Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

કોરોનાની કાળી યાદો દુનિયામાં પાથરનાર ચીન ફરી કેવી મુસીબતમાં મુકાયું ?.. વાંચો

Thu, November 23 2023

કોરોનાવાયરસ જેવી સદીની સૌથી ઘાતક બીમારી જેણે આખા જગતને આપીને લાખો લોકોના મોત નિપજાવવાનો કાળો ઇતિહાસ આલેખ્યો છે તે ચીન ફરી એકવાર રહસ્યમય રોગની જાળમાં સપડાઈ ગયો છે . ન્યુમોનિયા જેવા રોગથી મોટાભાગના બાળકો પીડિત થઈ રહ્યા છે. ચીનનું કહેવું છે કે તેને ત્યાં ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી ફેલાઈ રહી છે. આ મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ એક્ટિવ થઈ ગયું છે અને રિપોર્ટ માંગ્યો છે.

જે બાળકો આ રોગથી પીડાઈ રહ્યા છે તેમને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના ચીનના અધિકારીઓએ 12 નવેમ્બરે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને ચીનમાં શ્વાસ સંબંધિત આ રોગ વિશે માહિતી આપી હતી.

આ રહસ્યમય રોગથી બીમાર બાળકોમાં કોઈ ચોક્કસ લક્ષણ તો નથી પરંતુ બાળકોના શરીરનું તાપમાન વધી જાય છે અને ફેફસાંમાં ગાંઠ બની જાય છે. હોસ્પિટલમાં ફરી બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. દર્દીઓએ સારવાર માટે 2-2 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે.

નિષ્ણાંતોએ કહ્યું કે કોરોના પ્રતિબંધોમાં રાહત આપવાને કારણે જ આ બીમારી ફેલાઈ છે. આ સાથે ડબ્લ્યૂએચઓએ બીમારી થયેલા બાળકોમાં ઈન્ફ્લૂએન્ઝા, સાર્સ કોવ-2, માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયા અંગે વધારાની માહિતી માગવામાં આવી છે. ચીનમાં બાળકોના બીમાર થવાની તાજેતરની ઘટનાઓ કોરોના જેવા લક્ષણોનું પુનરાવર્તન કરતી દેખાઈ રહી છે.

Share Article

Other Articles

Previous

દુનિયાને અલવિદા કરનાર સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ કોણ હતા ? વાંચો

Next

રાહુલના પનોતીના કટાક્ષ સામે આસામના સીએમએ શું કહીને બદલો લીધો ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
12 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
12 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
13 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
13 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

મહારાષ્ટ્ર ચૂંટણી : સુપ્રિયા સુલે અને નાના પટોલેની વિરુદ્ધ ભાજપે લગાવેલો ‘બિટકોઈન કૌભાંડ’ આરોપ શું છે?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ : અમદાવાદમાં ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ,રાજકોટવાસીઓ રંગાયા ભગવાન જગન્નાથના રંગમાં
ગુજરાત
1 વર્ષ પહેલા
ધીકતો ધંધો ! ન્યારામાં સરકારી જમીનમાં ક્રિકેટનું મેદાન બની ગયું
રાજકોટ
2 વર્ષ પહેલા
ગજબનો તસ્કર ! ચોરી કરવા પ્લેનમાં આવતો, ઓડી કારમાં જ ફરવાનું !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર