Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા

Fri, June 5 2026

બે સશસ્ત્ર જૂથો વચ્ચે સામસામે ગોળીબાર

જાતિય હિંસાથી લાંબા સમયથી પ્રભાવિત મણિપુરમાં શુક્રવારે ફરી હિંસા ભડકી હતી. કાંગપોકપી જિલ્લાના લોઇબોલ ખેલેન વિસ્તારમાં બે સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલા સામસામે ગોળીબારમાં એક દંપતી અને તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી, જ્યારે અનેક મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક સંગઠનોના જણાવ્યા મુજબ વહેલી સવારે આશરે 4.10 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. ઘટનામાં લેટખોંગમ હાઓકિપ, તેમની પત્ની ટિનમેરી હાઓકિપ અને પુત્ર જાંગમિનલાલ હાઓકિપના મોત થયા હતા.

કુકી ઇનપી મણિપુર (KIM) નામના કુકી સમુદાયના સર્વોચ્ચ સંગઠને આ ધટનામાં સાત મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હોવાનો અને મોટા પાયે મિલકતોને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કર્યો છે. સંગઠને આ હુમલાને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતો બર્બર હુમલો ગણાવ્યો હતો અને કેન્દ્ર સરકાર તથા સુરક્ષા એજન્સીઓ પાસે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી.

લાપતા બંધકો મુદે તંગદિલી

મણિપુરમાં તાજેતરની હિંસાનું એક મુખ્ય કારણ નાગા અને કુકી સમુદાયો વચ્ચેનો બંધકોનો વિવાદ છે. 13 મેના રોજ થયેલા બે અલગ-અલગ હુમલામાં ત્રણ ચર્ચ નેતાઓ સહિત ચાર લોકોના મોત થયા હતા. ત્યારબાદ બંને સમુદાયોના કુલ 48 લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. 15 મેના રોજ 14 નાગા અને 14 કુકી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે યુનાઇટેડ નાગા કાઉન્સિલના જણાવ્યા મુજબ હજુ પણ 6 નાગા લોકો લાપતા છે. આ છ લોકોના ઠેકાણા અંગે તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. બીજી તરફ કુકી-ઝો સમુદાયના 14 લોકો હજુ પણ કબજામાં હોવાનું જણાવવામાં આવે છે. આ બંધક કાંડને કારણે નાગા અને કુકી સમુદાયો વચ્ચેનો અવિશ્વાસ વધુ ઊંડો બન્યો છે અને રાજ્યમાં વિરોધ પ્રદર્શન, બંધ તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના અવરોધ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે.

Tags:

CoupleInManipurCourageInCrisisEmpathyInActionFamiliesInNeedHelpRebuildHopeForManipurHousesBurntJusticeForManipurLoveInStruggleManipurCommunityManipurCrisisManipurStoriesRebuildTogetherResilienceInManipurSonInManipurStandwithManipurSupportManipurTogetherForManipurUnityInDifficulties

Share Article

Other Articles

Previous

ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન

Next

“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘એક સમયે પ્લેગથી પીડાતું સુરત આજે દેશમાં સ્વચ્છતાની મિસાલ બન્યું’ :PM
35 મિનિટutes પહેલા
ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
57 મિનિટutes પહેલા
મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા
1 કલાક પહેલા
“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3048 Posts

Related Posts

આજથી સંસદ ગાજશે : કાલે બજેટ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
આજે 1 લી જુલાઈએ GST દિવસ:નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સ્ટેટ જીએસટી વિભાગનાં નવા લોગોનું અનાવરણ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
વાવાઝોડાએ તબાહી મચાવી : મ્યાનમારમાં અત્યાર સુધી 230ના મોત, 80 થી વધુ લોકો ગુમ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
VIDEO : વરસાદે રાજકોટ મનપાની પોલ ખોલી ; એકટીવા લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં પડી ગયા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર