Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

૧ મહિનામાં ૫૧૮૫૬ દર્દીઓના વિનામૂલ્યે લેબ ટેસ્ટ કરી લાખો રૂપિયા બચાવાયા

Wed, October 18 2023

૨૩ આરોગ્ય કેન્દ્ર ઉપર ૧૦૦થી લઈ ૫૦૦ રૂપિયા સુધીના હિમોગ્લોબીન, બ્લડ કાઉન્ટ, સીફિલીસ, બ્લડ સુગર, મેલેરિયા, ટીબી સહિતના રિપોર્ટ કાઢી અપાયા: સવારે ૯થી ૧ અને સાંજે ૪થી ૫ દરમિયાન લેબોરેટરી ખુલ્લી રહેતી હોય લોકોને વધુમાં વધુ લાભ લેવા ચેરમેન કેતન પટેલની અપીલ

શહેરમાં અત્યારે રોગચાળો માજા મુકી રહ્યો છે અને ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે ડેંગ્યુ, મેલેરિયા સહિતના રોગોમાં લેબોરેટરી ટેસ્ટ કરાવવા જરૂરી હોય જે કરાવવા માટે દર્દીઓએ તગડી રકમ ચૂકવવી પડે છે. ઘણી વખત ગરીબ દર્દીઓ આ ખર્ચને પહોંચી શકતા ન હોય તેમની સ્થિતિ કફોડી બની જાય છે. આ બધાની વચ્ચે મહાપાલિકાના વિવિધ ૨૩ આરોગ્ય કેન્દ્રો ઉપર ૧ મહિનામાં ૫૧૮૫૬ દર્દીઓના વિનામૂલ્યે લેબોરેટરી ટેસ્ટ કરી લાખો રૂપિયાની બચત કરાવવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.


આ અંગે આરોગ્ય સમિતિના ચેરમેન કેતન પટેલે જણાવ્યું કે તેમણે આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યા તા.૧૩-૯-૨૦૨૩થી તા.૧૨-૧૦-૨૦૨૩ સુધીના એક મહિનામાં ૨૩ આરોગ્ય કેન્દ્રો પર મુખ્યમંત્રી નિદાન યોજના અંતર્ગત ૫૧૮૫૬ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને હિમોગ્લોબીન, બ્લડ કાઉન્ટ, એચબીએસએ, સીફીલીસ, આરબીએસ બ્લડ સુગર, બ્લડ ગ્રુપ, મેલેરિયા, ટીબી વગેરે લેબોરેટરી ટેસ્ટ મફતમાં કરી અપાયા હતા. સામાન્ય રીતે આ લેબ ટેસ્ટ ખાનગી અથવા તો ટ્રસ્ટની લેબમાં કરાવવામાં આવે તો દર્દીઓએ ચાર્જ ચૂકવવો પડે છે જે અહીં વિનામૂલ્યે કરાયા છે. આ ઉપરાંત ઓપીડીમાં કુલ ૭૬૯૯૧ જેટલા દર્દીઓને મફત નિદાન સારવાર અને દવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આવી જ રીતે વિઝિટિંગ સ્ત્રી રોગ નિષ્ણાત તબીબ દ્વારા ૨૧૫૧ દર્દીઓ, બાળરોગ નિષ્ણાત તબીબ દ્વારા ૩૦૮૩ દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

નિર્મલા રોડ પર અંજલી રેસ્ટોરન્ટમાંથી ૫ કિલો વાસી સબ્જી-દાળ-ચણા-સંભારો મળ્યા

Next

રાજકોટમાં રખડતાં ઢોર પકડાય તો માલિકને ૪૦૦૦નો દંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
17 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
17 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
18 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
18 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

મહાકુંભથી વાયરલ થયેલી મોનાલીસાએ પહેલીવાર ફ્લાઇટમાં કરી મુસાફરી : 7 સ્ટાર હોટેલમાં ડિનર, ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળશે  
Entertainment
2 વર્ષ પહેલા
વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાં કેટલા રૂપિયા ઠાલવ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓ વધશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી મુદે ટિપ્પણી કરનાર રાજુ સખિયા સામે પોલીસ ફરિયાદ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર