Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમરેલીનો ધાતરવાડી-૨ રાયડી ડેમ ઓવરફ્લો: ભાદય-૨ ૭૦ ટકા ભરાયો

Mon, July 6 2026

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે અને જળાશયોમાં નવા નીરની પુષ્કળ આવક શરૂ થઈ ગઈ છે ત્યારે ઉપલેટા પાસેનો વેણુ ડેમ રાતોરાત છલકાઈ ગયા બાદ ભાદર-૨ ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થતાં રાતોરાત ભાદર-૨ ડેમ પણ ૭૦ ટકા ભરાઈ ગયો છે. આ ઉપરાંત અન્ય પાંચ ડેમ પણ હાઈએલર્ટ જાહેર કરાયા છે. જ્યારે ધાતરવાડી અને રાયડી ડેમ ઓવરફ્લો થયો છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કર્યું છે જેના કારણે અમુક તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને જળાશયોમાં પાણીની ધમધોકાર આવક શરૂ થઈ ગઈ છે જેના કારણે પીવાના અને સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ગયો છે.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી શિવરાજે રાજ્યો માટે રૂપિયા 25 હજાર કરોડ રીલીઝ કર્યા

ધોરાજી-ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે વેણુ-૨ ડેમ ઓવરફ્લો થઈ જતાં ડેમના પાટિયા ખોલી નાખવામાં આવ્યા છે ત્યારે ભાદર-૨ ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થતાં ભાદર-૨ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો છે.

જ્યારે સીઝનના પ્રથમ વરસાદમાં ઉપલેટાનો વેણુ-૨ ડેમ છલકાઈ જતાં તેના પાટિયા ખોલી નાખવામાં આવતા અત્યારે વેણુ-૨ ડેમની સપાટી ૭૮.૪૮ ટકા છે. જ્યારે રંઘોળા ડેમ ૭૫.૬ ટકા, સારણ ડેમ ૭૩.૩૭ ટકા, ખારો ડેમ ૭૦.૯૬ ટકા ભરાઈ જતાં નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અમરેલી જિલ્લાનો ધાતરવાડી-૨ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેના કારણે ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નિચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે અને નદીના પટમાં અવરજવર પર મનાઈ કરાઈ છે.

રાજુલા-ખાંભા વિસ્તારમાં આભ ફાટતા રાયડી ડેમ પણ ઓવરફ્લો થતાં હેઠવાસના ૧૧ ગામો હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે.

Tags:

amreliBhaday2CommunityUpdatesDamOverflowDhatawariDamEnvironmentalAwarenessFloodAlertGujaratNewsIndiaNewsMonsoon2023NatureLoversRaidiDamSustainableLivingWaterConservationWaterResources

Share Article

Other Articles

Previous

મેઘાએ મુકામ બદલ્યો: રાજુલામાં ૧૨ કલાકમાં ૯ ઇંચ

Next

કેન્દ્રીય મંત્રી શિવરાજે રાજ્યો માટે રૂપિયા 25 હજાર કરોડ રીલીઝ કર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની 21KM ટનલ ખોદવા દેશનું સૌથી મોટું ભીમકાય મશીન એક્શન મોડમાં
11 મિનિટutes પહેલા
અમદાવાદ ઝોન 7માંથી 190 આરોપીની ધરપકડ, 20-26 વર્ષ જૂના વોન્ટેડ પણ ઝડપાયા
30 મિનિટutes પહેલા
અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
1 કલાક પહેલા
ગુજરાતના 207 જળાશયો છલકાયા, સરદાર સરોવર 65% ભરાયું, 6 ડેમ હાઈ એલર્ટ પર
2 કલાક પહેલા
Categories

નેશનલ

3221 Posts

Related Posts

વિજય દેવરકોંડા-મૃણાલ ઠાકુરની ફિલ્મ “ધ ફેમિલી સ્ટાર” હિન્દીમાં થશે રિલીઝ
બિઝનેસ
2 વર્ષ પહેલા
રાજકોટિયન્સને મળશે ગરમીથી રાહત : જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારતીયોએ વર્ષ 2024 દરમિયાન સૌથી વધુ શું સર્ચ કર્યું ?? યાદી આવી સામે, લોકોના રસના વિષયો સાંભળીને ચોંકી જશો !!
Entertainment
2 વર્ષ પહેલા
દેશના અનેક રાજ્યમાં વરસાદે મચાવી તબાહી : પૂર, ભુપ્રપાતના કારણે 17થી વધુના મોત
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર