Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કેન્દ્રીય મંત્રી શિવરાજે રાજ્યો માટે રૂપિયા 25 હજાર કરોડ રીલીઝ કર્યા

Mon, July 6 2026

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે વિકસિત ભારત જી-રામ-જી  યોજના હેઠળ 25,863 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો રાજ્ય સરકારો માટે  જાહેર કર્યો હતો. તેમણે ભોપાલથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ રકમ જાહેર  કરી હતી. મજૂરોને સમયસર વેતન મળી રહે અને યોજનાનું કામ કોઈ રીતે રોકાય નહિ તે હેતુથી આ રકમ અપાઈ છે.  મજૂરીના દરમાં પણ નજીવો વધારો કરાયો છે. હવે 1 દિવસના રૂપિયા 298 ને બદલે 327 રૂપિયા નક્કી થયા છે.

આ પ્રસંગે, ચૌહાણે કહ્યું, ‘આજ હું ખૂબ ખુશ છું. હું ગ્રામીણ વિકાસ મંત્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓને અભિનંદન આપું છું કે અત્યાર સુધી આ યોજના અંગે એક પણ ફરિયાદ આવી નથી. આ એ વાતનો પુરાવો છે કે આ નીતિને મનરેગા દ્વારા વિકસિત ભારત જી-રામ-જીમાં સરળતાથી પરિવર્તિત કરવામાં આવી છે.’

આ પણ વાંચો: જો ઈચ્છા હોત તો ઇરાનના બધા જ નેતાઓને પતાવી દીધા હોત; ટ્રમ્પ

આ નવા કાયદા હેઠળ, અગાઉની 100 દિવસની રોજગાર ગેરંટી વધારીને 125 દિવસની ગેરંટી કરવામાં આવી છે. જો કામ માંગ્યા પછી નિર્દિષ્ટ સમયમર્યાદામાં રોજગાર આપવામાં નહીં આવે, તો કાયદા હેઠળ પાત્ર લોકોને બેરોજગારી લાભ આપવામાં આવશે. આ યોજના કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60:40 ના નાણાકીય હિસ્સાની જોગવાઈ કરે છે.

જોકે, વિપક્ષે આ કાયદાની ટીકા કરતા કહ્યું કે મહાત્મા ગાંધીનું નામ યોજનામાંથી દૂર કરવામાં આવ્યું છે.  VB-G RAM-G એક્ટ હેઠળ, સરેરાશ વેતન વધીને 327.4 રૂપિયા પ્રતિ દિવસ થયું છે, જ્યારે મનરેગા હેઠળ તે 298.80 રૂપિયા હતું. 1 જુલાઈથી તમામ રાજ્યોમાં નવા અસરકારક દરોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશભરમાં સરેરાશ વેતન દરમાં દસ ટકાનો વધારો થયો છે.

Tags:

BudgetAnnouncementEconomicGrowthFinancialAidFinancialEmpowermentGovernmentSupportIndiaDevelopmentIndiaNewsInfrastructureDevelopmentInvestmentInStatesPublicWelfareRs25000CroreShivrajSinghChouhanStateFundingStateGovernmentsUnionMinister

Share Article

Other Articles

Previous

અમરેલીનો ધાતરવાડી-૨ રાયડી ડેમ ઓવરફ્લો: ભાદય-૨ ૭૦ ટકા ભરાયો

Next

જો ઈચ્છા હોત તો ઇરાનના બધા જ નેતાઓને પતાવી દીધા હોત; ટ્રમ્પ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
13 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
14 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
14 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
14 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

હા !એલોન મસ્કે અબજો લોકો સમક્ષ ચૂંટણી સંબંધી ખોટી માહિતી ફેલાવી હતી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નેપાળમાં પોખરાથી કાઠમંડુ જઈ રહેલી બસ ત્રિશુલી નદીમાં ખાબકતા 18 ના મોત,26ને ઇજા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટમાં 4 વર્ષના માસૂમ બાળકને ગરમ તાવીથી ડામ આપવાની ઘટના અત્યંત નિંદનીય : રોહિત રાજપૂત
રાજકોટ
3 મહિના પહેલા
તમે બોલ ખિસ્સામાં કેમ રાખ્યો,તેનું કારણ શું હતું? વર્લ્ડકપ જીત્યા બાદ PM મોદીએ કેપ્ટન હરમનપ્રીત સહિત ખેલાડીઓ સાથે કરી આ વાતચીત
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર