Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Fri, June 5 2026

દાંપત્ય જીવનમાં મતભેદ તો થાય, પતિ નિર્દોષ જાહેર

લગ્નજીવનમાં મતભેદો અને બોલચાલ બંધ થવી એ સામાન્ય બાબત છે અને માત્ર આટલા જ કારણસર પતિને ક્રૂરતા માટે દોષિત ઠેરવી શકાય નહીં, તેમ સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે. સર્વોચ્ચ અદાલતે પત્નીના આત્મહત્યાના કેસમાં પતિને નિર્દોષ જાહેર કરતા આ મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું.

આ કેસમાં પત્ની પિયર ગઈ હતી અને પતિએ તેની સાથે 13 દિવસ સુધી ફોન પર વાત કરી નહોતી. આ અબોલાથી વ્યથિત થઈને પત્નીએ પિયરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આક્ષેપ હતો કે પતિ પિયર જવાની ના પાડતો હતો અને ફોન પર વાત ન કરીને માનસિક ત્રાસ આપતો હતો. આ ઉપરાંત દહેજની માગણીના આક્ષેપો સાથે પતિ અને સાસરિયાં સામે IPCની કલમ 498A (ક્રૂરતા) અને 304B (દહેજ મૃત્યુ) હેઠળ ગુનો નોંધાયો હતો.

આ કેસનો ચુકાદો આપતા જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે જણાવ્યું કે લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ અને અબોલા એ સામાન્ય બાબત છે. પૂરતા પુરાવા વિના માત્ર 13 દિવસ સુધી વાત ન કરવાને કોઈ પણ સંજોગોમાં ‘ક્રૂરતા’ના દાયરામાં લાવી શકાય નહીં.

આ પણ વાંચો: વર્ષા v/s ભદ્રેશ :  લંડનમાં  ગુજરાતી કપલના  23 વર્ષે છૂટાછેડા, પત્નીને મળશે ૮૫ કરોડ

 અદાલતે કહ્યું કે કેસમાં એવા કોઈ પુરાવા નથી કે બંને વચ્ચે કોઈ મોટો ઝઘડો થયો હોય. ક્રૂરતા સાબિત કરવા માટે એવા ગંભીર કૃત્યો હોવા જરૂરી છે જે સ્ત્રીને આપઘાત કરવા માટે મજબૂર કરી દે.અદાલતે વધુમાં ઉમેર્યું કે  કલમ 498A હેઠળના કેસોમાં પ્રોસિક્યુશને (ફરિયાદી પક્ષે) આક્ષેપોને શંકાથી પર રહીને સાબિત કરવા પડે છે, પોતાની નિર્દોષતા સાબિત કરવાનો બોજ પતિ પર નાખી શકાય નહીં.

ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે પતિને ત્રણ વર્ષની સજા ફટકારી હતી!

આ કેસમાં અગાઉ નીચલી અદાલત  અને મદ્રાસ હાઈકોર્ટે પતિને દોષિત ઠેરવીને કલમ 498A હેઠળ ૩ વર્ષની જેલની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે પતિની પુનઃવિચારણા અરજી પણ ફગાવી દીધી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે હાઈકોર્ટે પુરાવાઓની યોગ્ય ચકાસણી કરી નહોતી. પત્નીના પાસપોર્ટ-વીઝાની પ્રક્રિયા બાકી હોવાથી તે પતિ સાથે મસ્કત જઈ શકી નહોતી અને આ દરમિયાન અબોલા સર્જાયા હતા, જેમાં કોઈ ગુનાહિત હેતુ જણાતો નથી. આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોના ચુકાદાને રદ કરીને પતિને સજામાંથી મુક્ત  કર્યો હતો .

Tags:

BreakTheStigmaCourtOfLawFamilyLawHumanRightsJusticeForAllLegalAwarenessLegalSystemMarriageLawMatrimonialIssuesMentalHealthMattersNotTalkingToWifeIsNotCrueltyPublicOutcryRightToSpeakSocialJusticeSuicideCaseSupremeCourtRulingSupremeCourtVerdictTrueJustice

Share Article

Other Articles

Previous

મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા

Next

વર્ષા v/s ભદ્રેશ :  લંડનમાં  ગુજરાતી કપલના  23 વર્ષે છૂટાછેડા, પત્નીને મળશે ૮૫ કરોડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘એક સમયે પ્લેગથી પીડાતું સુરત આજે દેશમાં સ્વચ્છતાની મિસાલ બન્યું’ :PM
27 મિનિટutes પહેલા
ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
49 મિનિટutes પહેલા
મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા
55 મિનિટutes પહેલા
“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3048 Posts

Related Posts

GSEB દ્વારા ધો.10 અને 12 સાયન્સ-કોમર્સની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર : આ તારીખથી થશે પરીક્ષાનો પ્રારંભ, જુઓ ટાઈમ ટેબલ
ગુજરાત
7 મહિના પહેલા
દીકરીને પરેશાન કરતાં સાસરા-સાળાએ જ જમાઈને પતાવી દીધો: ઢીમ ઢાળી લાશને 1.50 કિમી દૂર ફેંકી,જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
2 મહિના પહેલા
PCB-DCB વચ્ચે દારૂ પકડવાની ‘હોડ’: સ્થાનિક પોલીસના શ્વાસ અધ્ધર !
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : સણોસરા ગામ ખાતે ઐતિહાસિક વિરાસત દરબારગઢના પુનઃ નિર્માણનું કરાયું ખાતમુહૂર્ત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર