Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

ટાઇગર શ્રોફ સાથે ફિલ્મી ડેબ્યૂ કરશે એલ્વિશ યાદવ

Sat, August 1 2026

રેમો ડિસૂઝાની નવી એક્શન ફ્રેન્ચાઇઝીમાં મળશે મુખ્ય ભૂમિકા

યૂટ્યુબર અને રિયાલિટી શો સ્ટાર એલ્વિશ યાદવ હવે મોટા પડદા પર એન્ટ્રી કરવા તૈયાર છે. તેઓ કોરિયોગ્રાફર અને નિર્દેશક રેમો ડિસૂઝાની નવી એક્શન ફ્રેન્ચાઇઝી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેમની સાથે ટાઈગર શ્રોફ અને અભિષેક બેનર્જી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ અભિનેત્રી અંકિતા લોખંડેના પતિ અને ઉદ્યોગપતિ વિકી જૈનના નવા પ્રોડક્શન હાઉસ VJ Frames હેઠળ થઈ રહ્યું છે. ફિલ્મનું શૂટિગ ૧ ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે.

એલ્વિશે પોતાના કરિયરની શરૂઆત યૂટ્યુબ પર ક્નટેન્ટ ક્રિએટર તરીકે કરી હતી. ત્યારબાદ `બિગ બોસ OTT ૨’, `પ્લેગ્રાઉન્ડ’, `MTV રોડીઝ XX: ડબલ ક્રોસ’ અને `લાફ્ટર શેફ્સ’ જેવા રિયાલિટી શોમાં ભાગ લઈને દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી. ગયા વર્ષે તેમણે વેબ શો `ઔકાત કે બહાર’થી અભિનયની શરૂઆત કરી હતી અને હવે પ્રથમ વખત બોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે. એલ્વિશના બોલિવૂડ ડેબ્યૂની જાહેરાત થતાં જ સોશિયલ મીડિયા પર ચાહકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: ડાન્સ રિહર્સલ દરમિયાન હિપમાં ફ્રેક્ચર થતાં ફિલ્મોના શેડ્યૂલ પર અસરની શક્યતા: ડોક્ટરોએ ૬ સપ્તાહ આરામની આપી સલાહ

ઉલ્લેખનીય છે કે રેમો ડિસૂઝા અને ટાઈગર શ્રોફ અગાઉ વર્ષ ૨૦૧૬માં આવેલી `એ ફ્લાઈંગ જટ્ટ’ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. હવે બંને ફરી એક વખત નવી એક્શન ફ્રેન્ચાઇઝી સાથે દર્શકો સામે આવશે.

Tags:

BollywoodCelebrityNewsComedyFilmElvishYadavElvishYadavDebutEntertainmentNewsFilmAnnouncementFilmDebutIndianCinemaMovieBuzzNewMovieTigerShroffTigerShroffFansUpcomingMoviesYouTubeContent

Share Article

Other Articles

Previous

ભાદર,આજી અને ન્યારીમાં પાણીની પુષ્કળ આવક

Next

ડાન્સ રિહર્સલ દરમિયાન હિપમાં ફ્રેક્ચર થતાં ફિલ્મોના શેડ્યૂલ પર અસરની શક્યતા: ડોક્ટરોએ ૬ સપ્તાહ આરામની આપી સલાહ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભાદર,આજી અને ન્યારીમાં પાણીની પુષ્કળ આવક
48 મિનિટutes પહેલા
ટાઇગર શ્રોફ સાથે ફિલ્મી ડેબ્યૂ કરશે એલ્વિશ યાદવ
57 મિનિટutes પહેલા
ડાન્સ રિહર્સલ દરમિયાન હિપમાં ફ્રેક્ચર થતાં ફિલ્મોના શેડ્યૂલ પર અસરની શક્યતા: ડોક્ટરોએ ૬ સપ્તાહ આરામની આપી સલાહ
59 મિનિટutes પહેલા
મોદીએ બાળકોને માફ કર્યા, 15 વર્ષની બાળકીએ બે હાથ જોડીને માફી માંગી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3375 Posts

Related Posts

ગુજરાત ફર્સ્ટ ચેનલનો દાવો : ગુજરાતમાં ભાજપને મળશે ૨૩ બેઠક
Breaking
2 વર્ષ પહેલા
ચંદીગઢનાં મેયર ચૂંટણીમાં ભાજપની જીત, આપ અને કોંગ્રેસની હાર, હરપ્રીત કૌર બાબલાને 19 મત મળ્યા, સામેના જૂથને 17 મત મળ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સ્વિગી ઇન્સ્ટામાર્ટ પરના ઓર્ડરમાં રાજકોટનો દબદબો! વર્ષ 2025માં ઓનલાઇન ઓર્ડરમાં રાજકોટમાં 10 ગણો વધારો
ગુજરાત
7 મહિના પહેલા
બજેટમાં નાણામંત્રી નિર્મલા કઈ ચીજો સસ્તી કરી શકે છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર