Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

POKને ભૂખે મારવાનો પ્રયાસ! નિષ્ઠુર પાકિસ્તાન દ્વારા ચારે બાજુથી ઘેરાબંધી

Fri, June 26 2026

ખોરાક, દવા અને ઇંધણના પુરવઠા પર રોક: બજારો બંધ, દવાઓ ખૂટી, પેટ્રોલ પંપો ખાલી ખમ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં પાકિસ્તાન વિરોધી આંદોલન વધુ ઉગ્ર બનતાં ઇસ્લામાબાદે ખોરાક, દવાઓ અને ઇંધણના પુરવઠા પર અંકુશ મૂક્યાના ગંભીર આક્ષેપો થયા છે. પાકિસ્તાન આ આરોપોને નકારી રહ્યું છે, પરંતુ સ્થાનિક રહેવાસીઓ, ટ્રકચાલકો અને વિરોધ પક્ષોનો દાવો છે કે ચેકપોસ્ટો પર આવશ્યક ચીજવસ્તુઓ અટકાવવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અછત અને લોકોની હાલાકી વધી છે.

છેલ્લા કેટલાય દિવસોથી ચાલતા વિરોધ પ્રદર્શન અને બંધને કારણે POKમાં જનજીવન ખોરવાઈ ગયું છે.

બજારો, દુકાનો તથા પરિવહન વ્યવસ્થા લગભગ ઠપ થઈ ગઈ છે. મુઝફ્ફરાબાદ, રાવલાકોટ, બાગ, નીલમ વેલી સહિત અનેક વિસ્તારોમાં લોટ, ચોખા, દવાઓ અને પેટ્રોલની ગંભીર અછત સર્જાઈ છે. કેટલાક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે તેઓ પાકિસ્તાનમાંથી ખરીદેલો સામાન પણ POKમાં લઈ જઈ શકતા નથી અને પોલીસે તેમને ખાદ્યસામગ્રી તથા દવાઓ ફેંકી દેવા મજબૂર કર્યા. બીજી તરફ, અનેક ટ્રકોને સરહદી ચેકપોસ્ટો પર દિવસો સુધી રોકી રાખવામાં આવતા શાકભાજી સહિતનો માલ પણ બગડી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાને આંદોલનકારી સંગઠન JAAC સામે કડક કાર્યવાહી શરૂ કરી છે, છતાં લોકોનો વિરોધ વધુ તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર

આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે

JAACના નેતૃત્વ હેઠળ ચાલી રહેલું આંદોલન હવે POKના અનેક શહેરો અને ગામોમાં ફેલાઈ ગયું છે. રાવલાકોટના ઈદગાહ મેદાનમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલા “મહાધરણામાં” 70 હજારથી વધુ લોકો જોડાયા હતા. આંદોલનકારીઓએ હવે એક લાખથી વધુ લોકો સાથે રાવલાકોટથી મુઝફ્ફરાબાદ સુધી વિશાળ કૂચ કરવાની ચેતવણી આપી છે. પાકિસ્તાને JAACને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના સમર્થકો સામે કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ તેના કારણે લોકોમાં અસંતોષ વધુ વધી રહ્યો હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે.

Tags:

BorderTensionsConflictCurrentEventsDocumentaryGeopoliticsHumanRightsInternationalRelationskashmirMilitaryStrategyNewsUpdatePakistanpokPoliticalAnalysisSiegeSouthAsia

Share Article

Other Articles

Next

ઉત્તર પ્રદેશમાં ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
POKને ભૂખે મારવાનો પ્રયાસ! નિષ્ઠુર પાકિસ્તાન દ્વારા ચારે બાજુથી ઘેરાબંધી
1 કલાક પહેલા
ઉત્તર પ્રદેશમાં ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર
1 કલાક પહેલા
મુનીરને પતાવી દેવાનો મોસાદનો કથિત કારસો અને “ભૂંસી” નાખવાની પાકિસ્તાનની ધમકી
1 કલાક પહેલા
મહારાષ્ટ્રના રાજકારણમાં નવા ,નવા ખેલ યથાવત
1 કલાક પહેલા
Categories

નેશનલ

3165 Posts

Related Posts

Demat Accounts: શેરબજારમાં નવા રોકાણકારોની સંખ્યામાં ઘટી! ચાલુ વર્ષે ડીમેટ ખાતામાં 40 ટકાનો ઘટાડો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
NEET-UGનું પરિણામ ઓનલાઈન થયા બાદ રાજકોટ કેવી રીતે ચર્ચામાં આવ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તમે કપડાં, પેઈન્ટીંગ કે પછી ફર્નિચરના એક્ઝીબીશન જોયા છે,પણ દારુનું એક્ઝીબીશન જોયું છે ? જુઓ વિડીયો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટના વડાલિયા ફૂડના સંચાલકને કપચીના ધંધામાં રોકાણ કરાવી 10.98 કરોડનો ધૂંબો માર્યો: 2 શખસો સામે ફરિયાદ, એકની ધરપકડ
ક્રાઇમ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર