Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ત્રણ બાળકોએ આઠ વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી

Fri, July 12 2024

હે ભગવાન! આ તે કેવા દિવસો આવ્યા?

આંધ્રપ્રદેશમાં બની આઘાતજનક ઘટના:બે આરોપી 12 વર્ષના,ત્રીજાની ઉંમર 13 વર્ષ

આંધ્ર પ્રદેશના નાંડયલા જિલ્લાના મુચૂમારી ગામમાં ત્રણ બાળકોએ આઠ વર્ષની માસૂમ બાળકી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી બાદમાં તેની હત્યા કરી નાખી હતી.


સમાજને સ્તબ્ધ કરી દે તેવી આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી આ બાળકી રવિવારથી ગુમ થઈ ગયા બાદ પરિવારજનોની ફરિયાદને પગલે પોલીસે સઘન શોધખોળ હાથ ધરી હતી.જો કે તેમાં સફળતા ન મળતા ડોગ સ્કોવડનો ઉપયોગ કરાયો હતો અને એ ડોગ પોલીસને ત્રણ બાળકો સુધી દોરી ગયો હતો.


પોલીસના જણાવ્યા અનુસાર એ ત્રણે બાળકો ભોગ બનેલી બાળકીની શાળાના જ વિદ્યાર્થી છે.તે પૈકીના 12 વર્ષના બે બાળકો છઠ્ઠા ધોરણમાં અને 13 વર્ષનો બાળક સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે.


પોલીસે કરેલી પૂછપરછમાં આ ત્રણેયએ ગુનો કબુલી લીધો હતો. તેમણે જણાવ્યા અનુસાર એ બાળકી બગીચામાં રમતી હતી ત્યારે તેઓ તેની સાથે રમવા લાગ્યા હતા અને પછી મૂચૂમારી ડેમ નજીક આવેલા અવાવરૂ સ્થળે લઈ જઈ ત્રણેય એ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં જો બાળકી જીવતી રહે તો ભાંડો ફૂટી જવાના ડરથી તેની હત્યા કરી લાશને નહેરમાં ફેંકી દીધી હતી. તેમની આ કબુલાત બાદ પોલીસે લાશ ની શોધખોળ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

આજે અંબાણી પરિવારમાં ભવ્ય લગ્નોત્સવ

Next

ક્રાઉડ મેનેજમેન્ટ માટે કાયદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
યુધ્ધ ભલે અટક્યું, રસોડાનું યુધ્ધ ભાવ વધારા સાથે યથાવત
2 મિનિટutes પહેલા
દેશમાં બેરોજગારીનો દર વધીને 11 માસની ટોચે  પહોંચ્યો
4 મિનિટutes પહેલા
આધારનો ઉપયોગ ફક્ત ઓળખ માટે જ થવો જોઈએ : જાહેર હિતની અરજી
6 મિનિટutes પહેલા
૧૧ કરોડના ખર્ચે ટેન્કરના ૧.૦૬ લાખ ફેરા કરાવી પાણી આપશે મહાપાલિકા!
8 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3100 Posts

Related Posts

શું ખાખીનો ખોવાયેલો ખૌફ 100 કલાકમાં પાછો મળી શકશે ??DGPએ આદેશ છોડવા પડયા એ જ જે તે શહેર-જિલ્લા પોલીસ માટે મનોમંથન
ક્રાઇમ
1 વર્ષ પહેલા
સંસદમાં ઘાયલ થયેલા ભાજપના સાંસદો અંગે જ્યા બચ્ચને શું કહ્યું ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
પોરબંદર એરપોર્ટ ઉપર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તૂટીને આગનો ગોળો બન્યુ : ૨ને ઈજા
Breaking
1 વર્ષ પહેલા
નીટની બીજીવાર લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર