર શારીરિક અત્યાચાર કરવામાં આવે તે અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે. કોંગ્રેસે કહ્યું કે  પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જે આવકારદાયક છે, પરંતુ માત્ર ગુનો નોંધવાથી કામ નહીં ચાલે. સમગ્ર ઘટનાની ઝડપી તપાસ કરીને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

રોહિતસિંહ વધુમાં જણાવ્યું કે આ ઘટના એકલદોકલ નથી. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ખાનગી કોચિંગ ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જસદણના આલ્ફા વિદ્યાલયમાં મેનેજમેન્ટની બેદરકારીના કારણે બાળકીનું મોત, રાજકોટના હરિધવા રોડ પર આવેલા પટેલ ક્લાસીસમાં બાળકને પાઇપ વડે માર મારવાની ઘટના અને હવે આ બનાવ દર્શાવે છે કે ખાનગી કોચિંગ ક્લાસીસ પર અસરકારક નિયંત્રણનો ગંભીર અભાવ છે.

તેઓએ આક્ષેપો કરતા કહ્યું કે ખાનગી કોચિંગ ક્લાસીસમાં બાળકો પર અત્યાચાર, આપઘાતના બનાવો, ફીની ઉઘાડી લૂંટ, બાળકોની સુરક્ષાનો અભાવ અને સંચાલકોની મનમાની જેવી ફરિયાદો સતત વધી રહી છે. રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ ખાનગી કોચિંગ ક્લાસીસ પ્રત્યે જરૂર કરતાં વધુ નરમ વલણ અપનાવી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ખાનગી કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી રાજ્ય સરકારની જવાબદારી છે. માત્ર જાહેરાતો નહીં પરંતુ અસરકારક અમલ થાય તેવી અમારી માંગ છે.

કોંગ્રેસની માંગણીઓ :

ખાનગી કોચિંગ ક્લાસીસ માટેની નીતિ તાત્કાલિક જાહેર કરવામાં આવે.

તમામ કોચિંગ ક્લાસીસનું ફરજિયાત રજિસ્ટ્રેશન અને નિયમિત નિરીક્ષણ કરવામાં આવે.

Child Safety Protocol અને Child Protection Policy  અમલમાં મૂકવામાં આવે.

બાળકો પર અત્યાચાર કરનાર સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

ફી અને સંચાલન અંગે પારદર્શક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

Tags:

ChildProtectionChildRightsChildSafetyCommunityAwarenessCondemnViolenceEndChildViolenceInnocentLivesMatterJusticeForChildrenProtectOurKidsRaiseYourVoiceRajkotIncidentRohitRajputScaldingAwarenessSpeakUpForKidsStopChildAbuse

Share Article

Other Articles

Previous

મણીપુરમાં ફરી હિંસા; પ્રચંડ વિસ્ફોટમાં 2 જવાનના મોત

Next

રામ મંદિરમાં હાઇ પ્રોફાઇલ કાર્યક્રમોનો ખર્ચ 125 કરોડ રૂપિયા: તપાસમાં ધડાકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
મણીપુરમાં ફરી હિંસા; પ્રચંડ વિસ્ફોટમાં 2 જવાનના મોત
53 મિનિટutes પહેલા
રાજકોટમાં 4 વર્ષના માસૂમ બાળકને ગરમ તાવીથી ડામ આપવાની ઘટના અત્યંત નિંદનીય : રોહિત રાજપૂત
56 મિનિટutes પહેલા
રામ મંદિરમાં હાઇ પ્રોફાઇલ કાર્યક્રમોનો ખર્ચ 125 કરોડ રૂપિયા: તપાસમાં ધડાકો
59 મિનિટutes પહેલા
સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જેવી સમાન મુદે અરજી હોવાથી સુનાવણીનો ઇનકાર
1 કલાક પહેલા
Categories

નેશનલ

3235 Posts

Related Posts

ગોંડલમાં મહિલાના ઘર-ઓફીસમાં પૂર્વ પતિ અને તેના મળતીયાઓએ કરી તોડફોડ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સાંઢિયા પુલ પહોળો કરવા શેરી-ગલીમાં અપાશે ડાયવર્ઝન
રાજકોટ
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલેદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન: અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે વિદેશ મંત્રી જયશંકર
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
‘સ્લિમ ફિગર’ની ઘેલછાએ લીધો જીવ !! ઓનલાઈન ડાયેટ ફોલો કરીને વજન ઓછું કરતી 18 વર્ષની યુવતીનું મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર