Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મેં નહિ તું જીવન મંત્ર બનાવી અનેક યુવાનોને દેશભક્તિના કાર્યમાં જોડનાર માધવરાવ ગોલવલકર

Sat, June 6 2026

ભારતને હિન્દુત્વની એકતાના દર્શન કરાવનાર અને “હિન્દુ: પતિતો ભવેત” અને “મે નહી તું – હું નહી ફકત તુ” અને “રાષ્ટ્રાય સ્વાહા ઈદ ન મમ”ને જીવન મંત્ર બનવાની શીખ આપનાર એટલે ગુરૂજી. ગુરૂજી એટલે કોણ ? માધવરાવ સદાશિવરાવ ગોલવલકર જન્મ સવંત ૧૮ર૬ની ૧૯ ફેબ્રુઆરીના દિવસે જન્મ થયેલ હતો.

માતાનું નામ લક્ષ્મીબાઈ, પિતાનું નામ સદાશિવરાવ હતું. કહેવત અનુસાર એક સામાન્ય પરિવારમાં જન્મેલા શિક્ષક પિતાનાં એક માત્ર પુત્ર હતા. આર્થિક દ્રષ્ટિથી જે મધ્યમ વર્ગ કહી શકાય એવા પરિવારનાં હતા. પિતા અયાપક હોવાથી નોકરીનાં અર્થે હિન્દી ભાષી પ્રદેશોમાં જતા. ઘરમાં માતૃભાષા મરાઠી, હિન્દી અને અંગ્રેજી માં પણ પ્રવિણ થઈ ગયા. નાનપણમાં સાત્વીક, ધર્મપરાયણ સંસ્કારો, તીવ્ર બુઘ્ધીમતા, સ્મરણશક્તિ, ગીતારામાયણ-બાઈબલ નો સંપૂર્ણ અભ્યાસ આમ નાનપણથી જ પોતાની બુધ્ધી પ્રતિમાની જલક દેખાડી હતી. ઈન્ટરમીડીયેડ ઉર્તીણ અંગ્રેજી વિષયમાં પ્રથમ પારિતોષીક મેળવી દેશનાં પ્રખ્યાત કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં લોકપ્રિય થયા હતા. ગ્રંથાલયમાં એકય એવું પુસ્તક નહી હોય કે જે મધુએ નહીં વાંચેલ હોય. ગ્રંથાલયમાં એકવાર વાંચતા વાચતા ડંખ માર્યો હતો ત્યાં ચીરો પાડી પોટેશીયમ પરમેનેન્ટ પાણીમાં પગ બોળી વાંચવા માંડ્યા. મધુ નો જવાબ હતો વીછી તો પગે કરડયો છે માથે નહી.

આ પણ વાંચો: પ્રકૃતિ પ્રેમી હોવાનો પુરાવો આપી અનોખી મિસાલ કાયમ કરી

૧૯૪૦થી ડો. સાહેબની જગ્યાએ સરસસંઘચાલકની જવાબદારી સંભાળી. આમ ૧૯૪૦થી ૧૯૭૩ સુધી નિરંતર જવાબદારી ત્તિભાવી. ૩૪ વર્ષના આ પ્રદીર્ઘ કાલખંડમાં પ્રતિવર્ષ સંપૂર્ણ દેશમાં બે વાર પ્રવાસ ૬૮ વાર પૂરા ભારતમાં પ્રવાસ કર્યો માટે કહેવાતું કે ગુરુજી નું ઘર એટલે રેલવેનો ડબ્બો, સ્વ હસ્તે હજારો પત્રો, વ્યક્તિ સંપર્કો દ્વારા સંઘની અવિરત વિકાસમાં સંપૂર્ણ સમય આપી સરદાર પટેલ/મહાત્માં ગાંધી મહારાજા હરિશસિહ, નહેરૂજી વગેરેની મુલાકાતો દ્વારા પોતાનો અને સંઘનો પરિચય કરાવ્યો. અને પુરા ભારતમાં અભુતપૂર્વ પ્રવાસ દવારા પોતાની શકિતનું દર્શન કરાવ્યું. ત્યારબાદ ભારતનાં બહુજ મહત્વના પ્રશ્નો, ભારતના વિભાજન વખતે, કાશ્મીર ભારતમાં સમાવેશ થયુ, પાકિસ્તાનનું ભારત પ૨ આકમણ, ભારતનાં લાખો હિન્દુ જે અમાનુષી અત્યાચાર થયા લાખો કપાઈ ગયા.

તેમની માલમિલક્ત છોડી પહેર્યા કપડે ભારત આવ્યા ત્યારે સંઘના સ્વયંસેવકોએ અભૂતપૂર્વ કાર્ય ગુરૂજીનાં માર્ગદર્શ સાથે કરેલ જેની ઈતિહાસે નોંધ લીધી છે. આમ આત્મરક્ષા માટેનાં બલિદાનોનો અભૂતપૂર્વ ઈતિહાસ રચાયો. સંઘનાં સ્વયંસેવકો “અસ્પૃશ્યતા એ સવર્ણોનાં મનનો રોગ છે, સ્વદેશી, માતૃભાષા, અખંડભારત, હિન્દુ રાષ્ટ્ર, આદર્શ ભારતીય આવા વિષયો પર સંઘનાં લાખો સ્વયંસેવકો ને સુંદર માર્ગદર્શન આપી સતત ૩૩ વર્ષ સુધી સંઘનાં સરસંઘચાલક પદે રહીને સંઘરૂપી ક્ષેત્રને વિરાટ વટવૃક્ષમાં પરિવર્તિત કરી “રાષ્ટ્રાય સ્વાહા ઈદમ ન મમ” “મે નહી તું”ના મંત્ર ને જીવત મંત્ર બનાવી લાખો નાં હદયમાં નવચેતના જગાવી, આમ, હેડગેવાર અને ગુરૂજી એક જ જીવનના બે અંગે રહ્યા. હેડગેવાર અનુભુતિ હતા તો ગુરૂજી તેમની જીવતી વ્યાખ્યા બની રહ્યા, જો હેડગેવાર હિન્દુધર્મી ગંગા હતા તો ગુરૂજી આ ગંગાના ભગીરથ હતા. આમ, બંનેનું મિલન રહસ્યવાદ અને બુધ્ધિવાદનું મિશ્રણ હતું. પુણ્યતિથિ તે ગુરૂજી એ દિ. પ જૂન ૧૯૭૩ના રોજ વસમી વિદાય લીધી.

Tags:

BharatcivicserviceCommunityServiceDedicationentrepreneurshipIndianYouthIndiaPropagandaInspirationleadersmadhavraogolwalkarmeinNahiTuJeevanMantraMotivationnationalistpatrioticworkpatriotismPhilosophySocialChangeyouthinvolvementyouthleadership

Share Article

Other Articles

Previous

RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ: રાજ્યમાં હજુ ૭,૦૨૨ બેઠકો ખાલી

Next

પ્રકૃતિ પ્રેમી હોવાનો પુરાવો આપી અનોખી મિસાલ કાયમ કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
તબીબી જગતમાં ક્રાંતિ: વિશ્વમાં પ્રથમ વખત AI ની મદદથી બની વેક્સિન
2 મિનિટutes પહેલા
RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ: રાજ્યમાં હજુ ૭,૦૨૨ બેઠકો ખાલી
40 મિનિટutes પહેલા
મેં નહિ તું જીવન મંત્ર બનાવી અનેક યુવાનોને દેશભક્તિના કાર્યમાં જોડનાર માધવરાવ ગોલવલકર
55 મિનિટutes પહેલા
પ્રકૃતિ પ્રેમી હોવાનો પુરાવો આપી અનોખી મિસાલ કાયમ કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3049 Posts

Related Posts

મેડિકલ માફિયા બેફામ દર્દીઓને જાણ કર્યા વગર એન્જિયોગ્રાફી કરી, સ્ટેન્ટ મૂક્યા બાદ બે વ્યક્તિનાં મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજ્યમાં મેઘમહેર : જુનાગઢમાં વિસાવદરમાં બે ઇંચ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી, વલસાડમાં ગરનાળામાં પાણી ભરાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Demat Accounts: શેરબજારમાં નવા રોકાણકારોની સંખ્યામાં ઘટી! ચાલુ વર્ષે ડીમેટ ખાતામાં 40 ટકાનો ઘટાડો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરે ૨ મહિનામાં ૧.૫૦ કરોડની દવા વેચી’ને તેમાં આપ્યું ૪૩ લાખનું ડિસ્કાઉન્ટ !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર