Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

બેંગલુરુમાં ખાણમાં ભેખડ ધસી પડતાં 9 મજૂરનાં મોત ;અનેક ઘાયલ

Fri, July 3 2026

40 ફૂટની ઊંચાઈએથી પડી ભેખડ, બચવાની તક જ ન મળી

કર્ણાટકની રાજધાની બેંગલુરુના દક્ષિણ તાલુકાના મડાપટના વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી હતી.  અહીં ગુરુવારે સવારે એક પથ્થરની ખાણમાં કામ કરી રહેલા શ્રમિકો પર અચાનક એક વિશાળ ભેખડ ધસી પડી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 9 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક શ્રમિકો બિહાર અને અસમના રહેવાસી હતા અને અહીં રોજમદાર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તમામ શ્રમિકો ખાણમાં પથ્થર તોડવાનું કામ કરી રહ્યા હતા. તે જ સમયે એક વિશાળ પથ્થર તેમની ઉપર આવી પડ્યો અને તેઓ મલબા નીચે દબાઈ ગયા હતા. એક પ્રત્યક્ષદર્શી શ્રમિકના જણાવ્યા મુજબ, ઘટના સમયે ત્યાં આશરે 18 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. આ પથ્થર અંદાજે 40 ફૂટની ઊંચાઈએથી નીચે પડ્યો હતો. ભેખડ એટલી ઊંચાઈ પરથી પડી કે શ્રમિકોને ત્યાંથી ભાગવાની કે બચવાની કોઈ તક જ ન મળી.

આ પણ વાંચો: પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂયીએ કરેલી  કોમેન્ટથી ભારે ચર્ચા

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમિકોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, ઘાયલોની ચોક્કસ સંખ્યા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ અનેક મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી.  આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો  હતો જેથી જેસીબી અને અન્ય મશીનો દ્વારા કાટમાળ હટાવવાનું કામ ઝડપથી થઈ શકે.

Tags:

BengaluruMineAccidentBengaluruNewsBengaluruUpdatesEmergencyResponseHumanTragedyInjuredWorkersLandslideTragedyMineDisasterMiningAccidentMiningIndustryMiningSafetyRescueOperationsTragicIncidentWorkersSafetyWorkplaceSafety

Share Article

Other Articles

Previous

રાજીનામું ભલે આપ્યું પણ ચંપત રાયને ટ્રસ્ટમાંથી દૂર નહીં કરી શકાય: બધાં ટ્રસ્ટી આજીવન સભ્યો

Next

પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂયીએ કરેલી  કોમેન્ટથી ભારે ચર્ચા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
16 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને 80 કિમીની ઝડપે તોફાની પવનનું એલર્ટ
32 મિનિટutes પહેલા
ચીખલી 4 કલાકમાં 8 ઈંચથી તરબતર, ગણદેવી પણ 6 ઈંચથી જળબંબાકાર
2 કલાક પહેલા
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ રેકોર્ડ ઝડપથી આગળ વધે છે: પાછલા વર્ષમાં દર મહિને 2 લાખ વાહન વેચાયા
2 કલાક પહેલા
પાકિસ્તાનમાં લઘુમતિના ધર્મસ્થાનો પર જોખમ : પ્રાચીન ગુરુદ્વારા તોડી પડાયું
2 કલાક પહેલા
Categories

નેશનલ

3203 Posts

Related Posts

છત્તીસગઢમાં ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પત્ની તથા ત્રણ બાળકોની કરી હત્યા
Breaking
3 વર્ષ પહેલા
સરકાર ભારત રત્ન આ ત્રણ વ્યક્તિઓને આપશે, જુઓ કોણ છે એ…
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટ ભરવાડ સમાજ દ્વારા માલધારીઓ અને મહાનગર પાલિકા વચ્ચે ઘર્ષણ અટકાવવા કમિશનરને રજૂઆત જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
પાકિસ્તાન બન્યું વધુ કંગાળ : 6 મંત્રાલય બંધ કરીને દોઢ લાખ નોકરીઓ સમાપ્ત કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર