Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

સસ્તુ ખરીદેલુ ક્રુડ ઓઈલ રીફાઈનરી સુધી પહોંચશે તો ભાવ ઘટશે: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

Mon, June 22 2026

-સસ્તુ ખરીદેલુ ક્રુડ ઓઈલ રીફાઈનરી સુધી પહોંચશે તો ભાવ ઘટશે

-ઓઇલ કંપનીઓ રોજનું 1,000 કરોડનું નુકસાનનો આલાપ

ખાડીનું યુદ્ધ અટકી ગયા પછી ભારતના પ્રજાજનો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રી હરદીપ પુરીએ ભાવ ઘટાડાનો સંકેત આપ્યો છે.

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા હરદીપ પુરીએ ભારપૂર્વક જણાવ્યું કે, વૈશ્વિક ઓઇલ માર્કેટમાં ભારે અસ્થિરતા હોવા છતાં, ભારત સરકારે સ્થાનિક બજારમાં ઈંધણના ભાવ નિયંત્રણમાં રાખ્યા છે.

ભાવ ન ઘટવાનું કારણ આપતા હરદીપ સિંહ પુરીએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હાલમાં કંપનીઓ ઊંચા ભાવે ખરીદેલા જૂના સ્ટોકનું પ્રોસેસિંગ કરી રહી છે. આથી આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો નરમ થવાનો સીધો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. કેન્દ્રીય પ્રધાને દાવો કર્યો છે કે મધ્ય પૂર્વમાં ભારે તણાવ છતાં ભારતમાં ઈંધણના ભાવ અપેક્ષાકૃત સ્થિર રહ્યા છે. વાસ્તવિક સ્થિતિ જોઈએ તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો વધારો ઝીંકવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: 3.22 લાખ કરોડના નિકાસ સાથે જામનગર દેશમાં નંબર 1

 હરદીપ પુરીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના 193 દેશોમાંથી માત્ર જાપાન જ એક એવો દેશ છે જ્યાં ભારત કરતાં પેટ્રોલિયમના ભાવમાં ઓછો વધારો જોવા મળ્યો છે.

રશિયા-યુક્રેન સંકટ અને મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કુલ વધારો માત્ર 7.60 રૂપિયા સુધી સીમિત રાખવામાં આવ્યો હતો. હરદીપ સિંહ પુરીએ ખુલાસો કર્યો કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના આસમાને પહોંચેલા ભાવોના કારણે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં દરરોજ આશરે 1,000 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવી રહી છે. આમ છતાં, સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે વૈશ્વિક મોંઘવારીનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર ન પડે.

Tags:

CommodityMarketCrudeOilEconomicNewsEnergyMarketEnergyPolicyFuelPricesHardeepSinghPuriIndiaEnergyMarketTrendsOilIndustryOilPricesOilSupplyPetroleumpricedropRefinery

Share Article

Other Articles

Previous

જામનગરમાં GSTની સર્જિકલ સ્ટ્રાઇક: બ્રાસ ઉદ્યોગમાં 3 દિવસથી દરોડા, 20 ટીમો એક્શનમાં

Next

3.22 લાખ કરોડના નિકાસ સાથે જામનગર દેશમાં નંબર 1

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
ભગતસિંહ ગાર્ડનના જર્જરિત ક્વાર્ટર મુદ્દે RMC vs સ્થાનિકો, મેયરે આપી દિવાળી સુધી રાહત
15 મિનિટutes પહેલા
નર્મદા ડેમની જળસપાટી વધી 126.79 મીટરે પહોંચી
35 મિનિટutes પહેલા
જામનગરમાં GSTની સર્જિકલ સ્ટ્રાઇક: બ્રાસ ઉદ્યોગમાં 3 દિવસથી દરોડા, 20 ટીમો એક્શનમાં
1 કલાક પહેલા
સસ્તુ ખરીદેલુ ક્રુડ ઓઈલ રીફાઈનરી સુધી પહોંચશે તો ભાવ ઘટશે: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3130 Posts

Related Posts

નીટની બીજીવાર લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય : કાચના પાઉડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ, વેચનાર સામે પોલીસને કાર્યવાહી કરવા નિર્દેશ
ગુજરાત
1 વર્ષ પહેલા
દક્ષિણ આફ્રિકા પહોંચ્યું T20 વર્લ્ડ કપના ફાઇનલમાં : અફઘાનિસ્તાનને નવ વિકેટે આપ્યો પરાજય
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ ક્ષત્રિય સમાજની રજૂઆતમાં કમિશનર કચેરી ખાતે પોલીસ સાથે થઈ રકઝક..જુઓ વીડિયો…
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર