Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રાહુલના પનોતીના કટાક્ષ સામે આસામના સીએમએ શું કહીને બદલો લીધો ? જુઓ

Thu, November 23 2023

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ અનેક પ્રકારની વાતો સામે આવી અને રાજનીતિ થવા લાગી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર પનોતી કહીને કટાક્ષ કર્યો તો તેના જવાબમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે જોડતા કહ્યું કે, ભારતની ટીમ ફાઈનલ મેચ એટલા માટે હારી કારણ કે, તે દિવસે ઈન્દિરા ગાંધીનો જન્મદિવસ હતો.

સરમાએ બીસીસીઆઈIને એ પણ અનુરોધ કર્યો કે, તેમણે નક્કી કરવું જોઈએ કે, ભારતની ફાઈનલ મેચનું એ દિવસે બિલકુલ આયોજન ન કરવું જોઈએ જે દિવસે નેહરુ-ગાંધી પરિવારના કોઈ પણ સદસ્યનો જન્મદિવસ હોય. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારા સાથે મળેલી છે.

આપણે બધી મેચો જીતી ગયા અને ફાઈનલમાં હારી ગયા. પછી મેં જોયું કે, આપણે મેચ કેમ હારી ગયા? પછી મને ખબર પડી કે, વર્લ્ડ કપ ફાઈનલ ઈન્દિરા ગાંધીના જન્મદિવસે હતો. આપણે વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઈન્દિરા ગાંધીના જન્મદિવસે રમ્યા અને ભારત મેચ હારી ગયું.

Share Article

Other Articles

Previous

કોરોનાની કાળી યાદો દુનિયામાં પાથરનાર ચીન ફરી કેવી મુસીબતમાં મુકાયું ?.. વાંચો

Next

આજે દેવઉઠી એકાદશી: શહેરમાં અનેક જગ્યાએ તુલસી વિવાહના કાર્યક્રમો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધર્મ પરિવર્તન કરાવવા…સોનાક્ષી સિંહાના ધર્મ પરિવર્તન પર અંતે ઝહીરે આપ્યું એવું નિવેદન કે ટ્રોલર્સની બોલતી બંધ
1 દિવસ પહેલા
બિહારમાં કારમી હાર બાદ લાલુ પ્રસાદની દીકરી રોહિણીએ લીધો રાજકીય સન્યાસ: પરિવાર સાથે સંબંધ તોડવાની પણ કરી જાહેરાત
1 દિવસ પહેલા
ભેજાબાજનો નકલી આધારકાર્ડ અને વારસાઇ આંબો બનાવી કરોડોની જમીન વેચવા કારસો, જાણો શું છે સમગ્ર મામલો
1 દિવસ પહેલા
બે પુત્રીની હત્યા બાદ માતાના આપઘાતમાં પુત્રની મહેચ્છા જ કારણભૂત કે બીજું કાંઈ? કારણ જાણવા રાજકોટ પોલીસ ઉંધામાથે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2653 Posts

Related Posts

રાજકોટ મધ્યસ્થ જેલમાં ભાવુક દ્રશ્યો : 725 બહેનોએ ભાઈઓને રડતી આંખે રાખડીઓ બાંધી
ગુજરાત
1 વર્ષ પહેલા
પશ્ચિમ સરહદે પાકિસ્તાનને કરી ફરી નાપાક હરકત : અમૃતસરમાં કર્યો ડ્રોન એટેક, ભારતે આપ્યો જડબાતોડ જવાબ   
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ ? ફડણવીસનુ ફાઇનલ કે પછી સરપ્રાઈઝની પરંપરા મુજબ ભાજપ ચોકાવશે ?
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
વડાપ્રધાને મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર