જાણો આજનું રાશિફળ | 01-05-2024
મેષ
પ્રવાસમાં કે યાત્રામાં જઈ શકો છો. વ્યવસાયિક સબંધો વધુ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.
વૃષભ
કામમાં થાક લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. વેપારમાં સારો નફો થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક
નવા કામો કરવામાં ઉત્સાહ વધુ રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
સિંહ
આનંદી સ્વભાવથી લોકો આકાર્ષીત થઇ શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
કન્યા
નકારાત્મક વિચારો દુર થશે. કોઈ અગત્યના કામોને પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
તુલા
મહેનતનું પૂરતું પરિણામ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
વૃશ્ચિક
કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. કોઈ નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. દિવસ શુભ રહેશે.
ધન
કામમાં જવાબદારીઓ વધી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર
પારિવારિક સુખની પ્રાપ્તિ થશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ
નોકરી ધંધામાં નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ધનનો ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન
કામને પુર્ણ કરવામાં વધુ સમય લાગી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
આજની રાશી મકર